★Tansen, his favourite disciple, could not persuade him to change his mind. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistake again and again. "That's not the right note, Tansen”, cried his guru. "What has happened to you?' said the guru. Tansen pretended not to understand. He made the same mistake again. Sant Haridas was angry. He took the tanpura from Tansen's hand. He sang Raag Darbari in the right way. He went onto the next and the next!
(1) Who was Sant Harldas' favourite disciple?
Ans: Tansen was Sant Harldas' favourite disciple.
(2) 'Disciple' means ---------- .
(A) musician
(B) student
(C) teacher
(D) guru
Ans: (B) student
(3) For what was Tansen trying to persuade Sant Haridas?
Ans: Tansen was trying to persuade Sant Haridas for singing.
(4) Who was angry 7 Why ?
Ans: Sant Haridas was angry because Tansen made the same mistake again and again in singing Raag Darbari.
(5) After becoming angry, what did Sant Haridas do ?
Ans: After becoming angry, Sant Haridas took tanpura from Tansen’s hand and started to sing Raag Darbari in the right way.
(6) That's not the right note, Tansen. “Who said these words?"
(A) The King
(B) Sant Haridas
(C) Akbar
(D) Tansen
Ans:(B) Sant Haridas
(7) Which raag did Sant Haridas sing?
Ans: Sant Haridas sang Raag Darbari
(8) How did Tansen get Sant Haridas to sing?
Ans: Tansen got Sant Haridas to sing by making the same mistake again and again in singing Raag Darbari.
તાનસેન, તેના પ્રિય શિષ્ય, તેમનો વિચાર બદલવા માટે રાજી કરી શક્યા નહીં. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. તેણે પોતાના ગુરુ સમક્ષ ગાવાની ઓફર કરી. પછી, તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. તે સુર બરાબર નથી, તાનસેન, તેના ગુરુ બોલી ઊઠ્યા. "તને શું થયું છે? ગુરુએ કહ્યું. તાનસેને કાંઈ ન સમજવાનો ઢોંગ કર્યો તેમણે ફરીથી તે જ ભૂલ કરી સંત હરિદાસ ગુસ્સે થયા. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઇ લીધો. તેણે રાગ દરબારીને સાચી રીતે ગાયો. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા.
(૧) સંત હરિદાસ નો પ્રિય શિષ્ય કોણ હતો?
(૨) શિષ્ય એટલે --------.
(એ) સંગીતકાર
(બી) વિદ્યાર્થી
(સી) શિક્ષક
(ડી) ગુરુ
(3) સંત હરિદાસને શું મનાવવા માટે કોશિશ કરી રહ્યો હતો?
(4) કોણ ગુસ્સે હતો? શા માટે?
(5) ગુસ્સે થઈને સંત હરિદાસે શું કર્યું?
(6)" તે સાચી સૂર નથી, તાનસેન." આ શબ્દો કોણ બોલ્યા?
(એ) રાજા
(બી) સંત હરિદાસ
(સી) અકબર
(ડી) તાનસેન
(7) સંત હરિદાસે કયો રાગ ગાયો?
(8) તાનસેને સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવ્યું?
0 Comments