ક્રમ | સ્પેલિંગ | ઉચ્ચાર | અર્થ |
1 | stand | સ્ટેન્ડ | ઊભા રહેવું |
2 | walk | વોક | ચાલવું |
3 | jump | જમ્પ | કૂદવું |
4 | throw | થ્રો | ફેકવું |
5 | catch | કેચ | પકડવું |
6 | kick | કિક | લાત મારવી |
7 | eat | ઈટ | ખાવું |
8 | drink | ડ્રિંક | પીવું |
9 | laugh | લાફ | હસવું |
10 | cry | ક્રાઈ | રડવું |
11 | read | રીડ | વાંચવું |
12 | write | રાઈટ | લખવું |
13 | push | પુશ | ધક્કો મારવો |
14 | pull | પુલ | ખેંચવું |
15 | open | ઓપન | ખોલવું |
16 | close | ક્લોઝ | બંધ કરવું |
17 | climb | ક્લાઈમ | ચડવું |
18 | sit | સિટ | બેસવું |
19 | skip | સ્કિપ | દોરડું કૂદવું |
20 | run | રન | દોડવું |
21 | clap | કલેપ | તાળી પાડવી |
22 | dance | ડાન્સ | નાચવું |
23 | sing | સિંગ | ગાવું |
24 | cook | કૂક | રાંધવું |
25 | hop | હોપ | કુદકો મારવો |
26 | bake | બેક | શેકવું |
27 | bathe | બેથ | નહાવું |
28 | fly | ફ્લાય | ઊડવું |
29 | listen | લિસન | સાંભળવું |
30 | play | પ્લે | રમવું |
સ્પેલિંગ | ing | ઉચ્ચાર |
stand | standing | સ્ટેન્ડિંગ |
walk | walking | વોકિંગ |
jump | jumping | જમ્પિંગ |
throw | throwing | થ્રોઈંગ |
catch | catching | કેચિંગ |
kick | kicking | કિકિંગ |
eat | eating | ઈટિંગ |
drink | drinking | ડ્રિન્કિંગ |
laugh | laughing | લાફિંગ |
cry | crying | ક્રાઈંગ |
read | reading | રીડીંગ |
write | writing | રાઈટિંગ |
push | pushing | પુશિંગ |
pull | pulling | પુલિંગ |
open | opening | ઓપનિંગ |
close | closing | કલોઝિંગ |
climb | climbing | કલાઈમિંગ |
sit | sitting | સિટિંગ |
skip | skipping | સ્કિપિંગ |
run | running | રનિંગ |
clap | clapping | ક્લેપિંગ |
dance | dancing | ડાન્સિંગ |
sing | singing | સિંગિંગ |
cook | cooking | કૂકિંગ |
hop | hopping | હોપિંગ |
bake | baking | બેકિંગ |
bathe | bathing | બેથીંગ |
fly | flying | ફ્લાઈંગ |
listen | listening | લિસનિંગ |
play | playing | પ્લેઇંગ |
0 Comments