UNIT:4 A Wonderful Creation

Exercise:1

Glossary:

wonderful - વન્ડરફૂલ - અદ્ભૂત , ઉત્તમ

create- ક્રિએટ- સર્જન કરવું

creation -ક્રિએશન - સર્જન

creative - ક્રિએટિવ - સર્જનશીલ , રચનાત્મક

endless -એન્ડલેસ - અનંત , અપાર , અસીમ 

quality -ક્વૉલિટી-  ગુણધર્મ , ગુણવત્તા , લક્ષણ યોગ્યતા

add - એડ - ઉમેરવું

feel bored -ફિલ બોરડ - કંટાળો અનુભવવો 

to be busy - બી બિઝી - વ્યસ્ત હોવું , કામમાં રોકાયેલું હોવું

extremely - ઈક્સટ્રીમલી - અતિશય , ખૂબ જ

overtime - ઓવર ટાઈમ - નિયત સમય કરતાં વધારાના સમયની કામગીરી

concentration - કોનસેનટ્રેશન- એકાગ્રતા , એક ધ્યાન

angel -એનજેલ - દેવદૂત , ફરિશ્તો  

comment -  કોમેન્ટ - ટિપ્પણી , ટીકા , આલોચના

creature - ક્રીએચર - પ્રાણી , મનુષ્ય

details - ડિટેલ્સ -વિગત , વિવરણ

curious - ક્યુરીયસ -જિજ્ઞાસુ , કુતુહલવૃત્તિવાળું

movable - મૂવેબલ -  ખસેડી શકાય તેવું છે . 

replaceable -રિપ્લેસેબલ - બદલી શકાય તેવું

lap - લેપ - ખોળો ,ગોદ

disappear - ડિસએપિઅર - અદૃશ્ય થવું , ગાયબ થઈ જવું

endow - એનડૉવ - કોઈને કુદરતી આવડત કે ગુણ બક્ષવા / આપવા .

cure - ક્યો૨ - ઈલાજ , ઈલાજ કરવો  

broken - બ્રોકન - ભાંગેલું

available - અવેલેબલ - સુલભ , પ્રાપ્ય  

shake - શૈક - હલાવવું   

mighty - માઈટી - અતિશક્તિશાળી , ખૂબ જ , ઘણું જ

mighty impossible task -માઈટી ઈમપોસીબલ ટાસ્ક - ખૂબ જ અશક્ય કાર્ય 

suppose -સપોઝ - ધારવું , માનવું

No way ! - નો વે - કોઈ પણ રીતે નહિ  

look puzzled - લૂક પઝલડ્ - મૂંઝાયેલા ગૂંચવાયેલા હોય તેમ લાગવું

standard model - સ્ટેન્ડડ મોડેલ - પ્રમાણભૂત નમૂનો 

get interested- ગેટ ઈન્ટરેસ્ટેડ - રસ પડવો 

through - થ્રુ  - માં થઈને , આરપાર

utter - અટર - બોલવું , ઉચ્ચારવું 

secret - સીક્રેટ - ગુપ્ત , ખાનગી 

refuse- રિફ્યુઝ - ના પાડવી , ઈન્કાર કરવો 

almost - ઑલમોસ્ટ - ઘણું કરીને , મોટે ભાગે

heal - હીલ -સાજુ કરવું  

sick - સિફ -માંદું , બીમાર

feed - ફીડ -ખવડાવવું

get irritated - ગેટ ઈરીટેટી - ઉત્તેજિત થઈ જવું , ગુસ્સે થઈ જવું

irritate - ઈરીટ - ઉત્તેજિત કરવું , ગુસ્સે થવું 

go round - ગો રાઉન્ડ - પરિક્રમા કરવી , ફરતે આંટો મારવો

soft - સોફ્ટ - પોચું , નરમ

tough -ટફ - કઠણ , સહનશીલ

imagine -ઈમેજિન - કલ્પના કરવી , વિચારવું  

endure - એનડ્યુર - સહન કરવું , વેઠવું  

compromise - કોમ્પ્રોમાઈઝ - બાંધછોડ કરવી

leak -લીક -ગળતર થવું , ટપકવું

tear - ટીઅર - આસું

miracle -મિરેકલ -ચમત્કાર , કૌતુક 

unique -યૂનીક -બેજોડ , અનેરું , અનોખું  

pain - પેઈન - પીડા , દર્દ , વ્યથા , વેદના  

pride -પ્રાઈડ- ગર્વ , ખમીર , અભિમાન  

loneliness - લોનલિનેસ -એકલાપણું , એકલવાયાપણું.