३. कोSरुक्
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१.पक्षी किं वदति ?
अ.कोSरुक्√
ब.काः अरुक्
क.चीं चीं
ड.नीरोग:
२.पक्षी कुत्र अत्र तत्र गच्छति ?
अ.वने
ब.आकाशे√
क.वृक्षे
ड.क्षेत्रे
३.कोSरुक् ની સંધિ છોડો.
क. को + अरुक्
ब. क: + अरुक्√
क.क: + Sरुक्
ड.को: + अरुक्
४. कोSरुक् इति शब्दस्य क: अर्थ: अस्ति ?
अ. क: वैधर्षि
ब.क: नीरोग:√
क.क: रोग:
ड.क: सुखी
५.पक्षी कुत्र अटति ?
अ.द्वारं द्वारम्√
ब.वनं वनम्
क.गृहं गृहम्
ड.क्षेत्रं क्षेत्रम्
६.क: वनं वनम् अटति ?
अ. साधु
ब.पक्षी√
क.श्वान:
ड.शृगाल:
७.जना: किं कुर्वन्ति ?
अ.हास:
ब.उपन्यास:
क.उपहास:√
ड.प्रशंसा
८.क: निराश: भवति ?
अ.पक्षी√
ब.साधु
क.ऋषि:
ड.शृगाल:
९.कोSपि किं न ददाति ?
अ.प्रश्नम्
ब.बीजम्
क.सस्यम्
ड.उत्तरम्√
१०.पक्षी वने कुत्र उपविशति ?
अ.द्वारे
ब.शाखायाम्
क.वृक्षे√
ड.मन्दिरे
११. वृक्षस्य अध: क: अस्ति ?
अ.वाग्भट्ट:√
ब.खग:
क.कमलम्
ड.जन:
१२.वाग्भट्ट: किं श्रृणोति ?
अ.शास्रं
ब.हितभुक्
क.गीतं
ड.कोSरुक्√
१३.सन्तुष्ट: पक्षी कुत्र आगच्छति
अ.ऋषिसमीपम्
ब.वृक्षसमीपम्
क.स्व स्थानम्√
ड.स्वनीडे
१४.क: स्वस्थानं गच्छति ?
अ.वैद्यर्षि
ब.वाग्भट्ट:
क.पक्षी√
ड.जन:
१५.क: वाग्भट्टं नमति ?
अ.पक्षी√
ब.बाल:
क.जन:
ड.वैद्यर्षि
१६.પક્ષી કોને નમન કરે છે?
अ.વાગ્ભટ્ટ√
ब.લોકોને
क.પક્ષીઓને
ड.કોઈને નહીં
ખાલી જગ્યા પૂરો.
१.स: __वदति कोSरुक्
ઉત્તર : पुनः पुनः
२.स: आकाशे ___गच्छति
ઉત્તર : अत्र तत्र
३.जनां ___कुर्वन्ति ।
ઉત્તર : उपहासं
४.पक्षी __भवति ।
ઉત્તર : निराश:
५. __ अपि उत्तरं न वदति ।
ઉત્તર : कोSपि
६.वृक्षस्य __वैद्यर्षि अस्ति ।
ઉત્તર : अध:
७.वाग्भट्ट __अस्ति ।
ઉત્તર : वैद्यर्षि
८.पक्षी __ नमति ।
ઉત્તર : ऋषिं
९.पक्षी___उपविशति ।
ઉત્તર : वने वृक्षे
१०.पक्षी_प्रश्नं पृच्छति ।
ઉત્તર : एकम्
પ્રશ્નોનાં ઉત્તર આપો.
१. પક્ષી શું બોલે છે ?
ઉત્તર : પક્ષીઓ કોણ નીરોગી છે એ બોલે છે.
२. પક્ષી ક્યાં ક્યાં ફરે છે?
ઉત્તર : પક્ષી દ્વારે દ્વારે ફરે છે.
३. કોણ પક્ષીનો મજાક કરે છે?
ઉત્તર : લોકો પક્ષીનો મજાક કરે છે.
४.पक्षी किं वदति ?
ઉત્તર : पक्षी वदति, कोSरुक् इति ।
५. पक्षी वने कुत्र उपविशति ?
ઉત્તર : पक्षी वने वृक्षे उपविशति ।
६. वृक्षस्य अध: क: अस्ति ?
ઉત્તર : वृक्षस्य अध: वैद्यर्षि वाग्भट्ट: अस्ति ?
७. પક્ષી આકાશમાં ક્યાં જાય છે?
ઉત્તર : પક્ષી આકાશમાં અહીં તહીં જાય છે.
८. પક્ષી વારંવાર શું બોલે છે?
ઉત્તર : પક્ષી વારંવાર બોલે છે કે કોણ નીરોગી છે ?
९. કોણે નિરોગી છે એવું કોણ બોલે છે ?
ઉત્તર : કોણ નિરોગી છે એવું પક્ષી બોલે છે.
१०. પક્ષી કેમ નિરાશ થાય છે?
ઉત્તર : લોકો મજાક કરે છે કોઈ ઉત્તર આપતું નથી તેથી પક્ષી નિરાશ થાય છે.
११. પક્ષી કયો પ્રશ્ન વારંવાર પૂછે છે?
ઉત્તર : પક્ષી કોણ નિરોગી છે કોણ નિરોગી છે આ પ્રશ્ન વારંવાર પૂછે છે.
१२. પક્ષી નો પ્રશ્ન સાંભળીને લોકો શું કરે છે?
ઉત્તર : પક્ષી નું પ્રશ્ન સાંભળીને લોકો મજાક કરે છે.
१३ વાગભટ્ટ ઋષિ શું સાંભળે છે ?
ઉત્તર : પક્ષી નો પ્રશ્ન કોણ નિરોગી છે , કોણ નિરોગી છે આ વાગભટ્ટ ઋષિ સાંભળે છે.
१४.सन्तुष्ट: पक्षी कुत्र आगच्छति ?
ઉત્તર : सन्तुष्ट: पक्षी ऋषिसमीपम् आगच्छति ।
१५. વૃક્ષની નીચે કોણ છે?
ઉત્તર : વૃક્ષની નીચે ઋષિ વાગ્ભટ્ટ છે.
१६.हितभुक् એટલે શું ?
ઉત્તર : हितभुक् એટલે હિતકારી ભોજન કરનાર.
१७.मितभूक् એટલે શું ?
ઉત્તર : मितभूक् એટલે અલ્પ માત્રામાં ભોજન કરનાર.
१८. ऋतुभूक् એટલે શું ?
ઉત્તર : ऋतुभूक् એટલે ઋતુ પ્રમાણે ભોજન કરનાર.
१९.क: ऋषिं वाग्भट्टं नमति ?
ઉત્તર : पक्षी ऋषिं वाग्भट्टं नमति ।
२०. ખાવા-પીવામાં બેદરકાર રહેવાથી શું થાય ?
ઉત્તર : ખાવા-પીવામાં બેદરકારી રહેવાથી શરીરમાં બીમારી આવે છે.
२१.ઋષિ ને નમન કરી પક્ષી શું કરે છે ?
ઉત્તર : ઋષિ ને નમન કરી પક્ષી પોતાના સ્થાને જાય છે.
ખરાં ખોટાં જણાવો.
१.स: वने अत्र तत्र गच्छति । ×
२.पक्षी गृहे गृहे अटति । ×
३. पक्षी एकं प्रश्नं पृच्छति । √
४. बाला: उपहासं कुर्वन्ति । ×
५. पक्षी: आनन्दम् अनुभवति । ×
६. पक्षी वने वृक्षस्य अध: उपविशति । ×
७.स:राजर्षिम् नमति । ×
८.स: अन्यस्थानं गच्छति । ×
९. જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે નિરોગી રહે છે. √
१०. ઋષિ ને નમન કરી પક્ષી બગીચામાં જાય છે. ×
0 Comments