UNIT 3 WHAT WERE YOU DOING ?

Found

ફાઉન્ડ

સ્થાપના કરવી

Experience

એક્સપિરિયન્સ

અનભુવ

Climb

ક્લાઈમ્બ

ચઢવું

Branch

બ્રાન્ચ

શાખા

Advice

એડવાઈસ

સલાહ

Advise

એડવાઇઝ

સલાહ આપવી (ક્રિયાપદ  છે.)

Climb up

ક્લાઈમ્બ અપ

ચઢવું

climb down

ક્લાઈમ્બ

ઉતરવું

laughed at

લાફ એટ

ની મશ્કરી કરવી, ની મજાક કરવી

follow

ફોલો

અનુસરણ કરવું

continued

કંટીન્યુડ

ચાલુ રાખ્યું

trade fair

ટ્રેડ ફેર

વ્યાપાર મેળો

auto rickshaw

ઓટો રીક્ષા

ઓટો રીક્ષા

to show

શો

બતાવવું

Saw

સો(seeનો ભૂતકાળ)

જોયું

Quite

ક્વાઈટ

તદ્દન ,ખૂબ

Quiet

ક્વાઈટ

શાંત

goods

ગુડઝ

માલ

good

ગુડ

ભલો , સારો

electronic

ઇલેક્ટ્રોનિક

વિદ્યુતથી ચાલતા, વીજાણુ

Visitors

વિઝીટર્સ

મુલાકાતીઓ

for a while

ફોર વ્હાઈલ

થોડાક સમય માટે

for a moment

ફોર મોમેન્ટ

થોડીક ક્ષણ માટે

Mixer grinder

મિક્સર ગ્રાઈન્ડર

દળવાનું નું યંત્ર

Phrase

ફ્રેઝ

નાનકડો શબ્દ સમૂહ

Aloud

અલાઉડ

મોટેથી

Fell down

ફેલ ડાઉન

નીચે પડી જવું

surrounded by

સરાઉન્ડિડ બાઇ

થી ઘેરાયેલું

to visit

ટૂ વિઝિટ

મુલાકાત લેવી

fair

ફેઅર

મેળો

trade fair

ટ્રેડ ફેઅર

વ્યાપાર મેળો

sweet

સ્વીટ

મીઠાઈ

colourful

ક્લરફુલ

રંગીન

household

હાઉસહોલ્ડ

ઘરોપયોગી

item

આઇટમ

વસ્તુ , ચીજ

to clap

ટૂ ક્લૅપ

તાળીઓ પાડવી

loudly

લાઉડલિ

મોટેથી , મોટા અવાજે

really

રિઅલિ

ખરેખર

huge

હ્યુઝ

વિશાળ

excitement

ઇક્સાઇટ્સન્ટ

ઉત્તેજના

juggler

જગલર

જાદુગર :

trip

ટ્રિપ

સફર , પ્રવાસ

entry fee

એન્ટ્રિ ફી

પ્રવેશ ફ્રી

stall

સ્ટૉલ

દુકાન

counter

કાઉન્ટર

કાઉન્ટર , દુકાનનો ગલ્લો,  ટેબલ

visitor

વિઝિટર

મુલાકાતી

salesman

સેલ્સમૅન

વેચનાર

to demonstrate

ટૂ ડેમનસ્ટ્રેટ

પ્રત્યક્ષ બતાવવું

to savour

ટૂ સેવર

સ્વાદ ની મજા માણવી

couple 

કપલ

બે

to convey

ટૂ કન્વે

પહોંચાડવું

regards

રિગાર્ડ્ઝ

વંદન :

sincerely

સિન્સરલી

ખરા દિલથી.