EXERCISE:1

secret

સીક્રેટ

રહસ્ય , ભેદ

machines

મશીન્સ

યંત્રો

take

ટેક્

લેવું , મેળવવું

ore - bed

ઓર બેડ

ધાતુની ક્યારી

mine

માઈન

ખાણ

melt

મેલ્ટ

પિગાળવું

furnace

ફર્નેસ

ભઠ્ઠી

pit

પિટ

ખાડો

cast

કાસ્ટ

બીબામાં ઢાળવું

were wrought

વેર રૉટ

ઘડતર કરાયું

hammer

હૅમર

હથોડાથી ટીપવું

design

ડિઝાઈન

નિર્માણ કરવું

file

ફાઇલ

ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું

tool

ટૂલ

ના પર ઓજારથી કામ કરવું

gauge

ગેઇજ

માપવું , માપણી કરવી

fit

ફિટ

સાનુકૂળ કે બંધબેસતું બનાવવું

task

ટાસ્ક

કાર્ય

serve

સર્વ

સેવા આપવી

remember

રિમેમ્બર

યાદ રાખવું

law

લૉ

કાયદો , કાનૂન

comprehend

કૅામ્પ્રિહેન્ડ

સમજવું , ગ્રહણ કરવું

lie

લાઇ

જુઠ્ઠાણું , અસત્ય

handle

હૅન્ડલ

ની સાથે કામ પાડવું કે વહેવાર કરવો

Haul

હોલ

અંતર

smoke

સ્મોક

ધુમાડો

hide

હાઇડ

છુપાવવું , ઢાંકી દેવું

heavens

હેવન્સ

સ્વર્ગ , આકાશ

vanish

વેનિશ

અદશ્ય થવું  , ગાયબ થઈ જવું

star

સ્ટાર

તારો , સિતારો

shine

શાઇન

ચમકવું

power

પાવર

શક્તિ , સામર્થ્ય

weight

વેઇટ

વજન

size

સાઈઝ

કદ

children

ચિલ્ડ્રન

બાળકો , સંતાનો

brain

બ્રેન

મગજ , ભેજું