કાવ્ય- ૫ રાનમાં
પ્રશ્ન-6. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:
(1) પવનથી ઉડેલા વરસાદના છાંટા - વાંછટ
(2) છાપરાનાં છેલ્લા ભાગમાંથી પાણી નીચે પડે તે - નેવાં
પ્રશ્ન-7. નીચેના વાકયોમાંથી સંજ્ઞા શોધીને લખો:
(1) ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. - ચોમાસુ , રાન
(2) સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં - લીલાશ , મેદાન
પ્રશ્ન-8. નીચેના શબ્દો ને શબ્દકોશ ની કક્કાવારીના ક્રમમાં ગોઠવો:
ચોમાસુ , આકાશ , વાયરો , ડુંગર , ગામ
=> આકાશ , ગામ , ચોમાસુ , ડુંગર , વાયરો
પ્રશ્ન-9. નીચેના જેવો ભાવ દર્શાવવા કવિએ કંઈ પંક્તિઓ વાપરી છે તે કાવ્યમાંથી શોધીને લખો:
(1) વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.
જવાબ- 'વાડ પડે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,..........'
(2) પલળેલો પવન આપણ ને ચોમાસું બેસવાનો સંદેશ આપશે.
જવાબ- 'ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.....'
(3) કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે.
જવાબ - 'કાલ સુધી રહેતા'તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં,........'
પ્રશ્ન-10. આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે
( ઉદાહરણ: વા , વાદ , વાળ , દળ , દવા)
આવી જ રીતે મકાન શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો અને શબ્દો પરથી વાક્યો બનાવો:
મકાન = કાન , કાનમ , કામ , નમ , નમન
કક્કાવારી ના ક્રમમાં: કાન , કાનમ , કામ , નમ , મન
વાક્યો :
(1) મગન કાનનો કાચો છે.
(2) કાનમ મગન નો દીકરો છે.
(3) કાનમ મગન નો પડતો બોલ ઝીલી ને કામ કરે છે.
(4) મગન કહે , 'બેટા !... નમે તે સૌને ગમે'.
(5) કાનમને મન આ શીખ , એના બાપે આપેલી સાચી સંપત્તિ છે.
પ્રશ્ન-11. નીચેનાં સંયોજકો નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
(1) અથવા - તમે આ ફ્રીજ લો અથવા ટી.વી લો.
(2) છતાં - બધું કામ મિહિરે કર્યું છતાં યશ તેના મિત્રોને મળ્યો.
(3) અને - તેમણે મને મળવા બોલાવ્યો અને મારી સાથે વાતે વળગ્યા.
(4) કેમકે - નિશા સભામાં હાજર રહી કેમકે તેને સભાનું સંચાલન કરવાનું હતું.
(5) કે - મેં જોયું કે તે કીધા વગર સૂઈ ગઈ.
(6) તો - રાકેશ ઘરે હશે તો રાકેશ શાળાએ આવશે.
પ્રશ્ન-12. જે વાક્યમાં સંયોજક વપરાયું હોય તેની સામે ( √ ) ની અને ન વપરાયું હોય તેની સામે ( × ) ની નિશાની કરો:
(1) ત્રણેય એટલું તો સમજી ગયા હતા. ( √ )
(2) હવે નિશા ને ઊંઘ આવતી હતી. ( × )
(3) અડધી રાત્રે ઊઠીને જોયું તો રસોડામાંથી ઝાંખો પ્રકાશ દેખાયો. ( √ )
(4) વર્ષગાંઠ છે તો મિત્રો ને બોલાવવા જોઈએ. ( √ )
(5) જો અનિકેત આવશે તો હું આવીશ. ( √ )
(6) તેણે કહ્યું , "તમારા ઘરનું પાણી પણ નહીં લઉં." ( × )
પ્રશ્ન-13. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો:
(1) ઉંચુ આકાશ હવે નીચે ઉતરશે. - ઊંચું
(2) ભીંજાયેલો પવન હવે સંદેશો વહાવશે. - ભીંજાયેલો
(3) ડરપોક બાળક રડવા લાગ્યું. - ડરપોક
(4) દુબળી ગાય દૂધ દેતી ન હતી. - દુબળી
(5) બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા. - બિચારા
પ્રશ્ન-14. રાનમાં કાવ્ય કંઠસ્થ કરો અને સુંદર અક્ષરે લખો.

0 Comments