Little steps: Ten, Eleven , Twelve

RHYME : SNAP AND TAP AND CLAP

Put your book into your bag,

પુટ યોર બુક ઈન્ટુ યોર બૅગ,

તમારું પુસ્તક તમારા દફ્તરમાં મુકો.

Put your notebook into your bag,

પુટ યોર  નોટબુક ઈન્ટુ યોર બૅગ,

તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો,

Snap your fingers and snap snap snap.

સ્નૅપ યોર ફિંગઝૅ એન્ડ  સ્નૅપ સ્નૅપ સ્નૅપ.

ચપટી વગાડો અને  સ્નૅપ સ્નૅપ સ્નૅપ.

Put the chalk on the table,

પુટ ધ ચોક ઑન ધ ટેબલ,

ચોક ટેબલ પર મૂકો, 

Hang the picture on the wall,

હૅન્ગ પિક્ચર ઓન ધ વૉલ,

ચિત્ર દિવાલ પર લટકાવો,

Tap your fcet and tap tap tap.

ટૅપ યોર ફીટ એન્ડ ટૅપ ટૅપ ટેપ,

તમારા પગ હળવેથી પછાડો અને ટેપ ટેપ ટેપ,

Go and stand near the door,

ગો એન્ડ સ્ટેન્ડ નિઅર ધ ડોર,

જાઓ, બારણા પાસે ઉભા રહો,

Go and stand under the fan,

ગો એન્ડ સ્ટેન્ડ અન્ડર ધ ફૅન,

જાઓ અને પંખા નીચે ઊભા રહો,

Raise your hands and clap clap clap.

રેઝ યોર હૅન્ડ્ઝ એન્ડ કલૅપ કલૅપ કલૅપ,

તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો.

                        MEANINGS

Colourful

કલરફુલ

રંગીન

To snap

ટૂ સ્નૅપ

ચપટી વગાડવી

To tap

ટૂ ટૅપ

ટપલી મારવી , હળવેથી પગ પછાડવું

To put

ટૂ પુટ

મૂકવું

To clap

ટૂ કલૅપ

તાળી પાડવી

Book

બુક

પુસ્તક

Into

ઇન્ટુ

ની અંદર

Bag

બેગ

થેલી

Fingers

ફિંગઝૅ

આંગળીઓ

To hang

ટૂ હૅગ

લટકાવવુ

Picture

પિક્ચર

ચિત્ર

On

ઑન

ની ઉપર

Wall

વૉલ

દિવાલ

Feet

ફીટ

પગ

Go

ગો

જાઓ

To stand

ટૂ સ્ટૅન્ડ

ઊભા રહેવું

Near

નિઅર

ની પાસે

Door

ડોર

બારણું

Under

અન્ડર

ની નીચે

Fan

ફૅન

પંખો

To raise

ટૂ રેઝ

ઉભુ કરવું

Hands

હૅન્ડઝ

હાથ