UNIT 2 A PALANPUR YOUTH REINVENTS THE HUMBLE WATCH

EXERCISE:-1

Native – નેટિવ- belonging to a particular place – રહેવાસી

Showcase – શોકેસ-display – બતાવવું

Futuristic –ફ્યુચરિસ્ટિક-relating to future – ભવિષ્યને ને લાગતું

Lets-લેટ્સ- allows – કરવા છે

Glance –ગ્લાન્સ- looks at – નજર

Conversation – કન્વર્ઝેશન  વાતચીત

Fame – ફેમ - reputation – માન

IQ –આઇ ક્યૂ- Intelligence Quotient – બુદ્ધિ આંક

Power - give strength – શક્તિ પ્રદાન કરવી

Academic- એકેડેમિક– of or relating to studies – અભ્યાસ કે અભ્યાસને લગતું

Earned- અર્ન્ડ– availed – મેળવી

Varied - વરિડ– having or consisting of various kind or forms –

વિવિધ પ્રકારનું

Interaction - ઇન્ટરેકશન– communication –વાતચીત

Explored -ઇક્સપ્લોર્ડ– investigate – પદ્ધતિસરની તપાસ કરવી

 Embedded - એમ્બેડેડ– inserted as an integral part – અવિભાજ્ય

અંગ તરીકે બેસાડેલું

Research -રિસર્ચ– systematic investigation into a subject –

સંશોધન

Appliances- એપ્લાયન્સીસ a device or instrument designed to

perform a specific function – ઉપકરણો

Conceptually –કન્સેપ્ચ્યુલી– of or relating to concepts – વિભાવના કે ખ્યાલગત રીતે

Digital device- ડિજીટલ ડિવાઈસ instrument displaying numbers – આંકડા દર્શાવતું ઉપકરણ

Gestures-જેશ્ચર્સ– expressions by moving limbs or other parts

of body – હાવભાવ

Indication- ઈન્ડિકેશન symbol – પ્રતીક ,ચિન્હ

circuitry-સર્કિટ્રી design for an electric circuit – ઈલેક્ટ્રીક સર્કિટ ની

ડિઝાઇન

Solar panel- સોલર પેનલ– a board exposed to sun to receive solar

energy –  સૂર્ય ઉર્જા મેળવવા માટેની ટક્તી

Efficient- એફિશન્ટ capable – કાર્યક્ષમ

Wearable- વેરેબલ that can be worn – પહેરી શકાય તેવું

Gestural –જેસ્ચરલ-relating to bodily actions – હાવભાવયુક્ત

Interface - ઇન્ટરફેસ– device – પદ્ધતિ

Augment -ઓગમેન્ટ add – ઉમેરવું , વધારવું

Mount - માઉન્ટ– fit in – જડવું , બેસાડવું

Pendant - પેન્ડન્ટ– a dangling ornament – લટકણીયું

Confine -કન્ફાઈન- restrict – નિયંત્રિત કરવુંSeamlessly –સીમલેસલી– consistently – સાતત્યપૂર્ણ રીતે

Integrate- ઈન્ટીગ્રેટ accommodate – સાથે જોડવું

robotic- રોબોટિક્સ- રોબોટ ને લગતી તકનીકી

graphics- ગ્રાફિક્સ- ગ્રાફ કે આલેખ બનાવવા