Exercise:1
Influence ( ઇન્ફલ્યુઅન્સ ) - પ્રભાવ
Linger
( લીંગર ) - ના ઉપર પ્રભાવ હોવો
industrious
( ઇન્ડસટ્રીઅસ ) - કઠોર પરિશ્રમી
, મહેનતુ, ખંતીલો
imaginative
( ઈમેજીનેટીવ ) - કાલ્પનિક
hell
- bent ( હેલ - બેન્ટ
) - ગમે તે હાલતે કઈક હાંસલ કરવા માટે નિર્ધારિત
encounter
( એનકાઉન્ટર ) - સામનો કરવો
bankruptcy
(બનકૃપટસી)આર્થિક નિષ્ફળતા
, દેવાળિયાપણું , નાદારીની સ્થિતિ
rest
of ( રેસ્ટ ઓફ
) - બાકીના
orchard
( ઓર્ચર્ડ )- વાવેતર વિસ્તાર
, ઉદ્યાન , બાગ બગીચો
, રોપણ
glumly
( ગ્લમ્લી ) – ઉદાસપણે
willow
( વિલો ) - શીતોષ્ણ હવામાનીય વિસ્તારમાં થતું વૃક્ષ અથવા ઝાડી
attraction
(એટ્ર્રેકશન)- આકર્ષણ
fillip
( ફિલિપ ) ઉત્તેજના
| હોંસ વધારવી
amusement
( એમ્યુઝમેન્ટ ) - આનંદ દાયક
| મનોરંજન
illustrate
( ઈલસ્ટ્રેટ ) - ઉદાહરણ
snuggle
( સ્નગલ ) ) - કોઈની નિકટ થવું
, કોઈને આલિંગન આપવું
, છાતીસરસા ચાંપવું
miniature ( મીનેચર ) - નાના માપનું
nickel
( નિકલ ) - પાંચ સેન્ટ
( અમેરિકી પૈસો
, ૧૦૦ સેન્ટ
= ૧ ડોલર ) જેટલા મૂલ્યનો સિક્કો
over
whelming ( ઓવર વેલમીંગ
) – પ્રતિકાર ન કરી શકાય તેવું
flopped
( ફલોપ્ડ ) સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલ.
cranked
(ક્રેન્કડ)શરૂ કર્યું
splash
( સ્પ્લેશ)
enthused(એન્થ્યુસ્ડ)
ઉત્સાહપૂર્વક કહ્યું
solvent
( સોલ્વન્ટ) બધા દેવા ચૂકવી શકે તેવું
virtuoso
( વર્તુઓશો ) અસાધારણ,
પ્રખર બુદ્ધિશાળી
riveted
( રિવેટેડ ) મંત્રમુગ્ધ થયેલ,
આશ્ચર્યચકિત
twitch
( ટ્વીટચ ) સહેજ આચકો મારવો,
ખેંચાવું
wheeled
( વ્હીલ્ડ ) પલટી ગયા વિરોધ
dissent
( ડીસેન્ટ ) મતભેદ વિરોધ અસહમતી
fertilize
( ફર્ટીલાઈઝ ). ફળદ્રુપ કરવું
grinned
(ગ્રીન્ડ ) કુત્રીમ હાસ્ય
donate
( ડોનેટ ) ફાળો આપવો
stubborn
(સ્ટ્બ્બર્ન) હઠીલું
, જીદી , દુરાગ્રહી
, જડવિચારી
conjured
(કન્જર્ડ) રચેલ
, બનાવેલ , ઉત્પન્ન કરેલ
preposterous
( પ્રિપોસ્ટરસ ) - મુર્ખતાભર્યું
, બાલિશ , વિવેકશૂન્ય
pot
pourri ( પોટ પોઅરી
) - સંગ્રહ કરવો
/ ભેગા કરેલા નમૂનાઓ
about
- face ( અબાઉટ ફેઈસ
) - અચાનક , અણધાર્યો સંપૂર્ણપણે આવેલો બદલાવ
/ ફેરફાર
extravagance
( એસ્ટ્રાવેગન્સ ) -અપવ્યય
, બિનજરૂરી ખર્ચ
,
desperately
(ડેસપરેટલી ) આતુરતા પૂર્વક
generation
( જનરેશન ) - પેઢી
0 Comments