चित्रपदानि- २

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१.ता: इति शब्दस्य क: अर्थ: ?
अ.તમે બધાં
ब.તે બધી√
क.આ બધાં
ड.અમે બધાં

२.एते: શબ્દનો શું અર્થ થાય છે?
अ.આ બધાં √
ब.તે બધાં
क.આ બધી
ड.તે બધી

३. वयम् इति शब्दस्य क: अर्थ: ?
अ.અમે બધાં √
ब. હું
क.તું
ड.તમેં બધાં

४. युयम् इति शब्दस्य क: अर्थ: ?
अ. તું
ब.હું
क.તમેં બધાં √
ड.અમે બધાં

५.ते _______।
अ.चित्राणि
ब.शशका:√
क.महिला:
ड. शशक:

६.एता: _______।
अ.गजा
ब. चटका
क.गज
ड. चटका:√

७._______हंसा: 
अ.एते√
ब.एता:
क. एतानि:
ड.तानि

८._______महिला: 
अ.एते:√
ब. एता:
क. एतानि:
ड. तानि

९._______पात्राणि
अ.ते
ब. ता:
क. तानि√
ड.तत्

१०.ता: _______।
अ.हंसा:
ब.महिला:√
क.पात्रम्
ड.पुष्पम् 

११.ते ______।
अ.हंसा:√
ब.महिला:
क.पात्रम्
ड.पुष्पम्

સંસ્કૃતમાં અનુવાદ કરો.

१. અમે બધા સૈનિકો છો
यूयं सैनिका:

२.  અમે બધા બાળકો છીએ
वयं बालका:

३. તમે બધી સ્ત્રીઓ છો
यूयं महिला:

४. અમે બધી છોકરીઓ છીએ
वयं बालिका:

સંસ્કૃત શબ્દ લખો.

१. આ (પુલ્લિંગ એક વચન)
एषः

२.તું ( સ્ત્રીલિંગ એક વચન)
त्वम्

३. અમે
वयम्

४. તમે 
यूयम्

५.પેલું
स:

સાચા વિકલ્પો પણ ખરું કરો.

१.शशकौ     : બે સસલા√ / બધા સસલાઓ 
२.गजाः        : એક હાથી /  બધા હાથીઓ √
३.बालकः     : એક બાળક √ / બધા બાળકો 
४.बालिके     : એક છોકરી /  બે છોકરીઓ √
५.चित्रे          : બે ચિત્રો√  / બધા  ચિત્રો 
६.पात्राणि     : બે વાસણો / બધા વાસણો√

બહુવચન લખો.
१. बालिका - बालिका:
२.श्वान: - श्वाना:
३.फलम् - फलानि
४.सैनिक: - सैनिका:
५.राम: - रामा: