Colours- રંગો
Red | રેડ | લાલ |
Blue | બ્લુ | ભૂરું |
Green | ગ્રીન | લીલું |
Orange | ઓરેન્જ | નારંગી |
Purple | પર્પલ | જાંબુડી |
Brown | બ્રાઉન | કથ્થઈ |
Pink | પિન્ક | ગુલાબી |
White | વ્હાઈટ | સફેદ |
Black | બ્લેક | કાળું |
ACTIVITY - 1
THE COLOURFUL PEOPLE
I know you, you are Mr. Blue.
હું જાણું છું કે તમે શ્રીમાન બ્લુ છો.
Your garden is clean, are you Miss Green?
તમારો બગીચો ચોખ્ખો છે. શું તમે મિસ ગ્રીન છો?
Say me hello, O! Mr. Yellow
અરે ઓ ! શ્રીમાન યલો, મને કહો હેલો.
Cool down your head, don't let it Red.
તમારા મસ્તક ને ઠંડુ રાખો..તેને લાલ ના થવા દો..
Am I right? Reply Mr. White.
શું હું સાચી છું ને? શ્રીમાન વ્હાઈટ.
Yes, yes, yes, with you Mrs. Black.
હા, હા, હા તમે સાચા છો શ્રીમતી બ્લેક.
Story - The Dreaming Squirrel
Friend | ફ્રેન્ડ | મિત્ર |
dreaming | ડ્રોઈંગ | સ્વપ્ન જોતું |
squirrel | સ્કિવરલ | ખિસકોલી |
cat | કેટ | બિલાડી |
to sleep | ટૂ સ્લીપ | સૂવું, ઊંઘવું |
let's | લેટ્સ | ચાલો |
to wake up | ટૂ વેક અપ | જગાડવુ |
donkey | ડોંકિ | ગધેડો |
to get up | ટૂ ગેટ અપ | ઊઠવું |
camel | કૅમલ | ઊંટ |
baby elephant | બેબી એલિફન્ટ | હાથી નું બચ્ચું |
to play | ટૂ પ્લે | રમવુ |
to fly | ટૂ ફ્લાય | ઉડવુ |
sky | સ્કાય | આકાશ |
to sit | ટૂ સિટ | બેસવું |
cloud | કલાઉડ | વાદળ |
to catch | ટૂ કૅચ | પકડવું |
star | સ્ટાર | તારા |
to put | ટૂ પુટ | મુકવું |
pocket | પૉકેટ | ખીસ્સુ |
what | વૉટ | શું |
where | વ્હેર | ક્યાં |
Story
Cat:Hey, she is sleeping there!
(હે ! શી ઈઝ સ્લીપિંગ ધેઅર!)
હે! તે ત્યાં ઊંઘી રહી છે!
Rabbit :Come,Iet's wake her up.
રૅબિટ : કમ , લેટ્સ વેક હર અપ.
સસલું- ચાલો તેને જગાડીએ.
Donkey :Squirrel, get up.
ડોન્કી: સ્કિવરલ , ગેટ અપ.
ગધેડો: ખિસકોલી, ઉઠ
Camel : Yes, get up.
કેમલ : યેસ , ગેટ અપ.
ઊંટ: હા , ઉઠ
Elephant: Come and play with us.
એલિફન્ટ : કમ ઍન્ડ પ્લે વિથ અસ.
હાથી: ચાલ, અમારી સાથે રમ.
Squirrel: But, I amplaying.
સ્કિવરલ : બટ આઈ ઍમ પ્લેઈગ.
ખિસકોલી: પણ હું રમી રહી છું.
Cat :What?
કેટ : વૉટ?
બિલાડી : શું?
Rabbit : You are not playing.You are sleeping.
રૅબિટ : યૂ આર નોટ પ્લેઈગ. યૂ આર સ્લીપિંગ.
સસલું: તું રમી રહી નથી. તું ઊંઘે છે.
Squirrel:No, I am playing with Jumbo.
સ્કિવરલ : નો , આઈ ઍમ પ્લેઈગ વિથ જમ્બો.
ખિસકોલી: ના, હું જમ્બો સાથે રમી રહી છું.
Elephant :Who is Jumbo?
એલિફન્ટ : હૂ ઈઝ જમ્બો?
હાથી: જમ્બો કોણ છે?
Squirrel : The Baby Elephant.
સ્કિવરલ : ધ બેબિ એલિફન્ટ.
ખિસકોલી : નાનકડો હાથી.
Donkey :Where is he?
ડોન્કી : વેઅર ઈઝ હી?
ગધેડો: તે ક્યાં છે?
Squirrel :Flying in the sky.
સ્કિવરલ : ફ્લાઈંગ ઇન ધ સ્કાય .
ખિસકોલી : આકાશમાં ઊડી રહ્યો છે.
Elephant: What?
એલિફન્ટ : વોટ?
હાથી: શું?
Squirrel :Yes, now he is sitting on a cloud.
સ્કિવરલ : યેસ, નાઉ હી ઈઝ સિટીંગ ઑન અ કલાઉડ.
ખિસકોલી: હા, હવે તે વાદળ પર બેઠો છે
Cat : What is he doing?
કેટ : વૉટ ઈઝ હી ડૂઈંગ ?
બિલાડી : તે શું કરી રહ્યો છે?
Squirrel : Catching the stars.
સ્કિવરલ : કૅચિંગ ઘ સ્ટાઝૅ.
ખિસકોલી: તારા પકડી રહ્યો છે
Rabbit : What are you doing?
રૅબિટ: વૉટ આર યુ ડૂઈંગ?
સસલુ : તું શું કરી રહી છે?
Squirrel : I am sitting on Jumbo.I am putting the stars in my pockets.
સ્કિવરલ : આઈ ઍમ સિટીંગ ઑન જમ્બો.આઈ ઍમ પુટિંગ ધ સ્ટાઝૅ ઈન માઇ પોકેટસ્.
ખિસકોલી : હું જમ્બો પર બેઠી છું. હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું
Rabbit : Oh! you are dreaming. Ha....ha...ha...!
રૅબિટ : ઓહ ! યુ આર ડ્રીમિંગ. હા....હા...હા.....
સસલું: ઓહ ! તું સ્વપ્ન જોઈ રહી છે. હા ...હા...હા....
Que.1 Read the story and answer the questions.
વાર્તા વાંચો અને જવાબ લખો.
(1) What is the squirrel doing?
Ans : The squirrel is sleeping.
(2) Who said, " Hey, she is sleeping there."
Ans : Cat said " Hey, she is sleeping there."
(3) Who told squirrel to come and play with them?
Ans : Elephant told squirrel to come and play with them.
(4) What is Jumbo doing?
Ans : Jumbo is flying in the sky.
(5) What is Jumbo catching?
Ans : Jumbo is catching the stars.
(6) What is the squirrel doing?
Ans : The squirrel is putting the stars in her pocket.
0 Comments