चित्रपदानि - ३
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१.દરવાજા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.वातायनम्
ब.द्वाराम्√
क.गृहम्
ड.पर्णम्
२. સ્ટોપર/ આગળાને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.कङ्गतम्
ब.उपनेत्रम्
क.युतकम्
ड.अर्गलम्√
३. કમ્પ્યુટર ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.छत्रम्
ब.भ्रमण भाष:
क. कमलम्
ड.सङ्गणकम्√
४. ઘર ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ. पर्णम्
ब.द्वारम्
क.गृहम्√
ड.व्यजनम्
५. છત્રીને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.कमलम्
ब.वातायनम्
क.छत्रम्√
ड.नेत्रम्
६.પુસ્તક ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.फेनकम्
ब.पुस्तकम्√
क.व्यजनम्
ड.पर्णम्
७. व्यजनम् નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.પંખો√
ब.સાબુ
क.શર્ટ
ड.બારી
८. फेनकम् નો ગુજરાતી અર્થ શું થાય?
अ.સાબુ√
ब.બારી
क.પંખો
ड.દરવાજો
९.वातायनम् નો ગુજરાતી અર્થ શું થાય ?
अ. બારી√
ब.દરવાજો
क.શર્ટ
ड.આગળો
१०. ચશ્માં શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.नेत्रम्
ब.उपनेत्रम्√
क.फेनकम्
ड.व्यजनम्
११. શર્ટ શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.
अ.उपनेत्रम्
ब. युतकम्√
क.अर्गलम्
ड.पर्णम्
१२. पर्णम् ને ગુજરાતી માં શું કહેવામાં આવે છે ?
अ. કમળ
ब.કમ્પ્યુટર
क. પાંદડું√
ड.ચશ્માં
१३. आम्रफलम् ને ગુજરાતી માં શું કહેવામાં આવે છે ?
अ.પંખો
ब.કેરી√
क.આમળાં
ड.પુસ્તક
ખાલી જગ્યા પૂરો.
१. પાંદડું એટલે ________
=पर्णम्
२. આંખ એટલે__________ .
=नेत्रम्
३. બારી ને સંસ્કૃતમાં __કહેવામાં આવે છે.
=वातायनम्
४. દરવાજો એટલે___________ .
=द्वारम्
५.ચશ્મા એટલે__________ .
=उपनेत्रम्
६.ઘર એટલે__________.
= गृहम्
७. શર્ટ એટલે___________
=युतकम्
८ કમ્પ્યુટર ને સંસ્કૃતમાં.__________ કહેવામાં આવે છે
= सङ्गणकम्
९. કેરી ને સંસ્કૃત માં __________ કહેવામાં આવે છે.
=आम्रफलम्
१०.પ્યાલા સંસ્કૃતમાં_________કહેવામાં આવે છે.
=चषक:
સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો.
१.आसन्द - ખુરશી √ / આસન
२.शुचिका- સોય √ / પવિત્ર
३.वातायनम् - વાતાવરણ / બારી √
४.उपनेत्रम् - આંખ / ચશ્માં √
0 Comments