चित्रपदानि - २

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. ચકલી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે
अ.चटका√
ब.मयुर
क.कोकिला
ड.शुक:

२ .शाटिका નો અર્થ શું થાય
अ. સારી
ब. ચાવી
क. સાડી√
ड. ગાડી

३. ચાવી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. पेटिका
ब.ताल:
क. कुञ्चिका√
ड.चुल्ली

४. થાળી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ. चमस:
ब.स्थलिका√
क.घट:
ड.अवकारिका

५. બાળકી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.शाटिका
ब. बाल:
क.बालिका√
ड.उरूकम्

६. નદી માટે સમાનાર્થી શબ્દ આપો.
अ.सरिता√
ब.कुप
क.तडाग:
ड.शाटिका

७. पुष्पाधानी નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.ઘાણી
ब.ફૂલો
क.ફૂલદાની√
ड.ફૂલો નો ગુચ્છો

८.  चुल्ली નો ગુજરાતી અર્થ શું થાય?
अ. ચૂલો√
ब.ગેસ
क.રોટલી
ड.ચૂંટણી

९. घटी નો ગુજરાતી અર્થ શું થાય ?
अ. ઘડી
ब.ઘડો
क.ઘડિયાળ√
ड.ઘડિયાળી

१०. लता નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.વેલ√
ब.લાત
क.ફૂલ
ड.ફૂલદાની

ખાલી જગ્યા પૂરો.
१. कुञ्चिका એટલે ________
= ચાવી
२. उत्पीठिका એટલે________ .
=ટેબલ
३.પેટી ને સંસ્કૃતમાં ________કહેવામાં આવે છે.
=पेटिका
४. વેલ એટલે_________  .
=लता
५. नदी એટલે________ .
=નદી 
६.ઘડિયાળ  એટલે________.
= घटी
७. स्थालिकाએટલે_________
=થાળી
८. चटका ને ગુજરાતીમાં.________ કહેવામાં આવે છે
= ચકલી
९. ચૂલાને  ને સંસ્કૃત માં ________ કહેવામાં આવે છે.
=चुल्ली
१०.ટેબલ સંસ્કૃતમાં_______કહેવામાં આવે છે.
=उत्पीठिका

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું  કરો.
 પેટી -         पेटिका√ / पट्टी
चटका -       ચકલી√/કોયલ
 स्थलिका -   થાળી√ /  સાડી
ટેબલ -        उत्पीठिका√ / उतपटिका
लता -          વેલ√ /લાત