६.विनोद पद्यानि

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. हाटके शब्दस्य क: अर्थ अस्ति

अ. બજારમાં √
ब. દુકાનમાં
क. હૃદયમાં
ड. દૂર હાટમાં

२.जामाता इति शब्दस्य क: अर्थ ?

क. માતા
ब. સાસું
क. જમાઈ√
ड. કન્યા

३. टका નો શો અર્થ થાય છે ?

अ. પૈસા√
ब. ટાલ
क. ગુણ
ड. ટાંકા

४.अपेक्षेते इति शब्दस्य क: अर्थ:?

अ. અપેક્ષા રાખે છે√
ब. ઉપેક્ષા કરે છે
क. ઈચ્છા કરે છે
ड. અપેક્ષા જ નથી

५.क: सदा पूजाम् अपेक्षेते

अ. स्वजना:
ब. पुत्री
क. पिता
ड. जामाता√

६. जामाता कतम् ग्रह: अस्ति ?

अ. सप्तम्
ब.षष्ठ:
क.द्वादश:
ड.दशम:√

७.जामाता सदा कीदृश: अस्ति ?

अ. बक्री क्रूर: च
ब. वक्री √
क. क्रूर:
ड.सम्मानीय:

८.रासभ: इति शब्दस्य क: अर्थ: ?

अ. રાસ
ब.ઊંટ
क. રસભર્યું
ड.ગધેડો√

९. पुरूष: कथं प्रसिद्धं प्राप्नुयात ?

अ. अश्वरोहणेन
ब. गर्दभरोहणेन√
क. अजरोहणेन
ड.उष्टरोहणेन

१०. के परस्परं प्रशंसन्ति

अ. उष्ट्र: गर्दभ:√
ब.गर्दभ: सिंह:
क.उष्ट्र: शृगाल:
ड.गर्दभः कुक्कर:

११.किं कन्या वरयते

अ. वित्तम्
ब.धनम्
क.ज्ञानम्
ड.रुपम्√

१२.कन्याया: माता किं वरयते ?

अ.वित्तम्√
ब. शिक्षणम्
क.ज्ञानम्
ड.रुपम्

१३. वैद्य: कस्य भ्राता अस्ति

अ. यमराजस्य√
ब.प्राणानाम्
क.जीवस्य
ड.धनानाम्

પ્રશ્નોનાં ઉત્તર આપો.

१. ગધેડા કોના વિવાહ માં ગીતો ગાય છે?
ઉત્તર : ગધેડો ઊંટ ના વિવાહ ગીતો ગાય છે.

२. જમાઈ ના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે?
ઉત્તર : હંમેશા વાંકો હંમેશા ક્રૂર અને હંમેશા કન્યા રાશિમાં રહેલો અને હંમેશા આદર સત્કાર ની અપેક્ષા રાખે છે.

३.પિતા વરરાજા માં શું જુએ છે ?
ઉત્તર : પિતા વરરાજા માં ભણતર ને પસંદ કરે છે.

४.बान्धवाः किम् इच्छन्ति ?
ઉત્તર : बान्धवाः कुलम् इच्छन्ति ।

५. માતા વરરાજા માં શું જુએ છે
ઉત્તર : માતા વરરાજાના ધનને જુએ છે.

६.ડોક્ટર કોના ભાઈ હોય છે ?
ઉત્તર : ડોક્ટર યમરાજના ભાઈ છે.

७. કોણ હંમેશા આદર સહકારની અપેક્ષા રાખે છે?
ઉત્તર : જમાઈ હંમેશા આદર સહકારની અપેક્ષા રાખે છે.

८. કોણ કોણ પરસ્પર પ્રશંસા કરે છે ?
ઉત્તર : ગધેડો અને ઊંટ પરસ્પર પ્રશંસા કરે છે.

९ જમાઈને કેટલામો ગ્રહ માનવામાં આવ્યો છે
ઉત્તર : જમાઈને દસમો ગ્રહ માનવામાં આવ્યો છે.

१० વૈદ્ય શું-શું હરી લે છે ?
ઉત્તર : વૈદ્ય પ્રાણ અને ધન સંપત્તિ બન્ને હરી લે છે.

११.क: दशम: ग्रह: अस्ति?
ઉત્તર : जामाता दशम: ग्रह: अस्ति ।

१२.जामाता सदा किम् अपेक्षेते ?
ઉત્તર : जामाता सदा पूजाम् अपेक्षेते ।

१३. यस्य हस्ते टका नास्ति, स: हाटके किं करोति ?
ઉત્તર : यस्य हस्ते टका नास्ति, स: हाटके टकटकायते ?

१४. वैद्य: किं किं हरति ?
ઉત્તર : वैद्य: प्राणान् धनानि च हरति ।

१५. कन्या किं वरयते ?
ઉત્તર : कन्या रूपं वरयते ।

રેખાંકિત પદો ના સ્થાને કૌંસમાં થી આપેલા પદોનો ઉપયોગ કરીને નવા વાક્યો બનાવો.

१.सदा पूजाम् अपेक्षते ।

(धनम् , सुखम् ,सम्मानम् )

सदा धनम् अपेक्षते ।

सदा सुखम् अपेक्षते ।

सदा सम्मानम् अपेक्षते ।

२.कुर्यात् रासभें आरोहणम् ।

( अश्वे , गजे , बलिवर्दे )

कुर्यात् अश्वे आरोहणम् ।

कुर्यात् गजे आरोहणम् ।

कुर्यात् बलिवर्दे आरोहणम् ।

३.बान्धवा: कुलम् इच्छन्ति ।

( धनम् , वस्त्रम् , विद्याम् )

बान्धवा: धनम् इच्छन्ति ।

बान्धवा: वस्रम् इच्छन्ति ।

बान्धवा: विद्याम् इच्छन्ति ।