પ્રશ્ન ૧૨ ટૂંક નોંધ લખો : કોષદીવાલ
ઉત્તર :- વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષદીવાલ કહે છે.પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.વનસ્પતિકોષની કોષદીવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે.
(1) તે કોષનો આકાર જાળવી રાખે છે.
(2) તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે,જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે.
(3) તે કોષને વધુ પડતા જલશોષણથી બચાવે છે. (4) તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
પ્રશ્ન 13 ટૂંકનોંધ લખો: કોષકેન્દ્ર
ઉત્તર :
(2) તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે,જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે.
(3) તે કોષને વધુ પડતા જલશોષણથી બચાવે છે. (4) તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
પ્રશ્ન 13 ટૂંકનોંધ લખો: કોષકેન્દ્ર
ઉત્તર :
- કોષની મધ્યમાં આવેલા ગોળાકાર બેવડી કોષકેન્દ્રપટલથી ઘેરાયેલી અંગીકા ને કોષકેન્દ્ર કહે છે. કોષકેન્દ્ર પટલ કોષકેન્દ્ર ને પ્રવાહી કોષરસ થી અલગ પાડી પ્રવાહી કોષકેન્દ્રરસનેઘેરેછે.
- તેમાંઘણાંબધાનાનાછિદ્આવેલાહોયછે. તેનાદ્વારાકોષકેન્દ્રરસઅને કોષરસ વચ્ચે દ્રવ્યોની આપ-લે થાય છે.કોષ કેન્દ્રીકારીબોઝોમ્સ અને RNA(રીઓક્સિ ન્યુક્લિક એસિડ)ઉત્પતિનુસ્થાન છે
- રંગતત્વ એ પાતળા તંતુ જેવા રંગસૂત્રો નુંગુચળામયજથ્થો છે. તે જનીન દ્રવ્ય DNA અને પ્રોટીન નું બનેલું છે. રંગસૂત્ર ના નિશ્ચિત લંબાઈનાDNA ના કાર્યક્ષમ ખંડને જનીન કહે છે. તે કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. રંગસૂત્રમાંરહેલ DNAનાઅણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે તેના દ્વારા વારસાગત લક્ષણો નું અનુગામી પેઢીમાં વહન થાય છે.
પ્રશ્ન ૧૪ તફાવત આપો : આદિકોષકેન્દ્રી કોષો અને સુકોષકેન્દ્રીકોષો.
ઉત્તર :
ઉત્તર :
આદિકોષકેન્દ્રી કોષો | સુકોષકેન્દ્રીકોષો |
(1) કદ: (1-10 um) | (1) કદ:(5-100 um) |
(2) કોષકેન્દ્રિયપ્રદેશ ઓછો વિકસિત છે. તે ન્યુકલિઓઇડ તરીકે ઓળખાય છે. | (2) કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત હોય છે. |
(3) એકજરંગસૂત્રહોયછે. | (3)એક કરતાં વધારે રંગસૂત્રો હોય છે. |
(4) પટલમય અંગીકાઓ ગેરહાજર હોય છે. | (4)પટલમય અંગીકાઓ હાજર હોય છે. |
પ્રશ્ન 15 ટૂંકી માહિતી આપો : કોષરસ
ઉત્તર :
- કોષરસપટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે.
0 Comments