४.हास्य योग:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१.यन्त्रं कीदृशम् अस्ति ?अ.क्रयणयोग्यम् √
ब. भ्रमणयोग्यम्
क. विक्रययोग्यम्
ड. सुन्दरम्
२.यन्त्रं कति प्रतिशतं कार्यभारम् अल्पं करोति ?
अ. चत्वारित्त्
ब. पञ्चाशत्√
क. एकादश
ड. द्वादश
३. દુકાનદાર નું યંત્ર કેટલા ટકા કામનો ભાર ને ઓછું કરે છે ?
क. સો
ब. પચાસ√
क. પચ્ચીસ
ड. પંચોતેર
४. ખરીદી માટે સંસ્કૃત શબ્દ આપો
अ. आपणिक:
ब. करोति
क. क्रयणम्√
ड. त्रयणम्
५.ટકા માટે સંસ્કૃત શબ્દ આપો.
अ.प्रति
ब.शतम्
क.टका
ड.प्रतिशतः√
६.तर्हि कृपया द्वे यन्त्रे ददातु ।આ વાક્ય કોણ બોલે છે.
अ.आपणिक:
ब.ग्राहक:√
क.अतिथि:
ड.शिक्षक:
७.छात्रस्य गृहकार्ये शिक्षक: किं पश्यति ?
अ.गुणा:
ब.बहव दोषा:√
क.अक्षराणि
ड.अशुद्ध लेखनम्
८.गृहपाठ लेखने छात्रस्य पिता किं करोति ?
अ. सहायताम्√
ब.पठति
क.सहायेन
ड.लिखति
९.कस्य स्वभावविशे गृहस्वामि न जानाति ?
अ.अतिथि:
ब.श्वान:√
क.कोकिल:
ड.स्वामि:
१०.क: श्वानस्य दंशनस्वभावं न जानाति ?
अ.पिता
ब.अतिथि:
क.गृहस्वामि√
ड.शिक्षक:
११. गृहस्वामि गृहे किं पशु: अस्ति?
अ.श्वान:√
ब.काग:
क.कोकिल:
ड.मार्जार:
१२.क: वित्तकोषे लुण्ठति ?
अ.चौरत्रयम्
ब.चौरद्वयम्√
क.चौर:
ड.चौरा:
१३.कति चोरा: वितकोषं लुण्ठति ?
अ.द्वयम् √
ब.त्रय:
क.चत्वार:
ड.पञ्च
१४.श्व: માટે ગુજરાતી શબ્દ આપો.
अ.ગઈ કાલ
ब.આવતી કાલ√
क.આજે
ड.પરમદિવસે
१५.व्यर्थश्रमं मा करोतु । આ વાક્ય કોણ બોલે છે.
अ.प्रथम: चोर:
ब. द्वितीय: चोर:√
क.शिक्षक:
ड.आपणिक:
१६.चौरद्वयम् कुत्र लुण्ठनं करोति ?
अ.मन्दिरे
ब.वित्तकोषे√
क.देवालये
ड.राजकोषे
१६.कस्य पत्नी भोजनस्य पश्चात् भोजनं करोति ?
अ.रमानाथस्य
ब.शम्भुनाथस्य √
क.शंकरनाथस्य
ड.रमाशंकरस्य
ખાલી જગ્યા પૂરો.
१.श्वानभयं न ____ ।
ब.त्रय:
क.चत्वार:
ड.पञ्च
१४.श्व: માટે ગુજરાતી શબ્દ આપો.
अ.ગઈ કાલ
ब.આવતી કાલ√
क.આજે
ड.પરમદિવસે
१५.व्यर्थश्रमं मा करोतु । આ વાક્ય કોણ બોલે છે.
अ.प्रथम: चोर:
ब. द्वितीय: चोर:√
क.शिक्षक:
ड.आपणिक:
१६.चौरद्वयम् कुत्र लुण्ठनं करोति ?
अ.मन्दिरे
ब.वित्तकोषे√
क.देवालये
ड.राजकोषे
१६.कस्य पत्नी भोजनस्य पश्चात् भोजनं करोति ?
अ.रमानाथस्य
ब.शम्भुनाथस्य √
क.शंकरनाथस्य
ड.रमाशंकरस्य
ખાલી જગ્યા પૂરો.
१.श्वानभयं न ____ ।
उत्तर : अनुभवतु
२.गृहकार्ये मम _____अपि सहायतां करोति
२.गृहकार्ये मम _____अपि सहायतां करोति
उत्तर : पिता
३.भवत: गृहकार्ये बहव: __।
उत्तर : दोषा:
४.__वर्तमानपत्रे वार्ता आगमिष्यति एव ।
उत्तर : श्व:
३.भवत: गृहकार्ये बहव: __।
उत्तर : दोषा:
४.__वर्तमानपत्रे वार्ता आगमिष्यति एव ।
उत्तर : श्व:
५. एतत्__क्रीणातु ।
उत्तर : यन्त्रं
६.___मा करोतु ।
उत्तर : व्यर्थश्रमं
७.तर्हि _द्वे यन्त्रे ददातु
उत्तर : कृपया
८.श्व: ___वार्ताम् आगमिष्ययामि एव ।
वर्तमानपत्रे
९.आवयो: एका एव __अस्ति ।
कृत्रिमदन्तावली
१०.एतस्य स्वभावस्य परीक्षणम् __ भविष्यति ।
अधुना
પ્રશ્નોનાં ઉત્તર આપો.
१. યંત્રની શું વિશેષતા છે ?
उत्तर : યંત્ર ગ્રાહકોનો (લોકોનો) પચાસ ટકા કામનો બોજો ઓછો કરે છે.
२. શંભુનાથ ના પત્ની તેમના પતિના ભોજન કર્યા પછી જ શા માટે ભોજન કરે છે ?
उत्तर : શંભુનાથ ના પત્ની તેમના પતિના ભોજન કર્યા પછી જ ભોજન કરે છે કારણ કે તેઓ પતિ-પત્ની વચ્ચે એક જ કુત્રિમ દાંત નું ચોકઠું છે.
३. બે મશીનો કોણ માંગે છે ?
उत्तर : બે મશીનો ગ્રાહક માંગે છે.
४.आपणिक: ग्राहकं प्रति किं वदति ?
उत्तर : आपणिक: ग्राहकं प्रति वदति एतत् यन्त्रं क्रीणातु क्रयणयोग्यम् अस्ति ।
५. यन्त्रस्य का विशेषता अस्ति ?
उत्तर : यन्त्रं ग्रहकस्य पञ्चाशत् प्रतिशतं कार्यभारम् अल्पं करोति,एतत् तस्य विशेषता अस्ति ।
६. अतिथि: केन भयम् अनुभवति ?
उत्तर : अतिथि: श्वानेन भयम् अनुभवति ।
७. શિક્ષક વિદ્યાર્થી નું ગૃહકાર્ય જોઈને શું કહે છે ?
उत्तर : શિક્ષક વિદ્યાર્થી નું ગૃહકાર્ય જોઈને ગૃહકાર્ય જોઈને કહે છે કે તમારા ગૃહકાર્યમાં ઘણી ભૂલો છે તે ભૂલો પણ તમે એકલા એ જ કરી છે.
८. शम्भूनाथस्य पत्नी तस्य भोजनस्य कदा एव भोजनं करोति ।
उत्तर : शम्भूनाथस्य पत्नी तस्य भोजनस्य पश्चात् एव भोजनं करोति ।
९.चौरद्वयं कुत्र लुण्ठनं करोति ?
उत्तर : चौरद्वयं वित्तकोषे लुण्ठनं करोति ?
१०. બેંક માટે નો સંસ્કૃત શબ્દ શું થાય ?
उत्तर : બેંક માટે નો સંસ્કૃત શબ્દ वित्तकोष થાય ?
११. लुण्ठनम् એટલે શું થાય ?
उत्तर : लुण्ठनम् એટલે લૂંટ થાય.
१२. શંભુનાથ અને તેની પત્ની પાસે કુત્રિમ દાંતના ચોકઠા કેટલા છે ?
उत्तर : શંભુનાથ અને તેની પત્ની પાસે કુત્રિમ દાંતના ચોકઠા એક જ છે.
१३ કેટલા ચોરે બેન્ક માં ચોરી માં ચોરી કરી ?
उत्तर : બે ચોરે બેન્ક માં ચોરી કરી.
१४. વિદ્યાર્થીને ગૃહકાર્યમાં કોણ મદદ કરે છે ?
उत्तर : વિદ્યાર્થીને ગૃહકાર્યમાં તેમના પિતાજી મદદ કરે છે.
१५. મકાનમાલિક અતિથી ને શું કહે છે ને શું કહે છે ?
उत्तर : મકાનમાલિક અતિથિ ને કહે છે કે કુતરા નો ભય ન રાખો.
१६. મકાનમાલિક કયા પ્રાણી ની વાત કરે છે ?
उत्तर : મકાનમાલિક કુતરાની વાત કરે છે.
१७.छात्रस्य गृहकार्ये शिक्षक: किं पश्यति ?
उत्तर : छात्रस्य गृहकार्ये शिक्षक: बहुन् दोषान् पश्यति ।
१८. शम्भुनाथस्य पत्नी तस्य भोजनस्य कदा एव भोजनं करोति ?
उत्तर : शम्भुनाथस्य पत्नी तस्य भोजनस्य पश्चात् एव भोजनं करोति ।
१९. શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે ? આ પ્રશ્ન શંભુનાથ ને કોણ પૂછે છે ?
उत्तर : શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે ? આ પ્રશ્ન શંભુનાથ ને રમાનાથને પૂછે છે.
२०. બેંક લૂંટીને પહેલો પહેલો ચોર શું કરે છે ?
उत्तर : બેંક લૂંટીને પહેલો ચોર પૈસાની ગણતરી કરે છે.
ખરાં ખોટાં જણાવો.
१.एतत् यन्त्रं क्रयणयोग्यं नास्ति । ×
२.एतत् यन्त्रं कार्यभारं अधिकं करोति । ×
३. કુતરા નો સ્વભાવ ઘરનો માલિક જાણે છે . ×
४. વિદ્યાર્થી ગૃહ કાર્ય કરવામાં બધી જ ભૂલો પોતે કરે છે. ×
५. ગ્રાહક વેપારી પાસેથી બે મશીનો ખરીદે છે. √
६. भवत: गृहकार्ये बहव: दोषा: । √
७.गृहपाठ लेखने मममाता सहायतां करोति । ×
८.काक: भयं न अनुभवतु । ×
९. चौरद्वयं बहूनि आभूषणानि प्राप्नोति । ×
१०. શંભુનાથ અને તેમના પત્ની બંને સાથે ભોજન કરે છે. ×
0 Comments