४ एहि सुधीर 

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१.बाला: कुत्र गच्छन्ति ?

अ.शालाम्

ब.उपवनम्

क.मन्दिरम्

ड.खेलनाङ्गणम्√

२.धावन इति शब्दस्य क: अर्थ ?

अ.કૂદ

ब.દોડ√

क.ધાડ

ड.મન

३. बाला केन वज्रकायतां विन्दन्ति

क.धावनेन

ब.कूदनेन

क.चलनेन

ड.धावन-कूर्दन-चलनै: खेलै:√

४. बाला: कम् अर्चन्ति?

अ. महादेवम्

ब.देवम्

क.विध्न विनाशकम्√

ड.हनुमन्तम्

५.विध्न विनाशक क: ?

अ.विष्णु:

ब. शङ्कर:

क.दुर्गा

ड.गणपति:√

६.पुष्प वाटिका નો સમાનાર્થી જણાવો.

अ. वनम्

ब. उद्यानम्√

क. कुसुमम्

ड.खेलनाङ्गणम्

७. बाला: कस्य सञ्चयं कुर्वन्ति?

अ. धनस्य

ब.ज्ञानस्य√

क.पर्णस्य

ड.कुसुमस्य

८. बाला: कुत्र विहर्तुम् इच्छन्ति ?

अ. ज्ञान सागरे√

ब. गृहे

क. वने

ड.वाटिकाम्

९.પ્રણવ શું મેળવે છે?

अ. ભક્તિ

ब.જ્ઞાન નો ખજાનો√

क. સેવાસત્કાર

ड.વજ્રકાયા

१०. मनसा નો અર્થ જણાવો.

अ. મનીષા

ब.શરીર વડે

क. મન વડે√

ड.મનમાં

११.वयम् कस्य  हितार्थं जीवाम: ?

अ. द्रोणाचार्यस्य

ब.देवम्

क.देश हितार्थं√

ड.गुरुन्

१२.बाला: कस्या: सेवा सत्कारे: तत्परा: ?

अ. भारत मातु:√

ब. माता-पिता:

क. गुरु जनानाम्

ड. मित्रस्य

१३.बाला: सदा कान् अनुगन्तुम् इच्छन्ति?

अ. गुरुजनाम्√

ब. जवान्

क. स्वजनान्

ड. प्रभुनान्

પ્રશ્નોનાં ઉત્તર આપો.

१. કોના હિત માટે જીવવું જોઈએ?

જવાબ : આપણે ભારતમાતા ના હિત માટે જીવવું જોઈએ.

२. જ્ઞાનનો નો ખજાનો કોણ મેળવવા ઈચ્છે છે?

જવાબ : દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવવા ઈચ્છે છે.

३. જ્ઞાન ના સાગર માં કોણ વિહરવા માંગે છે?

જવાબ : શારદા ગિરિજા વરદા જ્ઞાનના સાગરમાં વિહરવા માંગે છે.

४. વજ્ર જેવું શરીર કેવી રીતે મેળવાય?

જવાબ :  દોડીને કૂદીને ચાલીને રમીને વજ્ર જેવું શરીર મેળવાય.

५. સુધીર અને સુ વિક્રમ ક્યાં જાય છે જાય છે ?

જવાબ : સુધીર સુવિક્રમ રમતના મેદાનમાં જાય છે.

 ६. વિઘ્નવિનાશક કોણ છે?

 જવાબ : વિઘ્નવિનાશક ગણપતિજી છે.

७. બાળકો શેનું સંચય કરે છે?

જવાબ : બાળકો જ્ઞાનનો સંચય કરે છે.

८. બાળકોના સેવા સત્કાર માટે તત્પર છે ?

જવાબ : બાળકો ભારત માતાના સેવા સહકાર માટે તત્પર છે.

९.આપણે કોના કલ્યાણ માટે જીવવું જોઈએ જોઈએ ?

જવાબ : આપણે દેશ ના કલ્યાણ માટે જીવવું જોઈએ.

१०. માળા બનાવવાના ફૂલો ફૂલો ક્યાંથી મેળવવાના છે ?

જવાબ : માળા બનાવવાના ફૂલો બગીચામાંથી મેળવવાના છે.

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું  કરો.

१.कूर्दन  : કૂદવું√ /  કૂટવું

२.निधि : ખજાનો√/ બેંક

३.सञ्चिनुयाम्  : ગુમાવીએ / મેળવીએ√

४. विहराम्  : હારી જઈએ / વિહરીએ√

५. वारिधौ : સાગરમાં√ / વાદળમાં

ખરાં ખોટાં  જણાવો.

१.बाला: आगच्छन्ति खेलन्ति च 

જવાબ : ×

२.गुरुजनस्य सेवासत्कारं वयं कर्तुम् इच्छाम:।

જવાબ : ×

३. बाला स्वहिताय जीवीतुम् इच्छाम: ।

જવાબ : ×

 ४.शारदा ज्ञान वारिधौ विहरति ।

જવાબ : 

५.बाला: विविधैः खेलैः वज्रकायतां विन्दन्ति ।

જવાબ :