DEGREE OF COMPARISON:સરખામણી કરવાની કક્ષા
◆વિશેષણ નું comparative અને superlative રૂપ બનાવવા માટેના નિયમો :
1) સામાન્ય નિયમ:
જેમાં વિશેષણ ની પાછળ સીધો જ er કે est લગાડવામાં આવે છે.
જેમકે strong-stronger-strongest
2) જે વિશેષણ નો છેલ્લો અક્ષર e હોય જ તો, માત્ર r કે st લગાડવું.
જેમકે brave- braver- bravest
wise-wiser-wisest.
3) જે વિશેષણ નો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી er કે est લગાડવું.
જેમકે big- bigger- bigger
hot- hotter- hottest
પરંતુ વ્યંજન ની આગળ ડબલ સ્વર હોય તો વ્યંજન ડબલ થતો નથી.
જેમકે cheap-cheaper- cheapest
(અહીં p ની આગળ ડબલ સ્વર ea હોવાથી p ડબલ થતો નથી.)
4) જે વિશેષણને અંતે y હોય અને તેની આગળ વ્યંજન હોય તો yનો i કર્યા પછી er કે est લગાડો. જેમકે heavy-heavier- heaviest
happy-happier-happiest
4) કેટલાક વિશેષણ એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ syllables (સિલેબલ્સ) એટલે કે એકથી વધુ ભાગમાં થતો હોય જેનો ઉચ્ચાર ટૂંકો હોતો નથી.
જેમ beautiful, handsome વગેરે. આવા શબ્દો નો ઉચ્ચાર એકથી વધુ સિલેબલવાળા છે તેથી આવા શબ્દો નું comparative degree અને superlative degree બનાવવા માટે more અને the most શબ્દો તેની આગળ મૂકવામાં આવે છે.
જેમકે
beautiful- more beautiful than- the most beautiful
hard working- more hard working than - the most hardworking handsome- more handsome than- the most handsome
5)કેટલાક વિશેષણો અનિયમિત રૂપના છે જેમાં er કે est લાગતા નથી પરંતુ મૂળ સ્વરૂપમાંથી સ્પેલિંગ બદલાઈને comparative degree અને superlative degree બનતી હોય છે.
જેમકે
good- better- best
bad - worse -worst
little-less-least
much-more -most
many -more- most વગેરે.
EXERCISE:-4
Study the example and answer the following questions. ઉદાહરણનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો.
Example: Ruchir weighs 40 kg. and Rohit weighs 35 kg.
1. Rohit is lighter than Ruchir.
2. Ruchir is heavier than Rohit.
-Do Yourself-
#. Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old.
1)------ is older than--------
2)---------is younger than--------
Ans:1)Mr. Pandya is older than Mr. Patel.
2) Mr. Patel is younger than Mr. Pandya.
# Sonal is five feet tall and Sonu is four feet tall.
1)------is taller than------- .
2)------is shorter than------.
Ans:1)Sonal.........Sonu.
Ans:2)Sonu..........Sonal.
#Rosy has ten toys. Raziya has nine toys.
1. Who has more toys than whom?
Ans: Rosy has more toys than Raziya.
2. Who has less toys than whom?.
Ans: Raziya has less toys than Rosy.
# Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk.
1. Who drinks more than whom?
Ans: Mahesh drinks more than Naresh.
2. Who drinks less than whom?
Ans: Naresh drinks less than Mahesh.
0 Comments