SHAPER SHAPED
EXERCISE : 1
GLOSSARY:
days gone by- એ દિવસો પુરા થયા
pot - પોટ - ઘડો
potter - પોટર - ઘડો બનાવનાર , કુંભાર
Feel - માનવું , સમજવું , લાગવું , અનુભવવું
mould- give shape - ઘાટ આપવો , આકાર આપવો
yielding - soft - નરમ
pattern - પેટર્ન-અલગ અલગ આકાર
clay - કલે -માટી
mould to patterns - જુદા જુદા આકારો આપવા
lately - recently – હમણાં હમણાં , તાજેતરમાં
win - જીતવું , મેળવવું
wisdom - વિઝડમ - ડહાપણ, શાણપણ , જ્ઞાન , અનુભવ
die away - ઓછું થવું , ઘટવું , જતું રહેવું
through - ના વડે , ના થી , જેના દ્વારા
cease - સીઝ -stop , give up , બંધ કરવું , છોડી દેવું
innumerable - ઇન્યૂમરેબલ - countless - અસંખ્ય,
new got - newly acquired - નવું પ્રાપ્ત થયેલું
for the time being , meanwhile થતું
so long તે જ અરસામાં પહેલાના જેટલું
fashion - to make something - બનાવવું, ઢાળવું
fashioner -ફેશનર - maker or designer - બનાવનાર
battlefled - યુદ્ધભૂમિ , સંગ્રામભૂમિ
sword - તલવાર
glitter - sparkle , twinkle - ઝગઝગવું
gleam - shine brightly , glitter ચમકવું
glittered - ચમકતા
gleamed - shone brightly , glittered - ચમકતા હતા
now that - now - at the present time - હાલમાં ,હવે
silence of the Lord - ઐશ્વર્ય શાંતિ
brimming with - બ્રિમીંગ વીથ - અત્યંત હર્ષોલ્લાસ સાથે
bygone- અગાઉનું , પહેલાનું
hurl-બૂમ પાડવી , અવાજ ઉઠાવવો
insolence - ઇનસોલન્સ - અન્યાયી , ગેરરીતીપૂર્વક
emerald - ઇમરેલ્ડ - માણેક
Pearl - પર્લ - મોતી
0 Comments