पाठ - ४ सङ्ख्या


१ - एकम् 

२ - द्वे,

३ - त्रीणि

४ - चत्वारि

५ - पञ्च

६ - षट्

७ - सप्त

८ - अष्ट

९ - नव

१० - दश

११ - एकादश

१२ - द्वादश

પ્રશ્ન - ૧ સંખ્યાવાચક સંસ્કૃત શબ્દ ને ગુજરાતી શબ્દ સામે લખો.

१. નવ - ९ 

२. એક - १

३. સાત - ७ 

४. આઠ - ८ 

५. પાંચ - ५ 

६. ચાર - ४

७. છ - ६ 

८. ત્રણ - ३ 

९. બે - २

१०. દસ - १०

પ્રશ્ન - ૨ નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો.

१. ५ -  पञ्च

२. ७  - सप्त 

३. ९  -  नव

४. ११ - एकादश

५. ८ अष्ट

६. १ - एकम

७.११ - एकादश

८. १२ - द्वादश

९. १० - दश

१०. २ - द्वे

પ્રશ્ન - ૩ નીચે આપેલા શબ્દો ને અંકમાં લખો.

१.एकादश - ११ 

२.द्वादश - १२ 

३.अष्ट - ८ 

४.नव - ९ 

५.सप्त - ७

६.चत्वारि - ४

પ્રશ્ન-૪ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

१.द्वादश એટલે શું થાય ?

अ. બાર √
ब. અગિયાર
क. બે દશ
ड. બારસ

२. पञ्च એટલે શું થાય ?

अ. પાંચમો
ब. પૃથ્વી
क. પાંચ √
ड. ત્રીજો

३. षट् શબ્દ નો ગુજરાતી અર્થ શું થાય ?

अ. શાંતિ
ब. સાત
क. છઠ્ઠ
ड.  છ √

४.द्वे શબ્દ નો ગુજરાતી અર્થ લખો.

अ.બીજું
ब. બે √
क. બબ્બે
ड. બેનું

५. અગિયાર ને સંસ્કૃત માં શું કહે છે ?

अ. द्वादश
ब. एकादश √
क. एकादशम्
ड. तृतीय:

६. अष्ट શબ્દ નો અર્થ શું થાય ?

अ. આઠ પ્રકાર
ब. આઠ √
क. આઠમું
ड. આઠમ

७.त्रीणि ને અંકમાં કેવી રીતે લખી શકાય.

अ. ३ √
ब. १३
क. ६
ड. ३०

८. द्वादश ને અંકમાં કેવી રીતે લખી શકાય ?

अ.२,१०
ब.१०,२
क. १२ √
ड. २

९. ४ ને શબ્દોમાં કેવી રીતે લખી શકાય ?

अ. पञ्च
ब. चत्वारि √
क. द्वे
ड. एकम्

१०. ९ ને શબ્દોમાં કેવી રીતે લખી શકાય ?

अ. नव √
ब. नवती
क. एकम्
ड. द्वे