चित्रपदानि - १

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१.  ખુરશી નો સંસ્કૃત શબ્દ શબ્દ સંસ્કૃત શબ્દ શબ્દ આપો.
अ.कट:
ब. चषक: 
क.आसन्द: √
ड.शयनम् 

२. દડા નો સંસ્કૃત શબ્દ આપો.
अ.मर्कट:
ब.कन्दुक: √
क.समीकर:
ड.आसन्द:

३. થેલા નો સંસ્કૃત શબ્દ આપો
अ. स्यूत: √
ब.पादप:
क.कट: 
ड.पर्यङ्क:

४. પ્યાલો / ગ્લાસ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.शय्या
ब.कट:
क.चषक: √
ड.आसन्द:

५. મોબાઈલ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.भ्रमणभाष: √
ब. दण्ड दीप:
क.आसन्द:
ड.मर्कट:

६. વૃક્ષ નો સંસ્કૃત શબ્દ આપો
अ.चरण:
ब. पादप: √
क.कट:
ड. पाद:

७. પર્વત નો સંસ્કૃત શબ્દ આપો
अ. कन्दुक:
ब. मापिका
क.पर्वत: √
ड.कट:

८. પલંગ નો સંસ્કૃત શબ્દ આપો.
अ. आसन्द:
ब.शयनम्
क.पर्यङ्कः √
ड.कट:

९. વાનર નો સંસ્કૃત શબ્દ આપો.
अ. मर्कट: √
ब.मकर:
क.काक:
ड.चरण:

१०. ટ્યુબલાઈટ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.पत्रभार:
ब.दण्डदीप: √
क.पादप:
ड.चरण:

११.कट: નો ગુજરાતી અર્થ આપો.
अ.વૃક્ષ
ब. પલંગ
क.ચટાઈ √
ड.પર્વત

१२.स्यूत:નો ગુજરાતી અર્થ આપો.
अ. પલંગ
 ब.ચટાઈ
क. થેલો  √
ड.પર્વત

१३.समीकर:નો ગુજરાતી અર્થ આપો.
अ.ચટાઈ
ब.ઇસ્ત્રી √
क.પત્રભાર
ड.ટ્યુબલાઈટ

ખાલી જગ્યા પૂરો.
१. વૃક્ષ એટલે ______।
= पादप:

२.______એટલે થેલો.
=स्यूत:

३.દડા ને સંસ્કૃતમાં ______કહેવામાં આવે છે.
=कन्दुक:

४. ______એટલે कट: .
=ચટાઈ

५.  ______એટલે आसन्द: .
=ખુરશી

६. _______એટલે भ्रमण भाष:
= મોબાઈલ

७. ______એટલે पत्रभार:
=પેપટવેઇટ

८._______એટલે ટ્યુબલાઈટ
= दण्डदीप:

९. પગ ને સંસ્કૃત માં ______ કહેવામાં આવે છે.
=चरण:

१०. _______એટલે चषक: 
=પ્યાલો

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો કરો.
कट:     - પલંગ / ચટાઈ √ 
चषक:  - થેલો / પ્યાલો √
कन्दुक: - દડો √ / કાગડો
मर्कट:   - મગર/વાંદરો √ 
समीकर: - પેપરવેઇટ /  ઇસ્ત્રી√



                   चित्रपदानि - २

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. હોડી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.तुला
ब.मापिका
क.शुचिका
ड.नौका √

२. સાવરણીને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.कुञ्चिका
ब.निश्रेणी
क.रन्ध्रिका
ड.सम्मार्जनी √

३. માળા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. बाला
ब.जपमाला √
क. योजिनी
ड.मापिका

४. ખિસકોલી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ. मापिका
ब.वृक्ष शायिका √
क.बाला
ड.योजिनी

५. ટપાલ પેટી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.अग्नि पेटिका
ब. पत्र पेटिका √
क.मापिका
ड.सम्मार्जनी

६. સોય ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.शुचिका √
ब. अग्नि पेटिका
क.मापिका
ड. पत्र पेटिका

७. अग्नि पेटिका  નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.માચીસ √
ब.બાળા
क.નિસરણી
ड.કીડી

८.  बालिका નો ગુજરાતી અર્થ શું થાય?
अ. કીડી
ब.ખિસકોલી
क.સોય
ड.બાળા √

९. पिपीलिका નો ગુજરાતી અર્થ શું થાય ?
अ. કીડી √
ब.હોડી
क.ફૂટપટ્ટી
ड.ચાવી

१०. નિસરણી શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.मापिका
ब.योजिनी
क.सम्मार्जनी
ड.निश्रेणी √

११. પંચ મશીન શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.रन्ध्रिका √
ब. योजिनी
क.मापिका
ड.शुचिका

१२. वृक्ष शायिकाને ગુજરાતી માં શું કહેવામાં આવે છે ?
अ. ખિસકોલી √
 ब.માળા
क. ડાળીઓ
ड.વનસ્પતિ

१३. ચાવી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.मापिका
ब.कुञ्चिका √
क.सम्मार्जनी
ड.बालिका

ખાલી જગ્યા પૂરો.
१.  નિસરણી એટલે _______
= निश्रेणी

२. कुञ्चिका એટલે______ .
=ચાવી

३. માચીસ ને સંસ્કૃતમાં _______કહેવામાં આવે છે.
=अग्नि पेटिका

४. હોડી એટલે_______  .
=नौका

५. પંચમશીન એટલે_______ .
=रन्ध्रिका

६.अग्निपेटिका એટલે______.
= માચીસ

७. ખિસકોલી  એટલે________
=वृक्षशायिका

८ માળા ને સંસ્કૃતમાં._______ કહેવામાં આવે છે
=  जपमाला

९. ટપાલ પેટી  ને સંસ્કૃત માં ______ કહેવામાં આવે છે.
=पत्र पेटिका

१०.કીડીને સંસ્કૃતમાં_______કહેવામાં આવે છે.
=पिपीलिका

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું  કરો.

ટપાલ પેટી

पत्र पेटिका / अग्नि पेटिका

बाला

 બાળકી/ મહિલા

 કીડી

 पिपीलिकाकुञ्चिका

પંચ મશીન

 रन्ध्रिका / शुचिका

ફૂટ્ટપટી

 मापिका/ योजिनी