MANAGE YOUR STRESS 

EXERCISE:-1

Glossary:

stress - સ્ટ્રેસ - તણાવ , દબાણ

manage - મેનેજ - વ્યવસ્થા કરવી 

strengthen - સ્ટ્રેનગથન- શક્તિશાળી બનાવવું , મજબૂત બનાવવું  

flexibility - ફ્લેક્સબિલીટી - ચપળતા , લચીલાપણું 

closely -ક્લોસલી - ગાઢ રીતે , બહુ નજીકથી 

interlink - ઇન્ટરલીંક- એકબીજા સાથે જોડવું  

distinguish - ડિસ્ટીંગ્લિશ -પારખવું , ઓળખવું, ભેદ પારખવુ 

capacity -  કેપેસિટી -ક્ષમતા , તાકાત , શક્તિ  

logically –  લોજિકલી - તાર્કિક રીતે .

logical - લોજિકલ - તાર્કિક , તર્કશુદ્ધ , તર્કસંગત  

impose -ઈમ્પોઝ - લાદવું, આ લાગુ કરવું 

constructive - કન્સટ્રકટીવ- રચનાત્મક  

workable -  વર્કબલ- વહેવારુ ,  

rational – રેશનલ- તર્કસંગત, તાર્કિક 

circumstance - સર્કમ્સ્ટેન્સ - હકીકત , ઘટના , સ્થિતિ 

retrieve - રિટ્રીવ -પુનઃ પ્રાપ્ત કરવું 

counterpart – a duplicate copy- કાઉન્ટરપાર્ટ - પ્રતિરૂપ, નકલ,સમકક્ષ

nerves - નર્વ્સ- માનસિક ક્ષોભ, ગભરાટ 

Exam nerves - એક્ઝામ નર્વ્સ- પરીક્ષા સમયનો ગભરાટ

bar - બાર- block – રોકવું , બંધ કરી દેવું  

retain- રીટેઇન- જાળવી રાખવું , યાદ રાખવું , યાદ કરવું 

let down - લેટ ડાઉન - નિરાશ કરવું  

grasp- ગ્રેસ્પ- સમજવું , પકડવું 

untypical - અન્ટીપીકલ -અયોગ્ય 

as well –એઝ વેલ- in addition , વધારામાં 

deal with - ડીલ વિથ -ની વ્યવસ્થા કરવી , હાથ પર લેવું 

resilience - રઝિલ્યન્સ - આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ 

Flick -ફ્લીક -ટપલી મારવી,હળવી ઝાપટ મારવી, હડસેલો મારવો.

tizz- ટીઝ - ગભરામણ , ઉત્તેજના ,

anticipate – અન્ટિસિપેટ- નું અનુમાન કરવું , પહેલેથી કહી દેવું , અપેક્ષા રાખવી  

Frantic –ફ્રેન્ટિક -અતિશય ક્ષોભ પામેલું , બેબાકળું , અતિ આવેશવાળુ excited , mad , desperated , agitated 

shattered - શૅટર્ડ - આવી પડેલી નિષ્ફળતાથી કે દુઃખને કારણે ભાંગી પડવું 

dreadful - ડ્રેડફૂલ - ત્રાસ દાયક , બહુ ખરાબ , ભયાનક 

drained – ડ્રેઈન્ડ - exhausted , tired-હતાશ , થાકેલું , અશક્ત 

Tangled up -ટેન્ગલ્ડ અપ -મૂંઝાઈ ગયેલું 

considerations- ધ્યાન, વિચારધારાઓ

Elation-ઈલેશન- અતિ આનંદ.