चित्र पदानि - १

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. ગધેડા ને સંસ્કૃત માં માં સંસ્કૃત માં માં શું કહેવામાં આવે છે ?
अ.गर्दभ:√
ब. बक:
क.मेष:
ड.नकुल:

२. मयुर: એટલે શું થાય ?
अ. चटका
ब. मयुर:√
क.कोकिला
ड. शुक:

३. તાળાને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
क. पेटिका
ब.ताल: √
क.कुञ्चिका
ड.चुल्ली

४. દેડકા ને સંસ્કૃત માં માં સંસ્કૃત માં માં શું કહેવામાં આવે છે ?
अ. मेष: 
ब.मण्डूक: √
क.गर्दभ:
ड.वृषभ:

५. ઘડા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. घट: √
ब.दीप:
क.ताल:
ड.मेष:

६. वृषभ: એટલે શું થાય ?
अ. ગધેડો 
ब.બળદ  √
क.નોળિયો
ड.ઘેટું

७.दीप: એટલે શું થાય  ? 
अ.દિપક નામનો છોકરો 
ब.દીવો √
क.દીકરી  
ड.વૃક્ષ

८.नकुल: એટલે શું થાય ? 
अ. ગધેડો 
ब.બળદ 
क.નોળિયો √
ड.ગાય

९. काक:એટલે શું થાય ?
अ.  કાકા
ब. કાળો રંગ 
क.કાગડો √
ड.કોઈક

१०. નીચેનામાંથી શું સાચું છે ?
अ. घट: - તાળું  
ब.दीप: - દીવો √
क.मेष: - બળદ 
ड.આપેલ તમામ 

११. નીચેનામાંથી શું સાચું છે ?
अ.सर्प: - સાપ √
ब.मकर: - માકડું
क.मण्डूक: -  કૂવો
ड. આપેલ તમામ 


ખાલી જગ્યા પૂરો
१.________ એટલે મગર.
मकर:

२.मेष: એટલે__________
ઘેટું

३.નોળિયો એટલે __________
नकुल:

४.ताल: એટલે _________
તાળું

સાચા શબ્દ પણ ખરું કરો.
१.मेष :         ઘેટું √ / ગાય 
२.गर्दभ:      બકરી / ગધેડું√
३. घट:        ઘડો√ /બળદ
४.दीप:        દીવો  √ / દીકરી
५.काक:      કાળું / કાગડો√
६.मयुर:       મોર√/ માણસ