એસીડ, બેઇઝ અને ક્ષાર
1. નીચે આપેલા કોષ્ટકમાં પદાર્થોના સ્વાદ જણાવો :
પદાર્થ |
સ્વાદ (ખાટો/ખારો/કડવો/મીઠો/તુરો) |
લીબુંનો રસ |
ખાટો |
શેરડીનો રસ |
મીઠો |
આંબલી |
ખાટો |
ખાંડ |
મીઠો |
દહીં |
ખાટો |
આંબળા |
ખાટો |
કાચી કેરી |
ખાટો |
મીઠું |
ખારો |
ખાવાનો સોડા |
તુરો |
છાશ |
ખાટો |
એસિડનું નામ |
શેમાં જોવા મળે છે? |
એસિટિક એસિડ |
વિનેગરમાં |
ફોર્મિક એસિડ |
કીડીના ડંખમાં |
સાઇટ્રિક એસિડ |
નારંગી, લીબું જેવા
ખાટાફળોમાં |
લેક્ટિક એસિડ |
દહીમાં |
ટાર્ટરિક એસિડ |
આંબલી, દ્રાક્ષ
તથા કાચી કેરી વગેરેમાં |
ઓક્ઝેલિક એસિડ |
પાલકમાં |
બેઇઝનું નામ |
શેમાં જોવા મળે છે? |
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ |
ચૂનાના પાણીમાં |
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ |
કાચ સાફ કરવાના પ્રાવહીમાં |
સોડિયમ હાઇડ્રોક્સાઇડ / પોટેશિયમ
હાઇડ્રોક્સાઇડ |
સાબુમાં |
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ |
મિલ્ક ઓફ મૅગ્નેશિયામાં |
એસિડ |
બેઇઝ |
1. એસિડ સ્વાદે
ખાટા હોય છે. 2. એસિડ ભૂરા
લિટમસ પત્રને લાલ બનાવે છે. 3. એસિડ પદાર્થોને
સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાતા નથી. |
1. બેઇઝ સ્વાદે
તૂરા હોય છે. 2. બેઇઝ લાલ
લિટમસ પત્રને ભૂરું બનાવે છે. 3. બેઇઝ ધરાવતા
પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાય છે. |
0 Comments