LITTLE STEPS 4 TEN, ELEVEN, TWELVE

By and by they met Cocky Locky.

બાઈ ઍન્ડ બાઈ ધે મેટ કૉકિ લૉકિ.

થોડીવાર પછી તેમને કૉકિ લૉકિ મળ્યો.

"Why are you running, Chicken Licken and Henny Penny ?"

" વાય આર યુ રનિંગ , ચિકન લિકન એન્ડ હેનિ પેનિ?"

"તમે શા માટે દોડી રહ્યા છો,ચિકન લિકન અને હેનિ પેનિ?"

" The sky is falling! A piece of it fell right on Chicken Licken's head!"

" ધ  સ્કાય ઇઝ ફૉલિંગ, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઑન ચિકન લિકન્ઝ હેડ!"

"આભ પડી રહ્યું છે ! તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો!"

"Oh, dear! Oh dear!"said Cocky Locky and he, too began to run with them.

"ઓહ, ડિઅર! ઓહ, ડિઅર! " સેડ કૉકિ લૉકિ ઍન્ડ હી, ટૂ બિગૅન ટૂ રન વિથ ધેમ.

"ઓહ,બાપ રે! ઓહ,  બાપ રે ! " કૉકિ લૉકિ બોલ્યો અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યો.

By and by they met  Ducky Lucky

બાઈ ઍન્ડ બાઈ ધે મેટ ડકિ લકિ.

થોડી વાર પછી તેમણે ડકિ લકિ મળી.

"Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky"

"વાય આર યુ રનિંગ , ચિકન લિકન , હેનિ પેનિ ઍન્ડ કૉકિ લૉકિ ?"

તમે શા માટે દોડી રહ્યા છો,ચિકન લિકન  હેનિ પેનિ અને કૉકિ લૉકિ ?"

"The sky is falling! A piece of it fell right on Chicken Licken's head!"

" ધ  સ્કાય ઇઝ ફૉલિંગ, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ  ઑન ચિકન લિકન્ઝ હેડ!"

"આભ પડી રહ્યું છે ! તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો!"

"Dear me! Dear me!" said Ducky Lucky and she, too, began to run with them.

"ડિઅર મી ! ડિઅર મી!" સેડ ડકિ લકિ ઍન્ડ શી, ટૂ , બિગેન ટૂ રન વિથ ધેમ.

"ઓ રે....!ઓ રે....., ડકિ લકિ પણ તેમની સાથે દોડવા માંડી. 

By and by they met Goosey Poosey

બાઈ ઍન્ડ બાઈ ધે મેટ ગુઝી પુઝી.

થોડી વાર પછી તેમણે  ગુઝી પુઝી મળી.

"Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Lockyand Ducky Lucky?

" વાય આર યુ રનિંગ , ચિકન લિકન , હેનિ પેનિ , કૉકિ લૉકિ ઍન્ડ ડકિ લકિ ?"

"તમે શા માટે દોડી રહ્યા છો,ચિકન લિકન  હેનિ પેનિ  કૉકિ લૉકિ અને ડકિ લકિ ?"

"The sky is falling! A piece of it fell right on Chicken Licken's head!"

" ધ  સ્કાય ઇઝ ફૉલિંગ, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ  ઑન ચિકન લિકન્ઝ હેડ!"

"આભ પડી રહ્યું છે ! તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો!"

When Goosey Poosey heard this, she began to run with them without saying a word.

વેન ગુઝી પુઝી હડૅ ધિસ, શી બિગૅન ટૂ રન વિથ ધેમ વિધાઉટ સેયિંગ અ વડૅ.

જ્યારે ગુઝી પુઝી આ સાંભળ્યું , તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી.

By and by they met Lion.

બાઈ ઍન્ડ બાઈ ધે મેટ લાયન.

થોડી વાર પછી તેમણે સિંહ  મળ્યો.

"Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky,Ducky Lucky and Goosey Poosey?"

" વાય આર યુ રનિંગ , ચિકન લિકન , હેનિ પેનિ , કૉકિ લૉકિ , ડકિ લકિ ઍન્ડ ગુઝી પુઝી?"

"તમે શા માટે દોડી રહ્યા છો,ચિકન લિકન,  હેનિ પેનિ , કૉકિ લૉકિ  ,ડકિ લકિ અને  ગુઝી પુઝી ?"

"The sky is falling! Apiece ofit fell right on Chicken Licken's head!"

" ધ  સ્કાય ઇઝ ફૉલિંગ, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઑન ચિકન લિકન્ઝ હેડ!"

"આભ પડી રહ્યું છે ! તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો!"

"Show me, where is it? "Lion asked.

" શો મી, વેઅર ઈઝ ઈટ ?" ધ લાયન આસ્ક્ડ."

"મને બતાવ, તે ક્યાં છે?" સિંહે પૂછ્યું.

Chicken licken took them to the tree.

ચિકન લિકન ટુક ધેમ ટૂ ધ ટ્રી.

ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગઈ.

There were many dry leaves there.

ધેઅર વર મેનિ ડ્રાઈ લીવ્ઝ.

ત્યાં ઘણા સૂકાં પાંદડા હતાં.

"Where is your sky ? " The Lion asked. 

" વેઅર ઈઝ યોર સ્કાઈ?" ધ લાયન આસ્ક્ડ.

તારું આભ ક્યાં છે ? સિંહ પૂછ્યું.

Henny Penny,Cocky Locky, Ducky Lucky and Goosey Poosey laughed.

હેનિ પેનિ , કૉકિ લૉકિ , ડકિ લકિ ઍન્ડ ગુઝી પુઝી લાફ્ડ.

હેનિ પેનિ , કૉકિ લૉકિ  ,ડકિ લકિ અને  ગુઝી પુઝી હસી પડ્યા.