LITTLE STEP 5 THIRTEEN,FOURTEEN, FIFTEEN



STORY - THE CLASS GOES FOR A PICNIC

Let's go for a picnic.
લેટ્સ ગો ફોર અ પિકનિક.
ચાલો , સહેલ પર જઈએ.

Yes, we want to go for a picnic.
યેસ , વી વોન્ટ ટૂ ગો ફૉર અ પિકનિક.
હા , અમારે સહેલ પર જવું છે.

Can we go for a picnic.
કૅન વી ગો ફોર અ પિકનિક, પ્લીઝ?
મહેરબાની કરી આપણે સહેલ પર જઈ શકીએ?
Ok let's go.
ઓકે લેટ્સ ગો.
સારું , ચાલો જઈએ.

So the children of class five decided to go for a picnic.
સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટૂ ગો ફૉર અ પિકનિક.
આમ પાંચમા ધોરણ ના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો.

They took a bus and went to Sundarvan. It is a picnic spot in the jungle.
ધે ટુક અ બસ ઍન્ડ વેન્ટ ટૂ સુંદરવન. ઈટ ઈઝ આ પિકનિક સ્પોટ ઈન ધ જંગલ.
તેઓ બસમાં સુંદરવન ગયા તે જંગલમાં એક સહેલ નું સ્થળ છે.

All of them got down from the bus.They started to walk towards the jungle.
ઑલ ઑફ ધેમ ગૉટ ડાઉન ફ્રૉમ ધ બસ. ધે સ્ટાર્ટેડ ટૂ વોક ટૉવડૅઝ ધ જંગલ.
તેઓ હતા બસમાંથી નીચે ઉતર્યા. તેમને જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું.

Suddenly it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted.

સડનલિ ઈટ સ્ટાર્ટેડ રેનિંગ.ધે સૉ અ બિલ્ડીંગ ઈન ફ્રન્ટ ઓફ ધેમ.ઘે રૅન ટૉવડૅઝ ઈટ.ધ ડૉર વૉઝ ઓપન.ધે એન્ટડૅ.ઈટ વૉઝ વેરિ ડર્ટિ હાઉસ.ધે કુડ નૉટ સી ઍનિબડિ ઈનસાઈડ.ધે શાઉટેડ.

અચાનક વરસાદ વરસવા માંડયો .તેમણે તેમની સામે એક મકાન જોયુ.તેઓ તેની તરફ દોડ્યા .બારણું ઉઘાડું હતું. તેઓ અંદર પ્રવેશ્યા. તે ખૂબ ગંદુ ઘર હતું .તેમને અંદર કોઈ દેખાયું નહીં. તેમણે બૂમો પાડી.

Hello! Anybody there?
હેલો ! ઍનિબડિ ધેઅર.
અરે ! કોઈ છે?

Hello! Anybody there?
હેલો ! ઍનિબડિ ધેઅર.
અરે ! કોઈ છે?

It's raining.Can we stay here for sometime?
ઈટ્સ રેનિંગ.કૅન વી સ્ટે હિઅર ફૉર સમટાઇમ?
વરસાદ વરસી રહ્યો છે . અમે થોડો સમય અહીં રહી શકીએ?

Yes, I think nobody is there. Let's stay here for sometime.
યસ , આઈ થિંક નોબડિ ઈઝ ધેઅર.લેટ્સ સ્ટે હિઅર ફૉર સમટાઇમ.
હા, મને લાગે છે કોઈ નથી . ચાલો થોડો સમય અહીં રહીએ.

But Madam,the house is so dirty.
બટ મૅડમ , ધ હાઉસ ઇઝ સો ડર્ટિ.
પણ મેડમ , ઘર કેટલું ગંદુ છે.

Let's clean it.Four of you clean the kitchen. Four of you clean this big room.
લેટ્સ , ક્લીન ઇટ. ફોર ઓફ યૂ ક્લીન ધ કિચન.ફોર ઑફ યૂ ક્લીન ધિસ બિગ રૂમ.
ચાલો ,તે સાફ કરીએ. તમે ચાર રસોડું સાફ કરો.તમે ચારા આ મોટો ઓરડો સાફ કરો.

Ms Gauri said, " Sweep the floor." Puppy said, "I'll sweep the floor."
મિસ ગૌરી સેડ, " સ્વીપ ધ ફલૉર." પપિ સેડ , " આઈ વિલ સ્લીપ ધ ફલૉર."
કુમારી ગૌરીએ કહ્યું, " ભોંયતળિયું વાળો". પપિ બોલ્યો, "હું ભોંયતળિયા વાળીશ."

Puppy swept the floor. Thus, they cleaned the room.
પપિ સ્વેપ્ટ ધ ફલૉર.ધસ, ધે કલીન્ડ ધ રૂમ.
પપિએ ભોંયતળિયું વાળ્યું.આમ તેમણે ઓરડો સાફ કર્યો.