31)Silence is golden.

ન બોલ્યા માં નવ ગુણ.


32) Don’t bite off more than you can chew.

પછેડી હોય તેટલીજ સોડ તાણવી.


૩૩) Do what is right, not what is easy.

સાચું હોય તે કાર્ય કરો,સહેલું હોય તે નહિ.


34) Rome wasn’t built in a day.

ઉતાવળે આંબા ના પાકે.


35) Grass is always greener on the other side of the fence.

પોતાની પાસે જે હોય તેના કરતાં બીજાની વસ્તુ સારી લાગે.


36) It takes two to make a quarrel.

એક હાથે તાળી ના વાગે.


37) Tit for tat.

જેવા સાથે તેવા.


38) As you sow, so shall you reap.

જેવું કરો તેવું પામો.


39) Might is right.

જેની લાકડી એની ભેસ.


40) Empty vessels make more noise.

અધુરો ઘડો છલકાય.


41) A burnt child dreads the fire.

દૂધ નો દાઝેલો છાશ પણ ફુંકી ને પીવે છે.


42) A nine days wonder.

ચાર દિવસ ની ચાંદની, પછી અંધારી રાત.


43) Barking dogs seldom bites.

ગરજતા વાદળ વરસતા નથી.


44) Crying in wilderness.

ભેસ આગળ ભાગવત.


45) bad workman always blames his tools.

દોષનો ટોપલો બીજા પર ઢોળવો.

 

46) Make a hay while sun shines.

સમય વર્તે સાવધાન.


47) Good mind good find.

આપ ભલા તો જગ ભલા.


49) A drop in the ocean.

ઊંટ ના મોમાં જીરું.


50) Don’t judge a book by its cover.

બાહ્ય દેખાવ પરથી માણસ ના ચરિત્ર નો અંદાજ આવી શકતો નથી.


51) Unity is strength.

સંપ ત્યાં જંપ


52) A word is enough for the wise.

સમજદારને ઈશારો પુરતો


53) Service to mankind is service to God.

જનસેવા એ જ પ્રભુ સેવા


54) Work while you work and play while you play that is the way to be happy and gay.

કામ ના સમયે કામ અને રમત ના સમયે રમત, એ સુખી અને આનંદીત રહેવાનો માર્ગ છે.


55) Something is better than nothing.

ન મામા કરતા કહેણા મામા સારા


56) Experience is the best teacher.

અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે.


57) Haste makes waste.

ઉતાવળે આંબા ન પાકે.