५.शीलाया: प्रवास:

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१.शीला कुत्र अस्ति ?

अ.विद्यालये
ब.देवालये
क.प्रवासे√
ड.उद्याने

२.શીલાને કોણ ફોન કરે છે?

अ.પિતા
ब.માતા√
क.ભાઈ
ड.બહેન

३.भ्रमणभाष: इति शब्दस्य क: अर्थ:?

क. મોબાઈલ√
ब.ખોટું બોલવું
क.ફરતાં બોલવું
ड.રેડિયો

४. સવિતા કયા સાધનથી શીલા સાથે વાત કરે છે?

अ. મોબાઈલ√
ब.ટીવી
क.ટેલીફોન
ड.ઇમેઇલ

५.वार्तालाप: इति शब्दस्य पर्यायशब्द: क: ?

अ.वार्ताकथा
ब. संभाषणम्√
क.सभा
ड.कथनम्

६.प्रेषति अर्थात् किम् ?

अ. બોલાવે છે
ब. મોકલે છે√
क. લાવે છે
ड.ખોલે છે

७. शीला चतुर्मुखस्य हरिणस्य महोहरं चित्र कुत्र पश्यति ?

अ.प्राणिसंग्रहालये
ब.अजन्तागुहायाम्√
क.देवालये
ड.चित्र प्रदर्शिन्याम्

८. गुहा શબ્દનો અર્થ જણાવો.

अ. ગુપ્ત
ब.ઘર
क.ગ્રહણ
ड.ગુફા√

९.पद्मपाणेः चित्रं तत्र अस्ति वा ? इति क: वदति ?

अ.शीला
ब.शिक्षक:
क. मार्गदर्शनक:
ड.सविता√

१०. छाया चित्राणि इत्यस्य क: अर्थ: ?

अ. વિડીયો
ब.ચિત્ર
क. ફોટાઓ√
ड.વાર્તાઓ

११. बौद्धगुहाया: विषये शीलां क: कथयति ?

अ. शिक्षक:
ब. मार्गदर्शक:√
क.सविता
ड.मित्र:

१२.शीलाया: प्रवास: कथं प्रचलति ?

अ.शनैः शनैः
ब.त्वरया
क.सम्यक्√
ड.सारल्येन

ખાલી જગ્યા પૂરો.

१. ___दुरभाषं करोति
ઉત્તર : सविता

२. वदति અર્થાત્___
ઉત્તર : બોલે છે

३. शिक्षिका शीलां प्रति ___प्रेषयति
ઉત્તર : भ्रमण भाष

४. आम् अहं तया सह __कर्तुम् इच्छामि
ઉત્તર : वार्तालापं

५. अम्ब એટલે___
ઉત્તર : માતા

६.अत्र बहूनि ___सन्ति
ઉત્તર : सुन्दराणि चित्राणि

પ્રશ્નોનાં ઉત્તર આપો.

१.चतुर्मुखस्य કોનું વિશેષણ છે?
ઉત્તર : चतुर्मुखस्य ભગવાન વિષ્ણુનું વિશેષણ છે.

२.कस्य चित्रं महोहरम् अस्ति ?
ઉત્તર : चतुर्मुखस्य हरिणस्य चित्रं महोहरम् अस्ति।

३.शीला कुत्र गच्छति?
ઉત્તર : शीला प्रवासे गच्छति।

४. का दुरभाषं करोति ?
ઉત્તર : सविता दुरभाषं करोति।

५. शीला कस्या: पुत्री अस्ति ?
ઉત્તર : शीला सविताया: पुत्री अस्ति।

६. अजन्तागुहायां किं किम् अस्ति ?
ઉત્તર : अजन्तागुहायां अनेकानि सुन्दराणि चित्राणि सन्ति ।

७.અજન્તાની ગુફામાં કોનાં કોનાં ચિત્રો છે ?
ઉત્તર : અજંતાની ગુફામાં ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે બીજું ચાર મુખ વાળા હરણ નું ચિત્ર પણ મનોહર છે.

८. સવિતા છેલ્લે શું બોલે છે ?
ઉત્તર : સવિતા છેલ્લે નમસ્કાર બોલે છે.

९. અજન્તાથી પ્રવાસ કયા સ્થળે પ્રથમ જશે?
ઉત્તર : અજન્તાથી પ્રવાસ ઘુષ્ણેશ્વર પ્રથમ જશે.

१०. સવિતા શીલાને નોટબુકમાં શું લખવા માટે કહે છે ?
ઉત્તર : સવિતા શીલાને નોટબુકમાં જે જે જુએ તે તે લખવા માટે કહે છે .

११. પ્રવાસ શિક્ષણનો ભાગ છે.( સંસ્કૃતમાં લખો.)
ઉત્તર : प्रवास: शिक्षणस्य भाग: अस्ति ।

ખરાં ખોટાં જણાવો.

१.सविता भ्रमण भाषस्य प्रारंभे नमस्कार: इति वदति ।


२.પ્રવાસ ફરવાનો એક ભાગ છે.
×

३.शीलाया: सह पथदर्शक: अपि अस्ति
×

४. શીલાના કાકી એમને ફોન કરે છે.
×

५.પ્રવાસ આબુ અંબાજી જશે.
×