STD 10 ENGLISH : UNIT- 2
THE HUMAN ROBOT (માનવ રોબોટ )
abridged | એબ્રિજડ્ | સંક્ષિપ્ત |
article | આર્ટિકલ | લેખ |
Humanoid | હ્યુમૅનોઈડ | મનુષ્યના જેવો દેખાતો રોબોટ |
capability | કેપેબિલિટી | ક્ષમતા, યોગ્યતા |
emotions | ઇમોશન્સ | લાગણીઓ |
self awareness | સેલ્ફ અવેરનેસ | પોતાની કાળજી , સ્વજાગૃતતા |
predict | પ્રિડિક્ટ | આગાહી કરવી , ભવિષ્ય ભાખવું |
replace | રિપ્લેસ | મૂળ સ્થાને પાછું મૂકવું , બદલવું |
artificial | આર્ટિફિશેલ | બનાવટી , કૃત્રિમ |
intelligence | ઈન્ટેલિજન્સ | બુદ્ધિમતા |
advance | ઍડવાન્સ | વિકાસ થવો , પ્રગતિ થવી |
demonstrate | ડેમનસ્ટ્રેટ | પ્રદર્શિતકરવું |
reality | રિએલિટી | વાસ્તવિકતા , સત્ય |
grin | ગ્રિન | ખડખડાટ હસવું , અટ્ટ હાસ્ય કરવું |
purchase | પરચેઝ | ખરીદવું |
specialty | સ્પેશએલિટી | વિશેષતા |
manufacture | મેન્યુફેકચર | યંત્ર વડે મોટા પાયે ઉત્પાદન કરવું |
efficient | એફિસીયન્ટ | કાર્યદક્ષ , સમર્થ |
industry | ઈન્ડસ્ટ્રી | ઉદ્યોગ |
construction | કંસ્ટ્રકશન | બાંધકામ |
plumbing | પ્લમ્બિંગ | પાણીની પાઈપ કે નળ વગેરે લગાડવા |
care taker | કેરટેકર | માલિકની ગેરહાજરીમાં દેખભાળ કરનાર |
|
|
|
dome | ડોમ | ઘુમ્મટ , ગુંબજ |
to move about | મૂવ અબાઉટ | આમ તેમ ચાલવું |
to stand still | સ્ટેન્ડ સ્ટીલ | સ્થિર ઊભા રહેવું |
step on | સ્ટેપ ઑન | ના પર પગ મૂકવો |
threshold | થ્રેશોલ્ડ | ઉંબરો |
come forward | કમ ફોરવર્ડ | મદદ કરવા આગળ આવવું |
consumer | કન્ઝ્યુમર | ઉપભોક્તા , વાપરનાર , ગ્રાહક |
isolated | આઈસલેટેડ | અલાયદું |
to function | ફંકશન | કામકરવું |
pause | પૉઝ | થોડા સમય માટે અટકવું |
to pause for breath | પૉઝફોરબ્રેથ | શ્વાસ લેવા માટે થોડી વાર અટકવું |
radius | રેડિઅસ | ત્રિજ્યા |
gait | ગેટ | ચાલવાની ઢબ |
grip | ગ્રીપ | ચુસ્ત પકડ |
seem | સીમ | લાગવું , પ્રતીત થવું |
satisfied | સેટીસ્ફાઈડ | સંતુષ્ટ |
adhere to | ઍડહિઅર ટુ | ને સખત વળગી રહેવું |
sale deed | સેલ ડીડ | વેચાણ દસ્તાવેજ |
accomplice | એકમ્પ્લિશ | સહ અપરાધી , સાગરીત |
thoroughly | થરલી | પૂર્ણતઃ , સર્વથા |
tremendous | ટ્રિમેન્ડસ | અત્યંત , જોરદાર |
accuracy | એક્યુરસી | ચોકસાઈ |
grocery | ગ્રોસેરી | કરિયાણું |
expensive | એક્સપેન્સિવ | મોંધું , ખર્ચાળ |
antique | એન્ટીક | પ્રાચીન |
unaware | અન અવેર | અસાવધ , અજાણ |
spree | સ્પ્રી | ઘેલછા |
vendor | વેન્ડર | વેચનાર , ફેરિયો |
precious | પ્રેસીઅસ | મૂલ્યવાન , કીંમતી |
release | રિલીઝ | મુક્ત કરવું , છોડવું |
bail | બેલ | જામીન |
counsel | કાઉન્સેલ | કાનૂની સલાહકાર |
happening | હેપનીંગ | કાર્યવાહી |
curio | ક્યુરિઓ | અલભ્ય , અસાધારણ કલાકૃતિ |
affected | અફેકટેડ | પ્રભાવિત |
betray | બિટ્રે | વિશ્વાસઘાત કરવો , છેતરવું |
proceedings | પ્રોસિડિંગ્સ | કાર્યવાહી |
stare at | સ્ટેર ઍટ | ની સામે ધારી ધારીને જોવું |
whir | વિર | ઘરર્ઘરમ્ અવાજ થાય તે રીતે યંત્રનું કંપન થવું |
existence | એકઝીસ્ટન્સ | અસ્તિત્વ , હયાતી |
Ponder | પોન્ડર | ઊંડો વિચાર કરવો , કાળજી પૂર્વક વિચારવું |
to tell a lie | ટેલ અ લાઈ | જૂઠું બોલવું |
monotonously | મોનોટોનસલી | એકધારું , કંટાળો આવે તે રીતે |
injurious | ઇનજૂરીએસ | હાનિકારક |
disintegrate | ડિસઈન્ટીગ્રેટ | નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જવું, યાંત્રિક ખામીને કારણે બંધ થઈ જવું |
proclaim | પ્રોકલેમ | જાહેર કરવું , ઘોષણા કરવી |
mechanically | મેકેનિકલી | યાંત્રિક રીતે |
bewildered | બીવિલ્ડર્ડ | હાંફળેફાંફળું , રઘવાયું |
0 Comments