ધોરણ ८. સંસ્કૃત
३. आत्मश्रद्धाया: प्रभाव:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. एकलव्य: धनुर्विद्यां पठितुं कस्य समीपम् अगच्छत् ?
अ. कृपाचार्य
ब. द्रविडस्य
क. द्रोणाचार्यस्य√
ड. अर्जुनस्य
२. एकलव्य: क: भवितुम् एच्छत् ?
अ. राजा
ब. पण्डित:
क. धनुर्धर:√
ड. बालक:
३. आचार्य प्रति कस्या श्रद्धा शिथिला न अभवत् ?
क. कौरवस्य
ब. पाण्डवस्य
क. अर्जुनस्य
ड. एकलव्यस्य√
४. एकदा इति शब्दस्य क: अर्थ ?
अ. ક્યારેક
ब. દરરોજ
क. એકવાર√
ड. એકપછી
५. शिथिला इति शब्दस्य क: अर्थ: ?
अ. ઢીલી√
ब. નગરી
क. છોકરી
ड. થેલો
६. बालकस्य नाम किम् आसित् ?
अ. अर्जुन:
ब. द्रोणाचार्य:
क. एकलव्य :√
ड.भीम:
७. द्रोणाचार्य कान् पाठ्यति ?
अ. एकलव्य्
ब. कौरवान्
क. पाण्डवान्
ड. कौरवान् च पाण्डवान्√
८. एकलव्य: का अरचयत् ?
अ. प्रतिमा√
अ. प्रतिमा√
ब. प्रतीकम्
क. चलचित्रम्
ड. धनु:
९. क: अभषत् ?
अ. मयूर:
ब. अश्व:
क. कुक्कुर:√
ड. ककु:
१०. एकलव्य कै: कुक्कुरस्य मुखम् असीव्यत् ?
अ. गदया
ब. खड्गै
क. बाणैः√
ड. दुर्वैः
११. एकलव्य: प्रतिदिनं कम् अनमत्
अ. द्रोणाचार्यस्य
ब. देवम्
क. कौरवान्
ड. द्रोणाचार्यस्य मूर्तिम्√
१२.शनैःशनैः कः कुशल: धनुर्धरः अभवत् ?
अ. अर्जुन:
ब.एकलव्य:√
क.दुर्योधन:
ड.कर्ण:
१३.કોણે કુતરાનું મોં સીવી દીધું ?
अ. એકલવ્યે√
ब. અર્જુને
क. દ્રોણાચાર્યએ
ड. દુર્યોધને
१४. કૂતરો કોને જોઈને ભસવા લાગ્યો
अ. દ્રોણાચાર્યને
ब. કૌરવો- પાંડવોને√
क. અર્જુનને
ड. શિષ્યોને
१५. એકલવ્ય સવારથી સાંજ સુધી શું કરતો હતો.
अ. યોગ
ब. પ્રાણાયામ
क. ધનુર્વિદ્યાનો અભ્યાસ√
ड. ભક્તિ
પ્રશ્નોનાં ઉત્તર આપો.
१. આચાર્યે એકલવ્યને શું કહ્યું ?
ઉત્તર : આચાર્યે એકલવ્યને કહ્યું કે તારા ગુરુજી કોણ છે
२.એકલવ્ય કઈ વિદ્યા શીખવા માંગતો હતો ?
ઉત્તર : એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો.
३.એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને શું બોલ્યો ?
ઉત્તર : એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને બોલ્યો કે ગુરુજી હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું.
४. ગુરુની સાથે વનમાં કોણ ગયું ?
ઉત્તર : ગુરુની સાથે વનમાં કૌરવો અને પાંડવો ગયા.
५. એકલવ્ય ધીમે ધીમે શું થવા લાગ્યો?
ઉત્તર : એકલવ્ય ધીમે ધીમે કુશળધનુર્ધર થવા લાગ્યો.
६.કોના માટે સિદ્ધિ મેળવવી સહેલી છે ?
ઉત્તર : જે વ્યક્તિ માં આત્મશ્રદ્ધા છે આત્મવિશ્વાસ છે તે વ્યક્તિને માટે સિદ્ધિ મેળવવી સહેલી છે.
७.એકલવ્ય કોનું પ્રતીક છે?
ઉત્તર : આત્મશ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધાનું પ્રતીક છે .
८. એકલવ્ય શેનો અભ્યાસ કરતો?
ઉત્તર : એકલવ્ય ધનુર્વિદ્યા નો અભ્યાસ કરતો.
९. ગુરુ શ્રદ્ધાનું પ્રતિક કોણ છે?
ઉત્તર : એકલવ્ય ગુરુ શ્રદ્ધાનું પ્રતીક છે.
१०. આચાર્ય પ્રત્યે કોની શ્રદ્ધા શિથિલ ન થઇ?
ઉત્તર : આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા શિથિલ ન થઈ.
સાચા શબ્દ પણ ખરું કરો.
१. एकदा - ક્યારેક / એક વાર√
२.शनैः शनैः શનિવારે / ધીમે ધીમે√
३. कुक्कुर કુતરો √/ કાંકરો
४. प्रात: સવાર√ / પ્રત
५. शिथिला ઢીલી√ / થેલો
ખરાં ખોટાં જણાવો.
१.आचार्य प्रति एकलव्यस्य श्रद्धा शिथिला अभवत्।
-ખોટું
२.द्रोणाचार्य एकलव्यस्य शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोति ।
-ખરું
३. एकलव्य: द्रोणाचार्यस्य समीपम् अगच्छत्।
-ખરું
४.द्रोणाचार्य सर्वान् योग्यान् शिष्यान् पाठयति।
-ખોટું
५.एकदा तस्मिन् वने पाण्डवा: आगच्छत्।
-ખોટું
६.अर्जुनस्य बाणैः कुक्कुरस्य मुखम् असीव्यत् ।
-ખોટું
७.एकलव्य: द्रोणाचार्य मूर्तिम् अदर्शयत्।
-ખરું
0 Comments