२.मेधो वर्षति

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१.मेधो वर्षति तदा किं प्रवहति ?
अ.अलम्
ब.नीरम्√
क.कृषकम्
ड.प्रवाह:

२.क: गोष्ठं गच्छति ?
अ.नीरम्
ब.कृषक:√
क.वृषभ:
ड.ऋषभ:

३.कृषिक: कदा तुष्यति ?
क. मेध: गर्जति
ब.नीरं प्रवहति√
क.मेध: वर्षति
ड.हलं नयति

४. नीरं कदा प्रवहति ?
अ. मेध: वर्षति√
ब.मेध: गर्जति
क.बीजं वपति
ड.हलं नयति

५.ખેડૂત ક્યાં જાય છે ?
अ.ઘરે
ब.પશુઓના વાડામાં√
क.ખેતરે
ड.તળાવે

६.कृषक: किं वपति ?
अ. नीरम्
ब.फलम्
क.बीजम्√
ड.हलम्

७.क:वृषभं क्षेत्रं नयति ?
अ.कृषक:√
ब.जन:
क.नीरम्
ड.बाल:

८.कृषक: बीजं कुत्र वपति ?
अ. गृहे
ब.क्षेत्रे√
क.गोष्ठे
ड.तडागे

९.किं रोहति ?
अ.धान्यम्√
ब.नीरम्
क.शशकम्
ड.फलम्

१०.रोहति શબ્દનો અર્થ આપો.
अ.વાવે છે
ब.ઉગે છે√
क. વહે છે 
ड.થાય છે

११. सस्यम् નો સમાનાર્થી શબ્દ આપો.
अ. અનાજ√
ब. ધન
क.ધરતી
ड.વરસાદ

१२.અનાજ અને ફળ ઉતપન્ન થવાથી શું થાય છે ?
अ.વરસાદ વરસે છે
ब.ખેડૂત ખુશ થાય છે
क.મનુષ્ય ફૂલની વૃદ્ધિ થાય છે√
ड.મનુષ્ય ફૂલનો ક્ષય થાય છે

१३.कृषिक: માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો.
अ.कृषक:√
ब.वृषभ:
क.सस्यम्
ड.वैद्यं

ખાલી જગ્યા પૂરો.
१.मेधो  ________।
वर्षति

२.नीरम्_______।
प्रवहति

३.______गोष्ठं गच्छति ।
कृषिक:

४.वृषभ् ______।
नयति

५. _______ वपति ।
बीजम्

६.________क्षेत्रं।
कर्षति

७.कृषिक: _______गच्छति।
गोष्ठम्

८.भवति _______मनुकुलवृद्धि ।
समृद्धि:

९.________कृषिक: गच्छति गोष्ठम् ।
तुष्यति

१०.नयति च वृषभं_______वहति ।
हलमपि

પ્રશ્નોનાં ઉત્તર આપો.
१. પાણી ક્યારે વહેવા લાગે છે ?
ઉત્તર : જ્યારે વરસાદ વરસે છે ત્યારે પાણી વહેવા લાગે છે.

 २. ખેડૂત વાવણી ક્યારે કરે છે
ઉત્તર :  જ્યારે વાદળો જળ વરસાવે છે ત્યારે ખેડૂતો ખેતરમાં જઈને વાવણી કરે છે.

३. ખુશ થયેલો ખેડૂતો ક્યારે પશુઓના વાડામાં જાય છે ?
ઉત્તર : જ્યારે વાદળ વરસે છે અને ધરતી પર પાણી વહે છે ત્યારે ખુશ થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે

४.कृषिक: कदा प्रसन्न: भवति ?
ઉત્તર : यदा मेध: वर्षति तदा कृषिक: प्रसन्न: भवति ।

५. ખેડૂત ક્યાં બીજારોપણ કરે છે ?
ઉત્તર : ખેડૂત ખેતરમાં બીજારોપણ કરે છે.

६. कृषिक: किं किं क्षेत्रं नयति ?
ઉત્તર : कृषिक: वृषभं हलं च क्षेत्रं नयति ।

७. દેશ તેનાથી સમૃદ્ધ થાય છે?
ઉત્તર : દેશ ધાન્યના ઉત્પાદનથી સમૃદ્ધ થાય છે.

८. ખેતર ખેડીને ખેડૂત ખેતરમાં શું વાવેતર કરે છે ?
ઉત્તર : ખેતર ખેડીને ખેડૂત ખેતરમાં બીજનું વાવેતર કરે છે.

९. किं रोहति ?
ઉત્તર : सस्यं रोहति ।

१०.  केन कारणेन देश: समृद्ध: भवति ?
ઉત્તર : धान्यस्य उत्पादनेन देश: समृद्ध: भवति ।

११. ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે ?
ઉત્તર : ખેડૂત ખેતરમાં બળદ અને હળ ને લઈ જાય છે.

१२. જો વિપુલ પ્રમાણમાં વરસાદ આવે તો શું થાય?
ઉત્તર : જો વિપુલ પ્રમાણમાં વરસાદ આવે તો નદીઓમાં પૂર આવે અને જાનમાલની હાનિ થાય.

१३ मेधो वर्षति કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન થયું છે?
ઉત્તર : मेधो वर्षति કાવ્યમાં વર્ષા ઋતુનું વર્ણન થયું છે.


ખરાં ખોટાં  જણાવો.
१.ખેડૂત શહેરમાં જાય છે . ×

२.પાણી વહેતાં ખેડૂત ખુશ થાય છે. ×

३. ખેડૂત ગાડું લઈને ખેતરમાં જાય છે. ×

४. ખેડૂત ખેતરમાં બીજ વાવે છે.

५. પુષ્કળ પાક પાકવાથી દેશની સમૃદ્ધિ થાય છે.