જવાબ : હવા ,પાણી ,ખોરાક અને ઘર એ દરેક સજીવની મૂળભૂત જરૂરિયાત છે.
૨. પક્ષીઓના ઘરને ___ કહે છે.
જવાબ : માળો
૩. પક્ષીઓ માળો શા માટે બનાવે છે?
જવાબ : પક્ષીઓ માળો ઈંડા મૂકવા બનાવે છે.
૪. કયા પક્ષીઓ જોડી બનાવીને માળો બાંધે છે?
જવાબ : ચકલી ,કબૂતર, દેવચકલી, ફૂલચકલી વગેરે જોડી બનાવીને માળો બાંધે છે.
૫. પક્ષીઓ તેમના બચ્ચાંઓને શું ખવડાવે છે ?
જવાબ : પક્ષીઓ તેમના બચ્ચાંઓને અનાજના દાણા ખવડાવે છે.
૬. દેવચકલી અને કાગડાના માળામાં શું તફાવત છે?
જવાબ : દેવચકલી નો માળો પથ્થરની બખોલમાં હોય છે જ્યારે કાગડાનો માળો ઝાડની ઊંચી ડાળી પર હોય છે. દેવચકલી નો માળો ઘાસ ,મૂળ,નરમ ડાળીઓ,વાળ, રૂ વગેરે વડે બનેલો નરમ અને હૂંફાળો હોય છે. જ્યારે કાગડાનો માળો ઝંખરાં, દોરા ,વાયર ,લાકડાના ટુકડા વગેરે વડે બનેલો હોય છે.

૭.___પક્ષી માળો બનાવતું નથી.
જવાબ : કોયલ
૮. કોયલ પોતાના ઈંડા ક્યાં મૂકે છે?
(A) ઝાડની બખોલમાં
જવાબ : કોયલ
૮. કોયલ પોતાના ઈંડા ક્યાં મૂકે છે?
(A) ઝાડની બખોલમાં
(B) ઘરના ગોખલામાં
(C) કાગડાના માળામાં
(D) દેવચકલીના માળામાં
જવાબ : (C) કાગડાના માળામાં
૯. કાગડો પોતાના ઈંડા સાથે કોયલના ઈંડા ને પણ સેવે છે.(√ કે ×)
જવાબ : √
૧૦. કોયલ વિશે નોંધ લખો :
જવાબ : કોયલ ઘરઆંગણાનું પંક્ષી છે. તે કાળા રંગની હોય છે. તેનો અવાજ ખૂબ મધુર હોય છે. કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી. તે પોતાના ઇંડા કાગડાના માળામાં મૂકે છે. તે નાના જીવજંતુઓ અને અનાજના દાણા ખાય છે.
૧૧. કાગડાનો માળો ક્યાં હોય છે ?
(A) ઘરમાં

(B) ઝાડની નીચી ડાળી પર
(C) ઝાડની ઊંચી ડાળી પર
(D) કૂવામાં
જવાબ : (B)ઝાડની ઊંચી ડાળી પર
૧૨. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં બનાવતો નથી.(√ કે ×)
જવાબ: ×
૧૩. મહેંદીની વાડમાં __માળો બનાવે છે.
જવાબ : કબૂતર

૧૪. ચકલી પોતાનો માળો ક્યાં બનાવે છે?
જવાબ : ચકલી પોતાનો માળો ઘરના ગોખલાઓમાં, કબાટ પર ,છાજલી પર ,અરીસા પાછળ વગેરે જગ્યાએ બનાવે છે.
૧૫. કબુતર પોતાનો માળો ક્યાં ક્યાં બનાવે છે?
જવાબ : કબૂતર પોતાનો માળો આપણા ઘરમાં ,કબાટ પર ,બંધ મકાન કે અવાવરુ કૂવાની બખોલમાં થોરના કાંટાઓમાં કે મહેંદીની વાડમાં બનાવે છે
૧૬. કંસારી પોતાનો માળો____માં બનાવે છે .
જવાબ : ઝાડના થડ
૧૭. લક્કડખોદ પોતાનો માળો ક્યાં બનાવે છે ?
(A) ઝાડની ડાળી પર

(B) લાકડાંના ઢગલામાં
(C) ઝાડની બખોલમાં
(C) ઝાડની બખોલમાં
(D) ગોખલામાં
જવાબ : (C)ઝાડની બખોલમાં
૧૮.___પાંદડાં સીવીને માળો બનાવે છે.
જવાબ : દરજીડો
૧૯. દરજીડો પોતાના ઈંડા ક્યાં મૂકે છે?
જવાબ : દરજીડો પોતાની તીક્ષ્ણ ચાંચ વડે બે પાંદડાંઓને સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. તેણે બનાવેલી પાંદડાં ની ગડીમાં તે ઈંડા મૂકે છે.
૨૦. નીચેનામાંથી કયા પક્ષીનો માળો ઝાડીઓમાં લટકતો હોય છે .
(A) દેવચકલી

(B) ફૂલસૂંઘણી
(C) ફૂલચકલી
(D) લક્કડખોદ
જવાબ : (B)ફૂલસૂંઘણી
૨૧. ફૂલસૂંઘણી માળો બનાવવા કઈ કઈ ચીજો વાપરે છે ?
જવાબ : ફૂલસૂંઘણી માળો બનાવવા વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂંકા પાંદડાંઓ, પીજેલું રૂ, ઝાડની છાલ ના ટુકડા, કપડાંના ચીંથરા અને કરોળીયાના જાળા વગેરેનો ઉપયોગ કરે છે.
૨૨. કયા પક્ષીનો માળો કલાત્મક હોય છે?
(A) દરજીડો

(B) ફૂલ સુંઘણી
(C) સુગરી
(D) સમડી
જવાબ : (C) સુગરી
૨૩. સુગરીના માળાની શી વિશેષતા છે ?
જવાબ : સુગરીનો માળો નર પક્ષી બનાવે છે. બધા માળાની જેમ તે ઝાડની ઉપર પથરાયેલો નથી હોતો,લટકતો હોય છે. તે ઉપરથી પહોળો અને નીચેથી સાંકડો હોય છે. જેમાં નીચેથી પ્રવેશ કરવાનો હોય છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને સૌથી સારો માળો દેખાય તેમાં ઈંડા મૂકે છે.
૨૪. પક્ષીઓ માળો બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે ?
જવાબ : પક્ષીઓ માળો બનાવવા ઘાસ, ઝાંખરા,પાતળી ડાળીઓ ,સૂકા પાંદડાં, રૂ, વાળ,કરોળિયાનું જાળું કપડાંનાં લીરા ,લાકડાના નાના ટુકડા ,પાતળા વાયર ,દોરા વગેરેનો ઉપયોગ કરે છે.

૨૫. પક્ષીઓ માળો બનાવવા કઈ વસ્તુ નથી વાપરતા?
(A) દોરા
(B) ઝાંખરાં
(C) પથરા
(D) લાકડાના ટુકડા
જવાબ: (C)પથરા
૨૬. બધાં જ પક્ષીઓનો માળો એકસરખો હોય છે.(√ કે ×)
જવાબ : ×
૨૭. કબુતર જોડીમાં માળો બનાવે છે .(√ કે ×)
જવાબ : √
૨૮. પક્ષીઓ માળો ક્યાં બાંધે છે?

(B) ઘરમાં
(C) દીવાલ કે ઝાડની બખોલમાં
(D) આપેલ તમામ જગ્યાએ
જવાબ : આપેલ તમામએ
૨૯. તમે જોયેલાં કોઈપણ ૮ પક્ષીઓના નામ લખો.

જવાબ : અમે જોયેલાં ૮ પક્ષીઓના નામ કાગડો, ચકલી, પોપટ, મોર, કબુતર, મરઘી, કૂકડો, બતક.
૩૦. નીચેનામાંથી કયું પક્ષી જોડીમાં માળો બનાવે છે?

જવાબ : (C)કબૂતર
0 Comments