પાઠ 4 કેરીઓ બારેમાસ
21. પિતા એ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી?ઉત્તર : કેરી ના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરી ના માવાની જરૂર પડે છે તેથી પિતાએ સૌથી પહેલા પાકી કેરીઓ પસંદ કરી.
22. કાચની બરણીમાં અથાણા ભરતા પહેલાં તેને શા માટે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે?
ઉત્તર : કારણ કે તેમાં રહેલો ભેજ સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય છે. વળી સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુ મુક્ત બને છે .આથી કાચની બરણીમાં અથાણું ભરતા પહેલા તેમને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે.
23. માંચડો બનાવવા ભાઈઓ બજારમાંથી શું શું લાવ્યા?
ઉત્તર : માંચડો બનાવવા બજારમાંથી તાડના ઝાડ ના પાંદડા થી વણેલી ચટાઈ , નીલગીરી ઝાડ ના થાંભલા અને નારિયેળીની છાલ માંથી બનેલી દોરીઓ લાવ્યા.
24. ખોરાક નો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર : (1) જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજનને એકઠું કરી કચરાપેટીમાં નાખવું. (2) જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવ્યું અને વધેલું ભોજન ફેંકી દેવું. આ બધી બાબતો ખોરાકને બગાડવું સૂચવે છે.
25. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ?
ઉત્તર: (1) પેકેટ માં રહેલી વસ્તુ કે ખાદ્ય પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે તેની તારીખ અને વર્ષ.(2) વસ્તુની કિંમત. (3)વસ્તુ કે પદાર્થો ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય તેની તારીખ અને વર્ષ.(4) પેકેટ પર વસ્તુ કે પદાર્થ ના વજન ની વિગત. (5) પેકેટ ની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુ નો ઉપયોગ થયો તેની વિગત.(6) ઉત્પાદકતા તથા બ્રાન્ડનું નામ.
26. એવી ઋતુઓ અને પરિસ્થિતિ ની યાદી બનાવો, જેમાં ખોરાક જલદી બગડી શકે છે?
ઉત્તર : ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે વળી તેને સારી રીતે ગરમ કરવામાં નો આવે તો જલદી બગડી જાય છે.(3) ભોજનને થાકીને તેમજ ઠંડક માં ન રાખવામાં આવે તો તે જલ્દી બગડે છે. (4)અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે.
27. શું તમારા ઘરમાં અથાણું બને છે ?કયા પ્રકારનું અથાણું બને છે ?કોણ બનાવે છે ?તેઓ કોની પાસે થી એ બનાવતા શીખ્યા?
ઉત્તર : હા, મારા ઘરમાં કેરી ગુંદા અને આમળા ના અથાણા બને છે.અથાણા મારી મમ્મી બનાવે છે તેઓ અથાણા બનાવતા તેમની મમ્મી પાસેથી શીખ્યા હતા.
28. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણા ની યાદી બનાવો.
ઉત્તર : કેરીનું અથાણું ,ગાજરનું અથાણું , ગુંદાનું અથાણું ,લસણ નું અથાણું , લીંબુ નું અથાણું, આમળાનું અથાણું , મરચાનું અથાણું , ચણા મેથીનું અથાણું , આદું અથાણું વગેરે...
29. જ્યારે તમે બજારમાંથી ખરીદી કરો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ.
ઉત્તર :
(1) વસ્તુ ક્યારે બની છે તેની તારીખ અને વસ્તુની કિંમત.
(2)વસ્તુ નુ કુલ વજન.
(3) વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ કે માસ અને વર્ષ.
(4)વસ્તુ કયા કયા પદાર્થોની બનેલી છે તેની પૂરી વિગત.
(5)ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ.
30. કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે ?અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો?
ઉત્તર :
30. કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે ?અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો?
ઉત્તર :
જરૂરી સામગ્રી: રાજાપુરી, કેરી , ગોળ, સરસવનું તેલ, રાઈ ના કુરિયા અને મેથીના કુરિયા ખારેક ,મરચું ,હળદર ,હિંગ મીઠું, મરી, લવિંગ
બનાવવાની રીત : રાજાપુરી કેરી ને ધોઈ ને છાલ સાથે ટુકડા કરવા, ગોટલી ની નજીક ચારે બાજુ કાપવી તેમાં મીઠું હળદર નાખી બે દિવસ રહેવા દેવું. પછી ટુકડા સૂકવવા માટે કપડા ઉપર પહોળા કરવા. એક તપેલીમાં વચ્ચે બધો મસાલો ભેગો કરી ગરમ કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો મરચું, તજ, મરી ,લવિંગ અને કેરીના ટુકડા નાખવા. અઠવાડિયા સુધી હલાવતા રહેવું પછી બરણીમાં ભરવું .મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકના ઠળિયા કાઢી તેમાં પલાળવા બરાબર ફૂલી જાય એટલે ઊભી ચીરી કરી અથાણામાં નાખવી.
31. ખરા કે ખોટા તે જણાવો.
1. ખોરાક વાસી થવો એ ખોરાક નું બગડવુ કહેવાય.
ઉત્તર : ✓
2. શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે.
ઉત્તર : ×
3. અથાણાની આખા વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
ઉત્તર : ✓
4. કોઈપણ વસ્તુ ના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે.
ઉત્તર : ×
5. ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલદી બગડી જાય.
ઉત્તર : ✓
6. ચાર-પાંચ દિવસ પડી રહેલી બ્રેક બગડી જતી નથી.
ઉત્તર : ×
7. દૂધ ને સાચવવા તેને સુખી અને ગરમ જગ્યા કે રાખવામાં આવે છે.
ઉત્તર : ×
32. બંધબેસતાં જોડકાં રચો.

વિભાગ અ (વસ્તુ) |
વિભાગ બ (શામાંથી બને છે?) |
1. પાપડ |
1. ચોળા |
2. કાતરી / વેફર્સ |
2 ટામેટાં |
3. વડીઓ |
3. બટાટા |
4. સૉસ |
4. અડદ |
|
5. કોથમીર – લસણ |
ઉત્તર |
1. – 4 |
2. – 3 |
3. – 1 |
4. – 2 |
33. તફાવતના બે મુદ્દા લખો.
ખોરાકનું બગડવું |
ખોરાકનો બગાડ |
1. ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવાલાયક
ન રહે તો તેને ખોરાકનું બગડવું કહેવાય. 2. ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ
છે. |
1. ખોરાક વપરાયા વિના પડી રહે અને તેને
ફેંકી દેવો પડે તો તેને ખોરાકનો બગાડ કહેવાય. 2. ખોરાકના બગાડને ખોરાકનું બગાડવું એમ
કરી શકાય નહિ. |
0 Comments