AUTOFAB TECHNOLOGY

Exercise:-1

process

પ્રોસેસ

પ્રક્રિયા,

automate

ઓટોમેટ

સ્વયંસંચાલિત કરે છે

three dimensional

 થ્રિ ડાઈમેન્સનલ

ત્રિપારિમાણિક

raw materials

રો મટેરિઅલ્સ

કાચો માલ . 

solidification

સોલિડીફીકેશન

ઘન સ્વરૂપ બનાવવું તે ,ઘનીકરણ, 

polymers

પોલીમર્સ

કુદરતી કે કુત્રિમ, ચીકણો પદાર્થ,

ordinary

ઓર્ડિનરી

સામાન્ય

acquire

એક્વાયર

મેંળવવું, પ્રાપ્ત કરવું 

manipulate

મેનિપ્યુલેટ

કુશળતાપૂર્વક ગોઠવણી કરવી 

properties

પ્રોપર્ટીઝ

ગુણધર્મો

matter

મેટર

પદાર્થ

manufacturers

મેન્યુફેક્ચરર્સ

ઉત્પાદકો

unique

યુનિક

અસામાન્ય

unexpected

અન્ઈક્સપેકટેડ

અન્અપેક્ષિત , ધાર્યું હોય તેવું.

co-constructor

કો કન્સ્ટ્રકટર

સહસર્જક

liability

લાયબિલિટી

જવાબદારી , 

patent

પેટન્ટ

વસ્તુ ના ઉપયોગ માટે બીજાને અપાતો પરવાનો ,ઈજારો

rights

રાઈટ્સ

હક્કો

shared with

શેર્ડ વીથ

સહભાગીદારીથી

dramatic

ડ્રામાટીક

જોરદાર

impact

ઇમ્પેક્ટ

અસર 

inspection

ઇન્સ્પેક્શન

ઝીણવટ ભરી તપાસ

assembly

એસેમ્બલી

યંત્રના ભાગો નું જોડાણ

durability

ડયુરેબિલિટી

ટકાઉપણું

last

લાસ્ટ

ટકવું

decline

ડિક્લાઇન

ઘટાડો

replacement

રિપ્લેસમેન્ટ

બદલવું તે .

stuff

સ્ટફ

વસ્તુ ,સામગ્રી

compensation

કોમ્પેનસેશન

વળતર

craft worker

ક્રાફ્ટ વર્કર

હસ્તકલાકાર

mass

માસ

જથ્થાબંધ

lose

લોસ

ગુમાવવું 

economic

ઇકોનોમિક

આર્થિક

centralized

સેન્ટ્રલાઈઝ્ડ

કેન્દ્રીકૃત 

community

કમ્યુનિટી

સમાજ

based

બેઝ્ડ

આધારિત

produce material goods

પ્રોડ્યુસ મટીરીયલ ગુડ્સ

ચીજવસ્તુઓનું ઉત્પાદન  કરવું

operator

ઓપરેટર

સંચાલક

decentralized

ડીસેન્ટ્રલાઈઝ્ડ

વિકેન્દ્રિત 

naturally talented

નેચરલી ટેલેન્ટેડ

કુદરતી હુન્નર ધરાવતું

to be back with a bang

ટુ બી બેક વિથ બેંગ

સફળતાપૂર્વક પુનરાગમન કરવું.

scale

સ્કેલ

માપક્રમ

shrink

શ્રીન્ક

ઘટાડો થવો , ઓછું થવું 

nanostructure level

નેનોસ્ટ્રક્ચર લેવલ

સૂક્ષ્મ માળખાગત કક્ષા .

drug molecule

ડ્રગ મોલેક્યુલ

દવાનો કણ ,પરમાણુ

reconstruct

રી કન્સ્ટ્રક્ટ

પુનઃનિર્મિત કરવું 

ratified tissues

રેટીફાઈડ ટીસ્યુ

માન્ય સજીવ કોષ

matured tissue

મેચ્યોર્ડ ટીસ્યુ

પૂર્ણ વિકસિત કોષ

decay

ડીકે

નાશ પામવું તે 

extension

એક્સ્ટેંશન

લંબાવવું ,વધારવું

life span

લાઈફ સ્પાન

જીવનકાળ

gain

ગેઈન

લાભ થવો 

redesign

રીડિઝાઇન

ફરીથી બનાવવું

combined

કમ્બાઈન્ડ

સંયુક્ત

dramatic

ડ્રામાટીક

અકલ્પનીય

self sufficient

સેલ્ફ સફિસન્ટ

આત્મનિર્ભર 

fabricators

ફેબ્રિકેટર્સ

સાધનો

advance

એડવાન્સ

વિકાસ વૃદ્ધિ , 

Sophisticated

સોફિસ્ટિકેટેડ

અધ્યતન

molecularly

મોલેક્યુલરલી

પરમાણુ સબંધી , પરમાણુ માળખું

Highly Improved

હાઈલી ઈમ્પ્રુવ્ડ

ઊંચા દરે સુધારેલ

to meet

મીટ

પૂર્તિ કરવી

age

એજ

યુગ

discovery

ડીસ્કવરી

શોધખોળ .

rejoice

રીજોઈસ

આનંદ માણવો

proceed

પ્રોસીડ

પ્રવેશી રહ્યા છે

a meaningful use

મિનિંગફુલ યૂઝ

સાર્થક ઉપયોગ

humanity

હ્યુમનીટી

માનવજાત