चित्रपदानि- २
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१.ता: इति शब्दस्य क: अर्थ: ?
अ.તમે બધાં
ब.તે બધી√
क.આ બધાં
ड.અમે બધાં
२.एते: શબ્દનો શું અર્થ થાય છે?
अ.આ બધાં √
ब.તે બધાં
क.આ બધી
ड.તે બધી
३. वयम् इति शब्दस्य क: अर्थ: ?
अ.અમે બધાં √
ब. હું
क.તું
ड.તમેં બધાં
४. युयम् इति शब्दस्य क: अर्थ: ?
अ. તું
ब.હું
क.તમેં બધાં √
ड.અમે બધાં
५.ते _______।
अ.चित्राणि
ब.शशका:√
क.महिला:
ड. शशक:
६.एता: ________।
अ.गजा
ब. चटका
क.गज
ड. चटका:√
७._________हंसा:
अ.एते√
ब.एता:
क. एतानि:
ड.तानि
८._________महिला:
अ.एते:√
ब. एता:
क. एतानि:
ड. तानि
९.__________पात्राणि
अ.ते
ब. ता:
क. तानि√
ड.तत्
१०.ता: _________।
अ.हंसा:
ब.महिला:√
क.पात्रम्
ड.पुष्पम्
११.ते _________।
अ.हंसा:√
ब.महिला:
क.पात्रम्
ड.पुष्पम्
સંસ્કૃતમાં અનુવાદ કરો.
१. અમે બધા સૈનિકો છો
यूयं सैनिका:
२. અમે બધા બાળકો છીએ
वयं बालका:
३. તમે બધી સ્ત્રીઓ છો
यूयं महिला:
४. અમે બધી છોકરીઓ છીએ
वयं बालिका:
સંસ્કૃત શબ્દ લખો.
१. આ (પુલ્લિંગ એક વચન)
एषः
२.તું ( સ્ત્રીલિંગ એક વચન)
त्वम्
३. અમે
वयम्
४. તમે
यूयम्
५.પેલું
स:
સાચા વિકલ્પો પણ ખરું કરો.
१.शशकौ બે સસલા√ / બધા સસલાઓ
२.गजाः એક હાથી / બધા હાથીઓ √
३.बालकः એક બાળક √ / બધા બાળકો
४.बालिके એક છોકરી / બે છોકરીઓ √
५.चित्रे બે ચિત્રો√ / બધા ચિત્રો
६.पात्राणि બે વાસણો / બધા વાસણો√
બહુવચન લખો.
१. बालिका
बालिका:
२.श्वान:
श्वाना:
३.फलम्
फलानि
४.सैनिक:
सैनिका:
५.राम:
रामा:
0 Comments