પાઠ ૫ કોલસો અને પેટ્રોલિયમ
36. વ્યાખ્યા આપો : પેટ્રોકેમિકલ્સ
ઉત્તરઃ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે,તેને પેટ્રોકેમિકલ્સ કહે છે.
37.પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ જણાવો.
ઉત્તર : પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ્સ,રેસાઓ (પોલિએસ્ટર,નાયલોન,એક્રેલિક વગેરે) પૉલિથીન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
38.પેટ્રોલિયમને સફેદ સોનું કહે છે. (✔ કે X)
ઉત્તર : X
39.કારણ આપો : પેટ્રોલિયમને કાળું સોનું કહે છે.
ઉત્તર : કારણ કે,પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકો જેવા કે,પેટ્રોલ,કેરોસીન,બિટુમીન,ડીઝલ,LPG વગેરે મેળવવામાં આવે છે.આ બધા જ ઘટકો બળતણ તરીકે,રંગો બનાવવા,મીણ,મલમ,વેસેલિન બનાવવા, ડાયક્લીનિંગ માટે સોલવન્ટ તરીકે, ડિટર્જન્ટ,રેસાઓ,કૃત્રિમ ખાતર (યુરિયા) બનાવવા માટે LPG બનાવવા વપરાય છે.આમ,પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને કાળું સોનું કહે છે.
40.CNG નું પૂરું નામ આપો.
ઉત્તર : CNG નું પૂરું નામ કોગ્રેન્ડ નેચરલ ગેસ છે.
41.CNG નો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ CNG નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં કરવામાં આવે છે.આ ઉપરાંત ઘરમાં,કારખાનામાં તેમજ વાહનોના બળતણ તરીકે કરવામાં આવે છે.
42.____એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
(A) CNG

(B) પેટ્રોલ
(C) ડીઝલ
(D) કેરોસીન
ઉત્તર: (A) CNG
43.CNG પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. (✔ કે X)
ઉત્તર : X
44.CNG ના ફાયદા જણાવો.
ઉત્તરઃ CNG નો સૌથી મોટો ફાયદો એ છે કે,તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ક્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે.તે ઓછું પ્રદૂષણ કરે છે. તે પ્રમાણમાં સ્વચ્છ બળતણ છે. વધુ ઊર્જા પૂરી પાડે છે.
45.CNG ની પાઇપલાઇન કયા શહેરોમાં જોવા મળે છે?
ઉત્તર : CNG ની પાઇપલાઇન અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,દિલ્હી વગેરે શહેરોમાં જોવા મળે છે.
46.CNG અને LPG ને બળતણ તરીકે વાપરવાના શું ફાયદા છે?
ઉત્તર : CNG અને LPG ઓછું પ્રદૂષણ કરે છે.તેને પાઇપલાઇન દ્વારા વહન કરી તે ઉપયોગ કરી શકાય છે.
47.ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ મળી આવે છે?
ઉત્તર : ભારતમાં ત્રિપુરા,રાજસ્થાન,મહારાષ્ટ્ર અને ક્રિષ્ના,ગોદાવરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે.
48.અશ્મિબળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. (✔ કે X)
ઉત્તર : X
49.ક્યાં કુદરતી સંસાધનો પુનઃઅપ્રાપ્ય છે?
ઉત્તર : અશ્મિબળતણ,જંગલ,ખનીજો જેવાં કુદરતી સંસાધનો પુનઃઅપ્રાપ્ય છે.
50.વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ કર્યું છે?
ઉત્તર : કોલસો,પેટ્રોલ,ડીઝલ જેવા બળતણનું અશુદ્ધ સ્વરૂપે અને અયોગ્ય રીતે દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
51.PCRA નું પૂરું નામ આપો.
ઉત્તર : ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન
52.ભારતની PCRA સંસ્થાએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ – ડીઝલની બચત કરવા શું સલાહ આપી છે?
ઉત્તર : બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું.ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જયાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દેવું.વાહનની નિયમિત જાળવણી કરવી વગેરે સલાહ ભારતની PCRA સંસ્થાએ આપેલી છે.

0 Comments