૧. વરસાદ કેવી રીતે વરસે છે?
⬜ મુશળધાર
⬜ લાંબી ધાર
⬜ મોટી ધાર
⬜ ઝરમર
૨. વાદળ માથી શું વરસે છે ?
⬜ પાણી
૨. વાદળ માથી શું વરસે છે ?
⬜ પાણી
⬜ દૂધ
⬜ શરબત
⬜ તેલ
૩. ટાઢક એટલે શુ ?
⬜ બફારો
⬜ બફારો
⬜ ઠંડક
⬜ ટાઢ
⬜ ગરમ
૪. વરસાદ આવવાથી કોણ નાશી જાય છે ?
⬜ ગરમીની રાણી
૪. વરસાદ આવવાથી કોણ નાશી જાય છે ?
⬜ ગરમીની રાણી
⬜ ઠંડીની રાણી
જવાબ : મૂશળધાર, પાણી, ઠંડક, ગરમી ની રાણી
૨. કૌસમા આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો.
૧. બાળક વરસાદને___ કહીને બોલાવે છે( મેઘરાજા, મહારાજા)
૧. બાળક વરસાદને___ કહીને બોલાવે છે( મેઘરાજા, મહારાજા)
૨. છલબલ છલબલ___(ધોમ ,ધોમ)
૩. વરસાદથી બાળકના મનમાં___ થાય છે( ગરમી, ઠંડક)
જવાબ : મેઘરાજા, ધોમધોમ, ઠંડક
૩. નીચે આપેલા વાક્યમાં સાચા વાક્યની સામે✔️ ની અને ખોટા વાક્યની સામે✖️ ની નિશાની કરો.
૧. વરસાદમાં નદી નાળા રેલમછેલ થઈ જાય છે. ⬜
૨. વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી. ⬜
૩. વાદળમાંથી વરસાદ વરસે છે. ⬜
૪. આવ રે વરસાદ માં બાળક કોને બોલાવે છે?___
૧. વરસાદમાં નદી નાળા રેલમછેલ થઈ જાય છે. ⬜
૨. વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી. ⬜
૩. વાદળમાંથી વરસાદ વરસે છે. ⬜
૪. આવ રે વરસાદ માં બાળક કોને બોલાવે છે?___
જવાબ : ✔️,✖️, ✔️, વરસાદ
0 Comments