પ્રશ્ન-૧ ઉપરની કવિતા મૌખિક કરો.
પ્રશ્ન-૨ કવિતા ને આધારે યોગ્ય રીતે લીટી દોરી ને જોડકા જોડો.
અ બ
ચીભડું માટી
ગાય પાણી
બાવળ બી
કુંભાર દૂધ
કૂવો શૂળ
ઉત્તર:
ચીભડું-બી,
ગાય-દૂધ,
બાવળ-શૂળ,
કુંભાર-માટી,
કૂવો-પાણી.
પ્રશ્ન-૨ : વાક્યમાં ખોટા જવાબને છેકી નાખો.
૧. કોડીના મેં ચીભડા / કારેલા લીધા.
૨. બીતો મેં પાળે / વાડે નાખ્યું.
૩. વાડે મને વેલો / છોડ આપ્યો.
૪. પીછો મેં બેગમને / બાદશાહને આપ્યું.
૫. બાદશાહે મને ગધેડો / ઘોડો આપ્યો.
૬. ફુલ મે બાને / માળીને આપ્યું.
૭. કુંભારે મને લોટો / ઘડો આપ્યો.
સાચા ઉત્તર :
૧. ચીભડા,
૨. વાડે,
૩. વેલો,
૪. બાદશાહને,
૫. ઘોડો,
૬. બાને,
૭. ઘડો.
પ્રશ્ન ૪. યોગ્ય જવાબ પાસે ખરું કરો.
૧. રમતા રમતા શું જડ્યું?
કોડી ( ) વાડકી ( )
૨. વાડીએ મને શું આપ્યું?
બીપીકરશો તો લાવો પડેને શૂળ ( ) વેલો ( )
૩. શૂળ મેં ક્યાં ખોસી?
ટીંબે ( ) દીવાલે ( )
૪. પાણીમેં કોને પાયું?
ઝાડની ( ) છોડને ( )
૫. માએ મને શું આપ્યું?
ઘડવો ( ) લાડવો (. )
૬. માટી મેં કોને આપી?
વાળંદને (. ). કુંભારને ( )
૭. લાડવો કોણ ખાઈ ગયું?
બંદા ( ) કુતરો ( )
ઉત્તર :
૧. કોડી,
૨. વેલો,
૩. ટીંબે,
૪. છોડને,
૫. લાડવો,
૬. કુંભારને,
૭. બંદા .
પ્રશ્ન- ૫. યોગ્ય ઘર સાથે લીટી દોરી ને જોડો.
અ. બ.
પંખી દર
ભેંસ ભોણ
ઉંદર માળો
ભમરી વાડો
બકરી ગમાણ
ઉત્તર:
પંખી- માળો,
ભેંસ- ગમાણ,
ઉંદર-દર,
ભમરી- ભોણ,
બકરી- વાડો.
0 Comments