4. વસ્તુઓના જુથ બનાવવા
1. જે વસ્તુઓ ગોળ હોય અને ખાઈ શકાતી હોય તેમના નામ આપો.
ઉત્તર: લીંબુ, નારંગી, મોસંબી, દાડમ, ચીકુ, સફરજન, ટામેટા ગોળ હોય છે અને તેમને ખાઈ શકાય છે.
2. મોસંબીનો આકાર____ હોય છે.
ઉત્તર: ગોળ
3. પ્લાસ્ટિક બનેલી કોઈપણ આઠ વસ્તુઓના નામ આપો.
ઉત્તર: ડોલ, લચ - બોક્સ, દડો, પાઇપ, ટેબલ- ક્લોથ, રમકડા, દોરી વગેરે પ્લાસ્ટિકમાંથી પણ બનાવવામાં આવે છે.
4. આપેલી વસ્તુઓ કયા પદાર્થ માંથી બનાવેલી છે તે જણાવો: થાળી , પેન, બુટ, ખુરશી.
ઉત્તર: થાળી : સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક
પેન : ધાતુ, પ્લાસ્ટિક, ચાંદી
બુટ : ચામડું, કેન્વાસ, પ્લાસ્ટિક/રબર
ખુરશી : લોખંડ, લાકડું, પ્લાસ્ટિક
5. પુસ્તક કયા પદાર્થ માંથી બનાવવામાં આવે છે?
ઉત્તર: કાગળ
6. બુટ ચંપલ કયા પદાર્થ માંથી બનાવવામાં આવે છે.
ઉત્તર: ચામડું
7. આપેલ પદાર્થો તથા વસ્તુઓને તેમના પકાર મુજબ જૂથમાં મૂકો:

(સમોસા, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પુથ્વી નો ગોળો, સફરજન, ઘડો)
ઉત્તર:
ઉત્તર:
ગોળાકાર : બાસ્કેટબોલ, પુથ્વીનો ગોળો , નારંગી, સફરજન, ઘડો
અન્ય આકાર : સમોસા, ઘડો, ખાંડ, સફરજન
ખાવાલાયક : સમોસા, નારંગી, ખાંડ, સફરજન
બિન ખાવાલાયક : બાસ્કેટબોલ, ઘડો, પુથ્વી નો ગોળો
8. એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોઈ શકે. અથવા એક જ પદાર્થ માંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય. આ બંને વિધાનો વચ્ચે રહેલો તફાવત ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર: એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય શકે અર્થાત કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી બનાવી શકાય છે. દા.ત., ખુરશી લાકડા માંથી પણ બને, પ્લાસ્ટિક ની પણ બને અને લોખંડની પણ બને અથવા એક જ પદાર્થ માંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય અર્થાત કોઈપણ એક પદાર્થ માંથી જ આપેલ જુદા જુદા કામમાં ઉપયોગી બને તેવી જુદી જુદી વસ્તુઓ બનાવી શકાય છે. દા.ત., લાકડું એક પદાર્થ છે. તેમાંથી ખુરશી, ટેબલ, પલંગ વગેરે બનાવી શકાય છે.
9. બે -બે નામ લખો :
(1) માત્ર પ્લાસ્ટિક માંથી બનેલી વસ્તુઓ

ઉત્તર: લચ - બોક્સ, રેઈન- કોટ
(2) માત્ર લોખંડમાંથી બનેલી વસ્તુઓ
(2) માત્ર લોખંડમાંથી બનેલી વસ્તુઓ
ઉત્તર: ખીલ્લી, પકડ
(3) લોખંડ અને લાકડામાંથી બનેલી વસ્તુઓ
(3) લોખંડ અને લાકડામાંથી બનેલી વસ્તુઓ
ઉત્તર: કુહાડી, કોદાળી
(4) માત્ર કાચ માંથી બનેલી વસ્તુઓ
(4) માત્ર કાચ માંથી બનેલી વસ્તુઓ
ઉત્તર: ગ્લાસ, બીકર
(5) માત્ર માટીમાંથી બનેલી વસ્તુ
(5) માત્ર માટીમાંથી બનેલી વસ્તુ
ઉત્તર: ઘડો, કુંડુ
(6) માત્ર કાપડ માંથી બનેલી વસ્તુઓ
(6) માત્ર કાપડ માંથી બનેલી વસ્તુઓ
ઉત્તર: કપડા, ટુવાલ
10. એક જ વસ્તુ જુદા જુદા જૂથમાં મૂકી શકાય-આ વિધાન ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર: વસ્તુ અથવા પદાર્થને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ના આધારે વિવિધ જૂથમાં મૂકી શકાય. તેથી એવું બની શકે કે એક જ વસ્તુ બે કે તેથી વધારે જૂથમાં સમાવી શકાય. દા.ત., પાણીને પવાહી વસ્તુઓના જૂથમાં મૂકી શકાય. તેમજ પાણીને અગ્નિશામક વસ્તુઓના જૂથમાં મુકી શકાય છે. આ જ પ્રમાણે દડા ને ગોળ આકાર ધરાવતી વસ્તુના જૂથમાં મૂકવામાં આવે છે અને તેના ઉપયોગ ના આધાર તેને રમવાની વસ્તુ ના જૂથમાં પણ મૂકવામાં આવે છે. આમ, એક જ વસ્તુને જુદા જુદા જૂથમાં મૂકી શકાય છે.
11. લાકડામાંથી બનાવવામાં આવતી વસ્તુઓ ના નામ આપો.

(1) ટેબલ, (2) ખુરશી, (3) બળદ ગાડું અને તેના પૈડાં,
(4) વેલણ, (5) બારી-બારણાં - બારસાખ આ પાચ વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવે છે.
12. ગ્લાસ કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય? તે જણાવો.
ઉત્તર: ગ્લાસમાં પ્રવાહી પદાર્થ ભરવામાં આવે છે. કાપડમાંથી બનાવેલા ગ્લાસમાં પ્રવાહી ભરતા કાપડ ભીંજાઈને વળી જશે તથા પ્રવાહી પદાર્થ ટીપે ટીપે અથવા ધાર દ્વારા બહાર વળી જશે.
13. જો શેરડીનો રસ કાપડના ગ્લાસમાં મૂકવામાં આવે તો...
ઉત્તર: કાપડની આરપાર નીકળી જાય
14. રસોઈ બનાવવા માટે જે વાસણનો ઉપયોગ થાય છે, તેમના નામ જણાવો.
ઉત્તર: રસોઈ બનાવવા માટે તપેલી, કડાઈ, તવી, પ્રેશર કુકર, ઢાંકણુ/ છીબુ વગેરે વાસણનો વપરાય છે.
15. કોઈ વસ્તુ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
ઉત્તર: જે તે વસ્તુ નો ઉપયોગ કયા, ક્યારે અને શાના માટે કહેવાનો છે તે બાબત ધ્યાનમાં રાખી તેને જરૂરિયાત પ્રમાણે ના ગુણધમોં ધરાવતા પદાર્થો માંથી બનાવવું જોઈએ. જેમકે પાણી પીવાનો ગલાસ કાપડ કે માત્ર કાગળ માંથી બનાવો ન જોઈએ.
16. હાથરૂમાલ શામાંથી બનાવવામાં આવે છે? શા માટે ?
ઉત્તર: હાથરૂમાલ સામાન્ય રીતે સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. કારણકે સુતરાઉ કાપડ પાણી કે પરસેવો સારી રીતે શોષી શકે છે. વળી, તે કાપડ નું હોવાને લીધે તેને ગડી કરીને, વાળીને હાથમાં કે ખિસ્સામાં મૂકી શકાય છે.
17. કોઈ પણ ચાર ધાતુઓના ઉદાહરણ આપો.
ઉત્તર: લોખંડ, ઍલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ, સોનું, વગેરે ધાતુઓ છે.
18. કોઈપણ ચાર અધાતું પદાર્થના ઉદાહરણ આપો.
ઉત્તર: લાકડું, રબર, પ્લાસ્ટિક, કાગળ વગેરે અધાતું ઓ છે.
19. આપેલ પદાર્થોનું ધાતુ, અધાતુંમાં વર્ગીકરણ કરો:

(કાગળ, લોખંડ, પ્લાસ્ટિક, રબર, તાંબુ, ઍલ્યુમિનિયમ, પેન્સિલ, કાચ, સોનુ)
ઉત્તર:
ઉત્તર:
ધાતુ : લોખંડ, તાંબુ, ઍલ્યુમિનિયમ, સોનુ
અધાતુ : કાગળ, પ્લાસ્ટિક, રબર, પેન્સિલ, કાચ
20. કેટલીક ધાતુઓ લાંબા સમયે પોતાની ચમક ગુમાવી દે છે, કારણકે...
ઉત્તર: કેટલીક ધાતુઓ હવામાં ખુલ્લી રાખતા હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે. જેથી તેની બહારની સપાટી ઝાંખી પડે છે. ઍલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ વગેરેની ભેજની હાજરીમાં બહારની ચળકતી સપાટી ઝાંખી પડે છે.
21. લુહારને ત્યાં જૂના પડેલા સળિયાની ચમક હોતી નથી, પણ જો તેને વચ્ચેથી કાપીએ તો શું જોવા મળે છે?
ઉત્તર: સળિયાની બહારની સપાટી હવા, ભેજના સંપર્ક માં આવે છે તેથી ઝાંખી પડે છે. જ્યારે આ સળિયાની કાપીને દેખાતી અંદરની સપાટી હવા કે ભેજના સંપર્કમાં નથી અને ધાતુના ગુણધર્મ પ્રમાણે તે ચળકતી હોય છે.
22.' ચળકતા પદાર્થો' અને 'ન ચળકતા પદાર્થો ' માં વર્ગીકરણ કરો:
(કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ, પ્લાસ્ટિકનો પ્યાલો, તાંબાનો વાયર)
ઉત્તર:
ઉત્તર:
ચળકતા પદાર્થો : કાચનો પ્યાલો, સ્ટીલની ચમચી, તાંબાનો વાયર
ન ચળકતા પદાર્થો : પ્લાસ્ટિક નું રમકડું, સુતરાઉ શર્ટ, પ્લાસ્ટિક નો પ્યાલો

0 Comments