વાંસળીવાળો
પ્રશ્ન ૧ : ખરા ખોટા જણાવો.
૧. વાંસળી વાળા એ પીળી ટોપી પહેરી હતી.
૨. ઉંદર જાડા અને પાતળા હતા. ü
૩. ગામલોકોએ વાંસળી વાળા ને સો રૂપિયા આપ્યા.
૪ ઉંદર કોઈને ઊંઘવા દેતા ન હતા. ü
૫ વાંસળી વાળા ને લાંબી દાઢી હતી.
૬ બધા જ ઉંદરો સરખા રંગના હતા..
૭ ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. ü
૮ કબાટમાંથી ઉંદર નીકળતા હતા. ü
૯ બધા જ ઉંદર પાણીમાં ડૂબી ગયા. ü
૧૦ ગામલોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. ü
૧૧ વાંસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો.
પ્રશ્ન ૨ : યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
૧ વાંસળીવાળા એ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા _________ તેની પાછળ ચાલ્યા.
૨. પાઠ્યપુસ્તક ના પાના નંબર એક પર કેટલા ઉંદરો દેખાય છે ?
આઠ
તેર
બાર ü
૩ વાંસળી વાળા એ શું શું પહેરેલું છે ?
લાલ ટોપી ü
લેંઘો ઝભ્ભો
પીળો ડગલો ü
૪.પાઠ્યપુસ્તકના પાના નંબર બે પર ઉંદરોની પાછળ શું શું દેખાય છે?
ઝાડ ü
મકાન ü
મંદિર
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
૧. ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા?
જ. ગામમાં ઘણા ઉંદરો હતા. ઘરમાં,બાગમાં , પેટીમાં ,કબાટમાં ઉંદરો જોવા મળતા હતા.
૨. ઉંદરો કેવા કેવા હતા?
જ. ઉંદરો મોટા-નાના ,જાડા -પાતળા, કાળા- ધોળા ઉંદરો હતા.
૩. ઉંદરોને લીધે કઈ-કઈ મુશ્કેલી થતી હતી?
જ. ઉંદરોને લીધે સુખે ખાવાની, પીવાની, બેસવાની, ઊંઘવાની, ચાલવાની, ફરવાની ખૂબ મુશ્કેલી થતી હતી.
૪. વાંસળી વાળા એ શું પહેર્યું હતું?
જ. વાંસળી વાળા એ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો.
૫. વાંસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે?
જ. વાંસળીવાળો છોકરાને લઈને નદી તરફ જાય છે.
૬. ગામલોકોએ વાંસળી વાળા ની કેટલા રૂપિયા આપ્યા?
જ. ગામલોકોએ વાંસળી વાળાને હજાર રૂપિયા આપ્યા.
આપેલા શબ્દ નો ઉપયોગ કરી વાકય બનાવો
૧. પાણી:-
છોડને પાણી પીવડાવો.
૨. બાગ:-
અમે બાગમાં ઉજાણી કરી.
૩. પેટી:-
પેટીમાંથી ઉંદર નીકળતા હતા.
૪. ડગલો:-
વાંસળી વાળા એ પીળો ડગલો પહેર્યો હતો.
૫. દિવસ:-
અમે આખો દિવસ લેસન કર્યું.
૬. હજાર:-
ગામલોકોએ વાંસળી વાળાને હજાર રૂપિયા આપ્યા.
૭. નદી:-
બધા ઉંદર નદીમાં ડૂબી ગયા.

ઉત્તરો.:
૧. ખોટું
૨. ખરું
૩. ખોટું
૪. ખરું
૫. ખોટું
૬. ખોટું
૭. ખરું
૮. ખરું
૯. ખરું
૧૦. ખરું
૧૧. ખોટું
પ્રશ્ન ૨ : યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
૧ વાંસળીવાળા એ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા _________ તેની પાછળ ચાલ્યા.
(ઉંદરો ,છોકરાઓ, વાસળી)
૨. ઉંદરો ને _________ માં લઈ જનાર વાંસળી વાળા ને ગામલોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં.
૨. ઉંદરો ને _________ માં લઈ જનાર વાંસળી વાળા ને ગામલોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં.
( તળાવ , હજાર, નદી )
૩ વાંસળીવાળો _______ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો.
૩ વાંસળીવાળો _______ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો.
( ખેતર, વગાડવા, ગામ )
૪ વાંસળી વાળા એ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ________ તેની પાછળ ચાલ્યા.
૪ વાંસળી વાળા એ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ________ તેની પાછળ ચાલ્યા.
( ઉંદરો, વાંસળી , છોકરા)
વાર્તાની આધારે સાચા ઉત્તર ની સામે ખરાની નિશાની કરો.
વાર્તાની આધારે સાચા ઉત્તર ની સામે ખરાની નિશાની કરો.
૧. ઉંદર કેવા કેવા હતા ?
લાંબા
લાંબા
નાના ü
મોટા ü

0 Comments