પ્રકરણ ૨ યદ્ભવિષ્યો વિનશ્યતિ
પ્રશ્ન -1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
1. धीवराणां वचनं कीदृशम् आसीत ?
A. विषोपमम्
B.अनलोपमम्
C.कुलिशोपमम्✅
D.कृतान्तोपमम्
2.अन्यं जलाशयं गन्तुं कः मत्स्यः निश्र्चयः करोति?
A. सर्वे
B. अनागतविधाता✅
C. यद्भविष्य
D. प्रत्युत्पन्नमतिः
3.धीवरैः उक्तम् अद्य अस्माकं वृतिः_।
A. सज्जाता✅
B.सज्जातः
C.B.सज्जातिः
D.C.B.सज्जातम्
4.अनागतविधाता__ सह निष्क्रान्तः ।
A.परिजनम्
B.परिजनाय
C.परिजनस्य
D.परिजनेन✅
5. प्रत्युत्पन्नमतिः प्राह, भविष्यदर्थे प्रमाणाभावात् कुत्र मया_।
A.गन्तुम्
B.गतम्
C.गतव्यम्✅
D.गतः
6. अनागतविधाता प्राह,अत्र , क्षणमपि_न युक्त्तम्
A.अवस्थातुम् ✅
B.अवस्थितः
C.गन्तुम्
D.अवगम्य
પ્રશ્ન-2.एक वाक्येन संस्कृतभाषाया उतरत ।
1.जलाशये के त्रयः मत्स्याः वसन्ति स्म ?
उत्तरम् : जलाशय अनागतविधाता,प्रत्युत्पन्नमतिः, यद्भविष्यः चेती त्रयः मत्स्याः वसन्ति स्म।
2.अपरेधुः धीवरैः जलाशये किं क्षिप्तम् ?
उत्तरम् : अपरेधुः धीवरैः जलाशये जालं क्षिप्तम्
3. कौ द्वौ मत्स्यौ जलाशये एव स्थितौ ?
उत्तरम् : प्रत्युत्पन्नमतिः, यद्भविष्यः च द्वौ मत्स्यौ जलाशये एव स्थितौ ।
4.जालात् अपसारितः प्रत्युत्पन्नमतिः कीदृशं नीरं प्रविष्टः ?
उत्तरम् : जालात् अपसारितः प्रत्युत्पन्नमतिः गम्भीरं नीरं प्रविष्टः ।
5.क ; मत्स्यः धीवरैः व्यापादितः ?.
उत्तरम् : यद्भविष्यनामा मत्स्यः धीवरैः व्यापादितः ।
પ્રશ્ન-3. अधोलिखितानां क्रुदन्तानां प्रकारं लिखत ।
1. सज्जाता- कर्मणि भूत क्रुदंत
2.अनुष्ठेयम्- विध्यर्थ क्रुदंत
3.समाकर्ण्य-सम्बन्धक भुतक्रुदंत
4.बद्धः-कर्तरि कृदन्तम्
5.अवस्थातुम्- हेत्वर्थकं कृदन्तम्
6. गन्तव्यम्-विध्यर्थ कृदन्तम्
પ્રશ્ન-4. समास प्रकारं लिखत ।
1.जलाशयान्तरम्- कर्मधारय समास
2.बहुमत्स्यः- बहुव्रीहि समास
3.धीवरालाप :- षष्ठी तत्पुरुष समास
4.प्रत्युत्पन्नमति- बहुव्रीहि समास
5.प्रमाणाभावात्- षष्ठी तत्पुरुष समास
પ્રશ્ન-5. सन्धिविच्छेदं कुरूत ।
1.यद्भविष्यश्चेति- यद्भविष्य+च +इति
2.श्रुतोऽयम्- श्रुत:+अयम्
3.प्रत्युत्पन्नमतिस्तथा-प्रत्युत्पन्नमति+तथा
પ્રશ્ન-6.रेखांकितानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।
( कदा , कस्मात् , कीदृशः , केन , कः किम् )
1.बहुमत्स्यः अयं हुदः ।
उत्तरम् :कीदृशःअयं हुदः?
2.अस्माभिः रात्रौ एव समीपं सर : गन्तव्यम् ।
उत्तरम्: अस्माभिः कदा समीपं सर : गन्तव्यम् ?
3.अनागतविधाता परिजनेन सह निष्क्रान्तः ।
उत्तरम्: अनागतविधाता केन सह निष्क्रान्तः?
4.प्रत्युत्पन्नमतिः जालातु अपसारितः ।
उत्तरम्: प्रत्युत्पन्नमतिः कस्मात् अपसारितः?
5.धीवरैः यद्धविष्यः व्यापादितः ।
उत्तरम्: धीवरैः कः व्यापादितः
પ્રશ્ન- 7. कथायाः क्रमानुसारेण वाक्यानि लिखत ।
1.अहं तावजलाशयान्तरं गच्छामि ।
2.पितृपैतामहिकस्य जलाशयस्य त्याग : न युज्यते ।
3.प्रमाणाभावात् कुत्र मया गन्तव्यम् ।
4. श्वः अत्र आगम्य मत्स्यकूर्मादयो व्यापादयितव्याः
5.धीवरैः जलाशये जालं क्षिप्तम् ।
6.यद्भविष्य : धीवरैः प्राप्त : व्यापादित : च ।
उत्तरम् :
1.श्वः अत्र आगम्य मत्स्यकूर्मादयो
2.अहं तावजलाशयान्तरं गच्छामि ।
3.प्रमाणाभावात् कुत्र मया गन्तव्यम् ।
4.पितृपैतामहिकस्य जलाशयस्य त्याग : न युज्यते ।
5.धीवरैः जलाशये जालं क्षिप्तम् ।
6.यद्भविष्य : धीवरैः प्राप्त : व्यापादित : च।
પ્રશ્ન-8. मातृभाषायाम् उत्तरत ।
1. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો?
જવાબ : સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ! આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે. આવું સરોવર ક્યારે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું.
2.માછીમારોનું વચન સાંભળીને માછલાઓ એ પરસ્પર શું કહ્યું?
જવાબ : માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલા ઓએ પરસ્પર કહ્યું, 'માછીમારોની આ વાત સાંભળી હવે આપણે શું કરવું,?
3. અનાગત વિધાતા એ પોતાનો કયામત દર્શાવ્યો?
જવાબ : અનાગત વિધાતા એ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીંયા આવીને માછલા નો વિનાશ કરશે. હવે અહીં ક્ષણ વાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઇ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું.
4. પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું ?
જવાબ : પ્રત્યુત્પન્નમતિ કહે છે કે' ભવિષ્ય માટે પ્રમાણો ના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે, તે માણસ જ બુદ્ધિમાન છે. આવું વિચારીને તે બીજા સરોવરના ન ગયો.
5. સરોવર છોડવા અંગે યદ્ભવિષ્ય શું માને છે?
જવાબ : સરોવર છોડવા અંગે યદભવિષ્ય કહે છે : ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપદાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી . જો આયુષ્ય પૂરું થયું હશે , તો બીજે ગયેલાંઓનું મૃત્યુ પણ થવાનું જ છે . કહેવાયું છે કે – ' ' જે ન થવાનું હોય તે નહીં થાય ; જો થનાર હશે , તો તે બદલાશે નહીં . આમ , ચિતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી ?
6. આ વાર્તામાંથી કયો બોધ મળે છે
જવાબ : 'યદભવિષ્ય વિનશ્યતિ' વાર્તામાંથી આ બોધ મળે છે : જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે . પરંતુ જે વ્યક્તિ ‘ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય ' એવી વિચારધારાવાળો , આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે . ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ . માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુઘમીની દશા ‘ યદ્ભવિષ્ય ' નામના માછલા જેવી થાય છે .
પ્રશ્ન-9.पात्रैः सह यथास्वम् उक्तिः संयोजयति ।
1.पात्रैः सह यथास्वम् उक्ति सयाजय
1.धीवराः |
1.तदुत्पन्ने यथाकार्य तदनुष्ठेयम् ।
|
2.अनागतविधाता |
2. श्रुतोऽयं धीवरालाप: ? |
3.यद्भविष्यः |
3.अहो बहुमत्स्योऽयं हृदः |
4.प्रत्युत्पन्नमतिः |
4.यदभावि न तद्भावि । |
5. |
5. तन्न युक्तं साम्प्रतं क्षणमपि अत्र अवस्थातुम् |
उत्तरम्
1-3
2-5
3-4
4-1
0 Comments