Q.1 Read the poem and fill in the blanks.

[1]Put your _______into your bag.

Answer- book

[2]Put your notebook into your________.

Answer- bag

[3]______your fingers and snap snap snap.

answer- snap

[4]Put the ______ on the table.

Answer- chalk

[5]Hang the _______ on the wall.

Answer- picture

[6]Tap your _____ and tap tap tap.

Answer- feet

[7]_____ and ______ near the door.

Answer- Go , stand

[8]Go and stand under the _______.

Answer- fan

[9] ______ your _______ and clap clap clap.

Answer- Raise , hands


Q.2 Read the story ' The Sky is Falling' and answer the questions:

Once there was a dear little chicken called Chicken Licken. She was hopping about under a big tree when a leaf fell right on her head!

વન્સ ધેઅર વૉઝ અ ડિઅર લિટલ ચિકન કૉલ્ડ ચિકન લિકન.શી વૉઝ હૉપિંગ અબાઉટ અન્ડર અ બિગ  ટ્રી વેન અ લિફ ફેલ રાઈટ ઑન હર હેડ!

એકવાર,ચિકન લિકન નામનું એક વાહલું ,નાનુ મરઘી નું બચ્ચું હતું. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. ત્યારે એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું!

"Oh, no! Oh, no! The sky is falling !" Said Chicken Licken and she started to run.

" ઓહ, નો ! ઓહ, નો ! ધ સ્કાય ઇઝ ફૉલિંગ!"સેડ ચિકન લિકન એન્ડ શી સ્ટાર્ટેડ ટૂ રન.

" ઓહ, ના હોય! ઓહ, ના હોય! આભ પડી રહ્યું છે!" ચિકન લિકન બોલ્યુ અને તે દોડવા લાગ્યું.

By and by she met Henny Penny.

બાઈ ઍન્ડ બાઈ શી મેટ હેની પેની.

થોડીવાર પછી તેને હેની પેની મળી.

"Why are you running,Chicken Licken ?"

"The sky is falling, and a piece of it fell right on my head!"

" વાય આર યુ રનિંગ , ચિકન લિકન?"

" ધ  સ્કાય ઇઝ ફૉલિંગ, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ!"

" તું શા માટે દોડી રહી છે, ચિકન લિકન?"

 "આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો!"

"Oooooo!" Said Henny Penny and she, too, began to run with Chicken Licken.

"ઓ ઓ ઓ ઓ ઓ ઓ!" સેડ હેનિ પેનિ ઍન્ડ શી, ટૂ , બિગૅન ટૂ રન વિથ ચિકન લિકન.

"ઓ ઓ ઓ ઓ ઓ ઓ! " હેનિ પેનિ બોલી અને તે પણ ચિકન લિકન સાથે દોડવા માંડી.