GLOSSARY

vapours

વેપર્સ

વરાળ , ધુમ્મસ

moisture particles

rise

રાઈઝ

ઉગવું

move upward 

Clad

ક્લેડ

ઢંકાયેલું

clothed , covered

Purple

પર્પલ 

જાંબલી

Violet

glory

ગ્લોરી

ભવ્યતા

 

love light

લવ લાઈટ

પ્રેમનો પ્રકાશ

 

eternal

ઇટરનલ

શાશ્વત

Seemingly, everlasting

snows

સ્નોઝ

હિમ

 

summit

સમિટ 

પર્વતનું શિખર

hill top 

hoary

હોરી

સદીઓ પુરાણું

old , ancient 

Himalaya's Queen  

હિમાલયાઝ ક્વીન

હિમાલયની રાણી

 

serene

સરીન

ગંભીર

 

greeting

ગ્રીટિંગ

અભિવાદન કરતું

welcoming

robes

રોબ્સ

વસ્ત્રો, ઝભ્ભો

 

dews

ડયુસ

ઝાંકળ બિંદુઓ 

 

mellow

મેલો

મધુર , સમૃદ્ધ

 

hues

હ્યૂઝ

રંગ , રંગ છટા

 

rills

રીલ્સ

ઝરણાંઓ  

streams

lingers

લીન્ગર્સ

એક જગ્યાએ લહેરાવું કે ઘૂમરવું

 

undying

અનડાઈગ

અમર, અવિનાશી શાશ્વત

Deathless, eternal

dwell

ડ્વેલ

રહેવું , વસવું

live , reside

breaking day

બ્રેકિંગ ડે

સૂર્યોદય

sunrise

faint  

ફેઈન્ટ

ઝાંખુ

dim

thrill

થ્રીલ

રોમાંચ 

excitement , delight , joy.