2.Little Steps: Four,Five,Six

Let's Learn

Where is thumbkin?  (વેર ઇઝ થમ્બકિન? )

થમ્બકિન ક્યાં છે?

Here I am. ( હિઅર આઈ એમ)

હું અહીં છું

How are you today, sir? (હાઉ આર યૂ  ટૂડે ,સર ?)

આજે તમે કેમ છો , સાહેબ ?

Very well, thank you. (વેરી વેલ, થેન્ક્યુ.)

મજામાં , તમારો આભાર.

Where is Pointer? (વેર ઇઝ પોઇન્ટર? )

પોઇન્ટર ક્યાં છે?

Here I am. ( હીઅર આઈ ઍમ.)

હું અહીં છું.

How are you today, sir? (હાઉ આર યૂ  ટૂડે ,સર ?)

આજે તમે કેમ છો , સાહેબ ?

Very well, thank you. (વેરી વેલ, થેન્ક્યુ.)

મજામાં , તમારો આભાર.

Where is Tallman? (વેઅર ઈઝ ટૉલમૅન ?)

ટૉલમૅન  ક્યાં છે?

Here I am. (હીઅર આઈ ઍમ.)

હું અહીં છું.

How are you today, sir? (હાઉ આર યૂ  ટૂડે ,સર ?)

આજે તમે કેમ છો , સાહેબ ?

Very well, thank you. (વેરી વેલ, થેન્ક્યુ.)

મજામાં , તમારો આભાર.

Where is Ringman? ( વેઅર ઈઝ  રિન્ગમૅન ?)

રિન્ગમૅન ક્યાં છે?

Here I am. (હીઅર આઈ ઍમ.)

હું અહીં છું.

How are you today, sir?(હાઉ આર યૂ  ટૂડે ,સર ?)

આજે તમે કેમ છો , સાહેબ ?

Very well, thank you.(વેરી વેલ, થેન્ક્યુ.)

મજામાં , તમારો આભાર.

Where is Pinky?  (વેઅર ઈઝ  પિંકિ?)

પિંકી ક્યાં છે ?

Here I am. (હીઅર આઈ ઍમ.)

હું અહીં છું.

How are you today, Ma'm(હાઉ આર યૂ  ટૂડે ,મેમ?)

આજે તમે કેમ છો , મેડમ?

Very well, thank you.(વેરી વેલ, થેન્ક્યુ.)

મજામાં , તમારો આભાર.

 

Que.1 Choose the correct word / words from the brackets and fill in the blanks :

(કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો)

(Fine, I am, Hello, You, How )

Rehana:  Where is Rahul?

Rahul   : Here, __(1)___ !

Rakesh : __(2)___, I am Rakesh. How are __(3)___?Rahul.

Rahul   : I am __(4)___,thank you.  __(5)___ are you today, Rakesh?

Answers :

(1) I am 

(2) Hello

(3) you

(4) fine 

(5) How