STRESS CONTROL EXERCISES

EXERCISE:1

Glossary:

meditation - મેડીટેશન -ધ્યાન , ચિંતન ,  

comfortable – કમ્ફર્ટેબલ-આરામદાયક , સુખકારક

calmness - કામનેસ -પ્રશાંતિ , સ્થિરતા 

harmony  હાર્મની  – સંવાદિતા , એકતાલ

tranquility – ટ્રેક્વિલિટી –સુખશાંતિ શાંતિ 

serenity -સૅરેનિટી -શાંતિ , માનસિક સ્ટ્રેસ અને વ્યગ્રતા વગરની શાંતિ 

relax – રિલેક્સ- આરામ કરવો . 

relaxation -રિલેક્સેશન -વિશ્રાંતિ , વિશ્રામ

visualise- વિઝ્યુલાઈઝ - મનમાં ચિત્ર ઊભું કરવું , 

tie in - ટાઈ ઈન- કોઈ સબંધિત બાબત ને વળગી રહેવું 

fabric - ફેબ્રિક-  વસ્ત્ર , પોત. 

appeal - અપીલ -અસર કરવી 

explore- એક્સપ્લોર-  ચોમેર ફરીને શોધવું- તપાસ કરવી

texture - ટેક્સચર - વણાટ , કાપડનું પોત , વણતર 

breath - બ્રેથ- શ્વાસ , પ્રાણ  

breathe - બ્રીધ - શ્વાસ લેવો 

shallow –શેલો - ઉપરછલ્લું , છીછરું  

navel – નેવલ - નાભી , ફૂટી  

consciously – કોન્શસ્લી- સભાનપણાથી  

belly - બેલી - પેટ  

crown- ક્રાઉન- માથા પર નો ભાગ

microscopic – માઇક્રસ્કાપિક -બારીક , સૂક્ષ્મ , 

cranial - ક્રેનીઅલ - ખોપરી  

cerebrospinal Fluid -  સેરેબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ–મસ્તિષ્ક પ્રવાહી, ખોપરીમાં રહેલું પ્રવાહી 

spinal column - સ્પાઈનલ કોલમ-કરોડરજજુ

scalp - સ્કલ્પ- ટાલ , માથાના ઉચ્ચતર ભાગની ચામડી 

stress induced - સ્ટ્રેસ ઈન્ડ્યુસડ્ - તણાવ દ્વારા ઉત્પન્ન થયેલું 

Fish tank - ફીશ-ટેંક - માછલી ઘર  

languidly - ધીરે ધીરે , મૃદુતાથી 

bath - બાથ - બાથરૂમ , સ્નાન  

hemisphere - હેમિસ્ફિયર- અર્ધગોળો