પાઠ : 9 મૂળભુત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
8. સ્વાતંત્રનો હક વિશે ટૂંકનોધ લખો.
ઉત્તર : બંધારણ દ્રારા ભારતીય નાગરિકોને પ્રકારણની સ્વાતંત્રઓ બક્ષવામાં આવી છે. જે નીચે મુજબ છે.
(1) વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
(2) શાંતિથી અને શસ્ત્રો વિના ભંગ થવાની ને સભા ભરવાની સ્વતંત્રતા.
(3) મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા.
(4) ભારતમાં કોઇપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા–ફરવાની સ્વતંત્રતા.
(5) ભારતમાં કોઇપણ પ્રદેશમાં કોઇપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
(6) ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ઘંધો કરવાની સ્વતંત્રતા.
ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસના અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે.
ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્રારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક થકી એ વ્યકત કરી શકે છે. પરંતુ તે મુજબ અમર્યાદિત અને નિરકુંશ રીતે વર્તવાની કોઈને છુટ નથી.
9. સ્વતંત્રના હકમાં કઇ બાબતનો સમાવેશ થતો નથી?
ઉત્તર :
(1) વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
(2) શાંતિથી અને શસ્ત્રો વિના ભંગ થવાની ને સભા ભરવાની સ્વતંત્રતા.
(3) મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા.
(4) ભારતમાં કોઇપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા–ફરવાની સ્વતંત્રતા.
(5) ભારતમાં કોઇપણ પ્રદેશમાં કોઇપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
(6) ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ઘંધો કરવાની સ્વતંત્રતા.
ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસના અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે.
ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્રારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક થકી એ વ્યકત કરી શકે છે. પરંતુ તે મુજબ અમર્યાદિત અને નિરકુંશ રીતે વર્તવાની કોઈને છુટ નથી.
9. સ્વતંત્રના હકમાં કઇ બાબતનો સમાવેશ થતો નથી?
ઉત્તર :
- કોઇ પણ વ્યક્તિઆ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે, વર્તીને, સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહી.
- રાજ્ય સમાજના વ્યાપક હિતમાં, જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદિતઓ મુકી શકે નહિ એવી બંધારણમાં સ્પષ્ટતા થઇ છે.
- કઇ સ્વતંત્રતા કઇ મર્યાદાઓમાં રહીને ભોગવાની છે. તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે.
- અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઇને છુટ નથી. કેટલાક વાજબી નિયત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે. જેવા કે ભારતનું સર્વ ભૌમત્વ અને અખંડિતા. રાજ્યની સલામતી વિદેશ રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેરવ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમતા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનરી, ગુનાના હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઇને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્રારા મૂકી શકે છે.
- તાજેતર 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિ:શુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવાનો મૂળભુત અધિકાર છે.
- ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતુ હોય તો તેને સજા કરી શકાય નહી, તેમજ સજાની નિર્ધારીત જોગાવઇથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઇ શકતી નથી.
- કાયદા દ્રારા સ્થાપિત થઇ જોગવાઇ મુજબ કોઇ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યની વંચિત કરી શકાય નહિ. ઘડપણ કરાયેલ વ્યક્તિને ઘડપકડ કરાયેલ વ્યક્તિને ઘરપકડ કરવાના કારણોની શકાય તેટલી ત્યારથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહિ તેને પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇન્કાર કરી શકાયે નહિ. તેમજ ઘરપકડ કરાયેલી અને કસ્ટડીમાં રચાયેલ દરેક વ્યક્તિ તેની ઘરપકડ કર્યાના ચોવીસ કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવશે. મેજેસ્ટ્રેટની પરવાનગી વિના કોઇપણ વ્યક્તિનર કસ્ટડીમાં રાખી શકશે નહિ.
- નિવારક અટકાયત : રાજ્યને એમ લાગે કે કોઇ વ્યક્તિ તરફથી કોઇ ગુનાહિત કૃત્ય કે પ્રવૃતિ થવાની સંભાવના છે. તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારાહેઠળ ધરપકડ કરી શકાય.
- આ ધારાના હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી; પરંતુ રાજ્ય, સમાજ કે કોઇ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય અટકાવાનો છે.
- આ કાયદા હેઠળ અટકાયતી ને ત્રણ માસ કરતા વધુ સમય માટે અટકાયત રાખવાની સત્તા મળતી નથી.વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડની અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રફ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે.
ઉત્તર :
- ભારતના કોઇપણ નાગરિકને અંત:કરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે.
- પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમતા અને સ્વસ્થ ને બધા ન આવે તે રીતે વાજબી નિયત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્ર્યનો અધિકાર ભોગવાનો છે.
- ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પુજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે.
- ભારતમાં રાજ્યને પોતાનો કોઇ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઇ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી.
- રાજ્ય કોઇપણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં.
- ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રના પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે.
- કોઇપણ રાજ્ય જાહેર કરવેરા દ્રારા ઊભા કાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઇ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહિ.
- સરકારી ગ્રાન્ટમાંથી ચલાવતી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહિ કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકે નહી.
ઉત્તર :
- કોઇપણ વ્યક્તિનું બીજું વ્યક્તિ દ્રારા કોઇપણ પ્રકારે શોષણ ન થાય તેવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. જે આ હક દ્રારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠપ્રથા, દાસત્વ અને બાળકોની કરવાતી કોઇપ્રકારની મજુરી પ્રતિબંધિત છે.
- આ જોગાવાઇઓ ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીના વેપાર, બાળમજુરીથી કરાવાતી મજૂરી કર મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલી વેઠપ્રથાનિ અંત લાવવાનો છે.
- કોઇ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુમતિ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી ફરજીયાતપણે મજૂરી કે કામ કરાવવાનું એ શિક્ષાપાત્ર ગુનો બને છે.
- ચૌદ વર્ષથી નીચેના ઉંમરના કોઇપણ બાળકને કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, હોટલ કે લારી–ગલ્લા કે ઘર નોકર તરીકે કોઇપણ કામમાં રાખે નહિ. બાળમજુરી નાબુદી કાનૂની હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે.
- જોકે રાજ્યને જાહેરહેતુઓ માટે, લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો સમાજસેવાના કોઇક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, શાંતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના, ફરજિયાતપણે વ્યક્તિ પાસે જોવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેત હોઇ શકે છે.
ઉત્તર :
- ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે.
- ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સાંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગસમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે.
- કોઇપણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાંટ પર નિર્ભર હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઇ એક કારણસર કોઇ નાગરિકને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકાય નહિ.
- જો કોઇ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપિલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે.
- કોઇપણ રાજ્ય કોઇ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઇ વિભાગ પર કોઇ વિભાગ પર કોઇ સંસ્કૃતિ કે કોઇ ભાષાના પાયા હેઠળ રચાયેલી તમામ લધુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે.
- રાજ્ય પણ કોઇ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓ રાજ્યનિધિમાંથી આપતી શૈક્ષણિક સમય કે શિષ્યવૃતિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરાશે નહિ.
- આવી લધુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઇચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે.
- આમ, શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભ મહત્વપૂર્ણ જોગવાઇઓ બંધારણમાં કરવામાં આવી છે.
ઉત્તર :
- ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભુત હકોની જોગવાઇ કરવામાં આવે. પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો, આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઇ અર્થ સરતો નથી. તેથી આ હકોનો અમલ માટે બંધારણમાં જોગવાઇ કરવામાં આવી છે.
- મૂળભુત હકોના ભંગ બદલ, સીધા જ સર્વોચ્ય અદાલતમાં કે વડી અદાલતમાં, જઇને દાદ માંગવાના અધિકારને પણ મૂળભુત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે.,
- સર્વોચ્ય અદાલત મૂળભુત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામાં કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવે છે. તો તેનો ઉપાય કરવાનું સર્વોચ્ય અદાલતમાં માટે જરૂરી છે.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરે ‘ આ હકને બંધારણનો આત્મા સમાન’ કહ્યો છે. સંસદ દ્રારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઇ અદાલતને સુપરત કરી શકે નહિ.
- મૂળભુત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ય અદાલત અટકાવી શકે છે.
- આમ, આ હક કોઇ પણ નાગરિકને મૂળભુત હકનો ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે.
- કટોકટીના સંજોગોમાં અમુક મૂળભુત હકો છીનવાઇ જાય તેવા કોઇપણ કાયદા રાજ્યો ઘડી શકતું નથી.
ઉત્તર : મૂળભુત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભુત હકો સ્થગિત કરી શકાય છે.
15. રાજ્ય કેવા કાયદા ઘડી શકતું નથી?
ઉત્તર : કોઇપણ નાગરિકના મૂળભુત હકો છીનવાઇ જાય તેવા કોઇપણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી.
0 Comments