પ્રકરણ 1 सं वदध्वम्


ભાષાંતર

1. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોત પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો.

2. હે સૂર્યદેવતા! સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો.

3. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતા સાથે સમાન વિચારવાળા થાઓ; પત્ની પતિની સાથે મધુર, શાંતિપૂર્ણ વાણીમાં બોલો.

4. સર્વ લોકો (પ્રાણીઓ) સુખી થાઓ સૌ નિરોગી થાઓ; સૌ મંગલ ભાવનાઓ જુઓ કોઈપણ માનવ દુઃખી ન થાવો.

5. વરસાદ યોગ્ય સમયે વરસો; ધરતી ધન ધાન્ય સંપન્ન હો; આ દેશ ઉદ્વેગ રહિત થાઓ; સર્વ માનવો નિર્ભય બનો.

સ્વાધ્યાય

પ્રશ્ન-1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत।

1.पूर्वे के सं जनानाःभागम् उपासते?

A.मनुष्याः

B.असुराः

C.देवाः✅

D.सर्वे

2.कविः किं याचते?

A.भद्रम्✅

B.दुरितम्

C.सुखम्

D.धनम्

3.जाया कीदृशीं वाचं वदतु ?

A.ललिताम्

B.शान्तिवाम्✅

C. ज्ञानयूताम्

D.शोभनाम्

4.सर्वे कीदृशाःभवन्तु ?

A. योगिनः

B.मानिनः

C.सुखिनः✅


D.बलिनः

5.पर्जन्यःकदा वर्षतु?

A.ह्यः

B. अध्य

C. श्वः

D. काले✅


6. हे देव---दूरीतानी परासुव ।

A. अग्ने

B. वरुण

C. सवितर्✅

D. वायो

7. पुत्रः-----अनुव्रतः भवतु ।

A. मित्रस्य

B. मातूः

C. पितुः✅

D. स्वसुः

8. ---- नीरामयाः भवन्तु ।

A. पक्षिणः

B.जन्तवः

C.सर्वे✅

D.पशवः

9.सर्वे----पश्यन्तु

A.दुरितानि

B.फलानि

C.धनानि

D.भद्राणि✅

10.पृथिवि----भवतु

A.बलशालिनी

B.सस्यशालिनी✅

C.जलपुर्णा

D.धनपुर्णा

પ્રશ્ન-2. एकवाक्येन संस्कृतभाषाया उतरत ।

1.पुर्वे देवाः कथं भागम् उपासते?
उत्तरम् : पुर्वे देवाः संजानानाः भागम् उपासते।

2.जाया कस्मै मधुमतीं वाचं वदतु?
उत्तरम् : जाया पत्ये मधुमतीं वाचं वदतु।

3.मानवाः किद्रृशाःसन्तु?
उत्तरम् : मानवाः निर्भयाः सन्तु ।

4.कः क्षोभः रहितः भवतु?
उत्तरम् : अयं देशः (भारतः) क्षोभः रहितः भवतु।

પ્રશ્ન-3.प्रकोष्ठगतं पदम प्रयोज्य अधोलिखितानी वाक्यानी प्रश्नार्थ स्वरूपे परिवर्तयत |
(कदा,कः, कीदृशी,का)

1.जाया मधुमतीं वाचं वदतु ।
उत्तरम् : का मधुमतीं वाचं वदतु ?

2.पुत्रः मात्रा सामना भवतु।
उत्तरम् : कः मात्रा सामना भवतु?

3.काले वर्षतु पर्जन्यः ।
उत्तरम् : कदा वर्षतु पर्जन्यः ?

પ્રશ્ન -4.‌‌ अज्ञार्थस्य अन्यपुरूष- बहुवचनरूपाणि चिनुत ।

भवतु सन्तु भवेत्

पश्यन्तु वर्षतु भवन्तु

उत्तरम् : सन्तु, पश्यन्तु ,भवन्तु

પ્રશ્ન -5.प्रश्नानाम् मातृभाषायाम् उत्तराणी लिखित |

1. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે?
જવાબ : ઋષિ સૂર્ય પાસે આ યાચના કરે છે, હે દેવ સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો. અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો.

2. પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ?
જવાબ : પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ.

3. ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે?
उत्तरम् : ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગ રહિત થાઓ; સૌ મંગલકારી વસ્તુઓ જુઓ; અને કોઈપણ વ્યક્તિ દુઃખી ન થાઓ.

4. સંગઠીત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે?
જવાબ : સંગઠીત રહેવા માટે કવિ કહે છે કે, પૂર્વે જેમ સારી રીતે જાણતા- સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોત પોતાનો ભાગ પ્રેમથી વેચી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો અર્થાત સંગઠીત બની રહો સાથે બોલો એક સમાન વિચારોવાળા બનીને જીવન પસાર કરો.

પ્રશ્ન-6.'मा कश्चीद् दुःख भाग भवेत' સુક્તિ ના આ ભાવને તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ : આ સુક્તિ માં કવિ કહે છે કે, કોઈ પણ વ્યક્તિ દુ : ખી ન થાઓ . આ પ્રાર્થનામાં કવિ સમગ્ર દેશનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે . આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે ; સૌને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય જીવન જીવે . સર્વ મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી . જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે . એવું સમજાવે છે.

પ્રશ્ન-7श्लोकपूर्ति कुरूत।

1.सं गच्छध्वं----उपासते ।।

सं गच्छध्वं सं वो मनांसि जातनाम ।

देवा भागं यथा पुर्वे सं जानाना उपासते ।।

2.सर्वे भवन्तु-----भवेत् ।।

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चीद् दुःख भाग भवेत ।।