પ્રકરણ ૪ જનાર્દનસ્ય પશ્ચિમ: સંદેશ
स्वाध्याय .
1.अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
1. यदुकुलप्रवाल : क :?
A. घटोत्कचःB. अर्जुनः
C. अभिमन्युः✅
D. दुर्योधनः
2. अभिमन्युः कस्य पुत्रः आसीत् ?
A. जनार्दनस्य
B. धृतराष्ट्रस्य
C. अर्जुनस्य ✅
D. शकुनेः
3. अभिमन्यो : मातुलः कः ?
A. दुर्योधनः
B. शकुनिः
C. जनार्दनः ✅
D. घटोत्कचः ॥
4. ' शान्तं पापम् शान्तं पापम् । ' इति कः वदति ?
A. घटोत्कचः ✅
B. धृतराष्ट्र :
C. शकुनिः
D. अर्जुनः
5. ' वयं दूतघातका : न । ' - इदं वाक्यं केन कथितम् ?
A.दुर्योधनेन ✅
B. घटोत्कचेन
C. शकुनिना
D. धृतराष्ट्रेण
6.चक्रायुधः कः ?
A. अभिमन्युः
B. जनार्दनः✅
C. धृतराष्ट्र
D. शकुनिः
7.भवन्तः........ अपि क्रूरतरा: ।
A. राक्षसान्
B. राक्षसैः
C. राक्षसेभ्यः✅
D. राक्षसेषु
8.कृतान्तः शब्दस्य कः अर्थः ?
A.पांडवः
B.सूर्यः
C.यमराजः✅
D.नष्ट पामेलु
2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।
1. घटोत्कचः कस्य सन्देशं नयति ?
उत्तरम्ः घटोत्कचः जनार्दनस्य (श्री कृष्णस्य)सन्देशं नयति ।
2. अभिमन्यु : के द्रष्टुं स्वर्गम् अभिगत :?
उत्तरम्ः अभिमन्यु : पितामहं (पाण्डुराजं) द्रष्टुं स्वर्गम् अभिगत :।
3. कुत्र सुप्तान् भातॄन् निशाचरा : न दहन्ति ?
उत्तरम्ः जतुगृहे सुप्तान् भातॄन् निशाचरा : न दहन्ति ।
4. घटोत्कचः कस्य वचनात् दूतः भवति ?
उत्तरम्ः घटोत्कचः पितामहस्य वचनात् दूतः भवति।
3. कृदन्तानां प्रकारं लिखत ।
( 1 ) श्रोतव्यः - વિદ્યર્થ કૃદંત
( 2 ) परित्यज्य -સંબંધક ભૂતકૃદંત
( 3 ) अभिगतः - કર્તરી ભૂતકૃદંત
( 4 ) उपसृत्य -સંબંધક ભૂતકૃદંત
( 5 ) द्रष्टुम् -હેત્વર્થ કૃદંત
( 6 ) काक्षितम्-કર્મણી ભૂત કૃદંત

4.सन्धिविच्छेदं कुरुत ।
1.घटोत्कचोऽहम् -घटोत्कचः + अहम
2.शकुनिरेषः-शकुनिः + एषः
3.दूतोऽहमस्मि-दूत : + अहम् + अस्मि
4.दूत इति-दूतः + इति
5.समासप्रकारं लिखत ।
1.कुरुकुलप्रदीपः-ષષ્ઠી તત્પુરુષ સમાસ
2.चक्रायुधः-બહુવ્રીહી સમાસ
3.पुत्रशोकसमुत्थितः-ષષ્ઠી તત્પુરુષ, તૃતીયા તત્પુરુષ સમાસ
4.धृतराष्ट्र : બહુવ્રીહી સમાસ
6.रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।

( कस्य , केन , कीदृशाः , कम् , किमर्थम् )
1.घटोत्कचः पितामहम् अभिवादयति ।
घटोत्कचः कम् अभिवादयति?
2. त्वं युद्धार्थ न आगतः ।
त्वं किमर्थं न आगतः?
3.वयं दूतघातका : न ।
वयं किदृशा : न?
4.जनार्दनस्य पश्चिमः सन्देशः श्रोतव्यः ।
कस्य पश्चिमः सन्देशः श्रोतव्यः?
7.उदाहरणानुसार नामरूपस्य परिक्षा कारयत ।

1.अंशुभिः- તૃતીયા બહુવચન
2.शकुनेः- પંચમી ષષ્ઠી એક વચન
3.आशया - તૃતીયા એક વચન વચન
4.पितामहम् - દ્વિતીયા એક વચન વચન
5.राक्षसेभ्यः - ચતુર્થી પંચમી બહુવચન
8.धातुरूपाणां परिचयं कारयत ।
1प्रहरध्वम्.-આજ્ઞાર્થ આત્મનેપદ મધ્યમપુરુષ બહુવચન
2.दहेत् -વિદ્યાર્થ પરસ્મૈપદ અન્યપુરુષ એક વચન
3.भवतु -આજ્ઞાર્થ અન્યપુરુષ એક વચન
4.समाचर-આજ્ઞાર્થ પરસ્મૈપદ મધ્યમપુરુષ એક વચન
9. कोण्ठगतपदानि प्रयुग्य वाक्यानि रचयत ।
1.ધૃતરાષ્ટ્ર કૌરવોનાં પિતા હતા. ( धृतराष्ट्र कौरव जनक अस् । )
धृतराष्ट्र : कौरवाणां जनकः आसीत् ।
2. ઘટોત્કચ જનાર્દનનો સંદેશો લાવે છે.( घटोत्कच जनार्दन सन्देश आ + नी - नय )
घटोत्कचः जनार्दनस्य सन्देशम् आनयति ।
3. અમે દૂતના હણનારા નથી.( अस्मद् दूतघातकना )
वयं दूतघातकाः न ।
4. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર ને પ્રણામ કરે છે.घटोत्कच धृतराष्ट्र प्र + नम् )
घटोत्कचः धृतराष्ट्र प्रणमति ।
10.मातृभाषायाम उत्तराणि लिखत ।

1. ઘટોત્કચ શકુની ને શું સલાહ આપે?
જવાબ: ઘટે તો કચ્છ કોઈને સલાહ આપતા કહે છે કે હે "શકુની! તું જુઠા ના પાછા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા".
2.ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસ થી પણ વધારે ક્રૂર શા માટે કહે છે?
જવાબ: દુર્યોધન લાક્ષાગૃહ માં સુતેલા પોતાના ભાઈઓને સળગાવી દેછે રાક્ષસો પણ આવું કૃત્ય ન કરે. આથી ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતા એ વધારે ક્રૂર કહે છે.
3. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુનને કરેલા વિશે લખો?
જવાબ: યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન આકરો વિલાપ કરતાં કહે છે: હાય પુત્ર! કુરુકુળના તેજસ્વી દિપક હાય વત્સ! યદુકુળ ના અંકુર! તારી માતા સુભદ્રા ને અને મને છોડીને પિતામહ (પાંડુ રાજ)ને મળવાની ઇચ્છાથી તુ સ્વર્ગે ગયો!
11. मातृभाषायां संक्षिप्त टिप्पणं लिखत ।
1.ઘટોત્કચ નું પાત્રાલેખન:
જવાબ: હેડંબા રાક્ષસીને ભીમ થી થયેલો પુત્ર ઘટોત્કચ શ્રીકૃષ્ણના દૂધ તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. અહીં ઘટોત્કચ ના દુર્યોધન અને શકુની સાથેના સંવાદો રોચક છે. કવિ ભાસે રાક્ષસી ના પુત્ર ઘટોત્કચના પાત્ર નો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટેલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે.
2. શ્રીકૃષ્ણ નો સંદેશ
ઘટોત્કચ શ્રીકૃષ્ણનો સંદેશ લઇને હસ્તિનાપુરમાં આવે છે તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રીકૃષ્ણનો સંદેશો આ રીતે આપે છે "હે રાજાઓ! સાંભળો જનાર્દન નો અંતિમ સંદેશ- આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો; સ્વજનોને રક્ષવાની ચિંતા કરો; મનમાં જે ઇચ્છે લુ હોય તે અહીં પૃથ્વી પર માણી લો; અર્જુન નું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્ય કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે."

0 Comments