AN INTERVIEW WITH ARUN KRISHNAMURTHY
Exercises:1
GLOSSARY:
environment- એનવાયરમેન્ટ- પર્યાવરણ
environmentalist- એનવાયરમેન્ટાલિટ- પર્યાવરણવાદી
environmental- એનવાયરમેન્ટલ- પર્યાવરણ ને લગતુ , પર્યાવરણ સંબંધી
environment friendly-એનવાયરમેન્ટ ફ્રેન્ડલી- પર્યાવરણને નુકસાન ન કરે તેવું
to found - ફાઉન્ડ- સ્થાપવું 【ભૂ.કા. founded - સ્થાપ્યું = Put up = establish )
Cause-કોસ-કારણ
Equipment=tool- ઇક્વિપમેન્ટ-ઓજાર
NGO- Non Governmental Organization- બિનસરકારી સંગઠન
Bond -બોન્ડ -સબંધ ,બંધન
volunteer- વોલેનટિઅર- સ્વયંસેવક
beach- બીચ - રેતીવાળો દરિયા કિનારો
water bodies - વોટર બોડીઝ - તળાવ , સમુદ્ર , નદી વગેરે જળસંગ્રહાલયો
Turtle=tortoise- ટર્ટલ,ટૉર્ટોઇસ, કાચબો
to educate- એજ્યુકેટ- શિક્ષિત કરવું , ભણાવવું
education- એજ્યુકેશન- શિક્ષણ
street plays -સ્ટ્રીટ પ્લેઝ- શેરી નાટકો
to inspire- ઈન્સ્પાયર- પ્રભાવિત કરવું , પ્રેરણા આપવી , પ્રેરવું
to spread ( સ્પ્રેડ ) ફેલાવવું , ફેલાવું ( spread-spread-ભૂ.કા. , ભૂ.કૃ.)
mosquito- મસ્કીટો - મચ્છર
ugly -અગ્લી - ગંદું , ચીતરી ચડે તેવું , કદરૂપું
neighbourhood- નેબરહુડ- આસપાસનો ભાગ , પાડોશી લોકો
conflict- કોનફિલકટ- મતમતાંતર , કલહ , અણબનાવ, વાતચીતમાં થતું ઘર્ષણ
activism -એક્ટિવિઝમ- ક્રિયાવાદ, સક્રિયતા , પ્રવૃત્તિ
supportive- સપોર્ટિવ- સહાયક , સમર્થક
to go about- ગો અબાઉટ - વ્યસ્ત રહેવું , હાથ ધરવું
humility- હ્યુમિલિટી - વિનમ્રતા , વિનય
snobbish -સ્નોબિશ-મિથ્યાભિમાની, દંભી
arrogant- એરોગન્ટ- અહંકારી , ઘમંડી
activist- એક્ટિવિસ્ટ- કાર્યકત
to further- ફરધર- આગળ વધારવું , આગળ વધારવામાં મદદ કરવી
to protect -પ્રોટેક્ટ- બચાવવું , રક્ષા કરવી
positive -પોઝિટિવ - હકારાત્મક , સુનિશ્ચિત
hesitation- હેઝીટેશન- ખચકાટ , ક્ષોભ
to quit - ક્વીટ્- છોડી દેવું , ત્યજી દેવું
to venture- વેન્ચર- સાહસ કરવું , હિંમત કરવી
Large scale- લાર્જ સ્કેલ- મોટા પાયે
option- ઓપ્શન- વિકલ્પ
to weigh - વે - વજન કરવું ,ઊંડો વિચાર કરવો , તુલના કરવી
in favour of - ઈન ફેવર ઑફ - ની તરફેણમાં , ના પક્ષમાં
to come to an end - કમ ટુ એન ઍન્ડ- અંત આવવો
emotional bond- ઈમોશનલ બૉન્ડ- લાગણીનું બંધન , સ્નેહનું બંધન
to leave- લીવ- છોડી દેવું , નીકળી પડવું
a large scale- લાર્જ સ્કેલ- મોટા પ્રમાણમાં
damage -ડેમીજી - નુક્સાન , હાનિ
attention- એટેન્શન - દેખરેખ , કાળજી
garbage- ગારબેજ કચરો , એઠવાડ
to deal with-ડીલ વિથ- ઉપાય યોજવો , ઉકેલ લાવવો, ની સાથે આપ-લે કરવી
remove- રિમૂવ- દૂર કરવું , હટાવવું
removal-રિમૂવલ- દૂર કરાયેલ , સ્થાનફેર
a diaper - ડાઈપર- બાળોતિયું
worn out -વોને આઉટ- ઘસાઈ ગયેલું , નકામું
to disturb -ડિસ્ટબ- ખલેલ પહોંચાડવી, પરેશાન કરવું , શાંતિનો ભંગ કરવો , હેરાનગતિ ઉભી કરવી
landfill -લેન્ડફિલ- કચરાના પુરાણવાળી નીચી ભૂમિ
minimal -મિનીમલ- ઓછામાં ઓછી માત્રાનું , નહીવત
exposure -ઈક્રસ્પોઝર- ઉઘાડું / ખુલ્લું હોવું તે
to ensure -એનશ્યોર- નિશ્ચિત / નક્કી કરવું
equipment - ઈક્વિપમેન્ટ - સાધન સરંજામ , સાધન
safety -સેફ્ટી- સલામતી , સુરક્ષા
to depend on ડિપેન્ડ ઓન - ના પર આધાર રાખવો , ની પર નિર્ભર રહેવું
amount -એમાઉન્ટ- જથ્થો , પ્રમાણ , રકમ
rake -રેક- દેતાળી , ખંપાળી , પંજેટી
spade -સ્પેડ -પાવડો , કોદાળી
protective gear- પ્રોટેક્ટિવ ગીઅર- સંરક્ષાત્મક સાધન , રક્ષણ કરે તેવું સાધન
to describe - ડિસ્કાઈબ - વર્ણન કરવું , શબ્દચિત્ર આપવું
briefly -બ્રીફલી- ટૂંકમાં , સંક્ષેપમાં
sanitary- સેનીટરી- આરોગ્યપ્રદ , ખાસ કરીને મળમૂત્ર અને ગંદા પાણીના નિકાલને લગતું
dump - ડમ્પ- ખાલી કરવું
to desilt- ડિસિલ્ટ- કચરા કે કાંપ મૂક્ત કરવું
weed - વીડ- નકામું ઘાસ
shrub - શ્રબ -ઝાડવું , છોડ અને વૃક્ષ વચ્ચેના વર્ગની ટૂંકા થડવાળી વનસ્પતિ
trash- ટ્રેશ- નકામો રદી સામાન
reduce-રિડ્યુસ- ઘટાડવું , ઓછું કરવું
generate-જનરેટ- ઉત્પન્ન કરવું , પેદા કરવું
straw- સ્ટ્રો- તણખલું ,પીણું પીવાની નળી
tissue -ટિસ્યુ- ભેજ લૂછવાનો પાતળો કાગળ
wrappers- રેપર્સ- બિસ્કીટ , સાબુ , મેગેઝિન વગેરે પર વીંટાળવાનો કાગળ
to dispose-ડિસ્પોઝ- નિકાલ કરવો , ફેંકી દેવું
to devote -ડિવોટ- સમર્પિત કરવું , સમય ફાળવવો
fraternity - ફેટર્નિટી -ભાઈચારો
enterprise- એન્ટરપ્રાઇઝ - જોખમી કાર્ય ,સાહસ વૃત્તિ
rake- રેક- પંજેટી ,દાતા વાળુ સાધન કે ઓજાર
0 Comments